કૂકીઝ(Cookies recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બુરું ખાંડ અને બટરને બરાબર મિક્સ કરી લો બીજા બાઉલમાં મેંદો અને બેકિંગ સોડા બેકિંગ પાઉડર ચાળી લો
- 2
હવે બટરના મિશ્રણમાં મેંદો એડ કરી તેમાં વેનિલા એસેન્સ એડ કરી બરાબર મિક્સ કરીને ડો તૈયાર કરી લો
- 3
ત્યારબાદ ગેસ ઉપર એક મોટા લોયામાં નમક નાખીને સ્ટેન્ડ મૂકી ડીશ ને એલ્યુમિનિયમ પેપરથી ફોલ્ડ કરી પ્રિ હિટ થવા દો
- 4
હવે તૈયાર કરેલા ડોના લુઆ બનાવીને પ્રિ હિટ થયેલા લોયામાં ૨૦ મિનિટ સુધી કૂકીઝ ને બેક કરવા મૂકી દો
- 5
૨૦ મિનિટ બાદ કૂકીઝની પ્લેટ બહાર કાઢીને પાંચ મિનિટ ઠંડી થવા દો પછી તેને એક સર્વિંગ પ્લેટમાં ડેકોરેટ કરી ને સર્વ કરો તો તૈયાર છે કૂકીઝ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ નટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
માસ્ટર શેફ ની રેસીપી રીકિએટ કરીને બનાવી છે મેં પહેલી વાર આ બનાવી છે અને બહુ સરસ બની છે#noovenbaking#recipe4#week4 Khushboo Vora -
-
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
છોકરાઓ ને ભાવતું એવું#GA4#Week13 jigna shah -
-
-
કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
માસ્ટર શેફ નેહા ની કૂકીસ ની રેસિપિ મેં અહીં રીક્રિએટ કરી છે. દેખાવમાં એટલી આકર્ષક અને સ્વાદ માં એટલી બધી યમ્મી છે કે 1 થી મન નઈ ભરાય. તમારૂ આખું ઘર કૂકીસ ની સુગંધ થી મઘમઘી ઉઠશે. મેં આજે પહેલી વાર કૂકીસ બનાવી છે. ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવી કૂકીસ બનાવી શકીશ કોઈક દિવસ. Thanks to cookpad a Lot.#NoOvenBaking Nidhi Desai -
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutarell Stuff Choco Chips Cookies Recipe In Gujarati)
#noovenbaking#recipy ૪મે અહી માસ્ટર શેફ નેહા ની ૪ થી રેસિપી રેક્રીએટ કરી એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ.બનાવી.ખરેખર ખુબ જ સુંદર દેખાય રહી haty...અને ટેસ્ટ માં પણ ક્રિસ્પી સરસ થાય ..Thank u master chef neha for shering this awesome recipy with us...I anjoy it... Twinkal Kalpesh Kabrawala -
-
-
રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
#GA4#Week12#Cookiesકૂકીઝ મા રેડ વેલ્વેટ કૂકીઝ ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. આ કૂકીઝ તેના થોડા એસીડીક અને થોડા ચોકલેટી ટેસ્ટ અને અટ્રેક્ટીવ રેડ કલર ના કારણે યુવા વર્ગ માં ખુબ જ ફેમસ છે. આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ એગલેસ રેડ વેલ્વેટ કૂકીઝ ની રેસીપી શેર કરુ છુ. payal Prajapati patel -
હૈદરાબાદ કરાચી કાજુ કૂકીઝ(karchi kaju cookies recipe in gujarati)
* હૈદરાબાદ ની ફેમસ કરાચી બેકરી ના કાજુ કૂકીઝ ઓવન વગર બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
-
વેનીલા કૂકીઝ એન્ડ ન્યૂટરેલા સ્ટફડ ચોકલેટ ચિપ્સ કુકીસ (venila cookies Recipe In Gujarati)
#NoOvenBacking#recipe 4#week 4 Kalika Raval -
વેનીલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
#GA4#week22#egglesscakeઆ અમારી એનિવર્સરી ની કેક છે અમારી એનિવર્સરી૧૩ ફેબ્રુઆરી હતી જેથી મેં ઘરે જ કેક બનાવી હતી Arti Nagar -
વેનીલા હાર્ટ કૂકીઝ (venila hart cookies Recipe In Gujarati)
#NoOvenBakingઆજે મે સેફનેહાજી ની રેસિપી જોઈને વેનીલા હાર્ટ કૂકીઝ બનાવી છે.દેખાવમાં અને ટેસ્ટ માં ખુબ જ સરસ બની છે. Kiran Solanki -
-
વેનીલા અને ચોકલેટ કૂકીઝ(vanilla and chocolate cookies recipe ine Gujarati)
#NoOvenbaking #cookpadIndiaRashmi Pithadia
-
-
નો ઓવન બેકિંગ કૂકીઝ (cookies recipe in Gujarati)
આજે મે સેફ નેહા સાહ જી દ્વારા બનાવામાં આવેલી #noovenbaking cookies બનાવી છે. જે સ્વાદ માં ખુબજ સરસ બની . અને બનાવી પણ ખુબજ સરળ છે. મને તો બનવાની. પણ મજા આવી.tnx નેહા જી હું તો આ કૂકીઝ ફરી વાર પણ બનાવીશ કેમકે આનો સ્વાદ અમારા ઘરમાં બધા ને ખુબજ ગમ્યો.... અને ખુબજ ભાવિ બધા ને..thank u. 🙏. મે તો બંન્ને કૂકીઝ સાથે બનાવી છે. તો એક લોટ ફ્રીઝ કરી અને બીજા ની તૈયારી કરી અને એ લોટ friz માં મૂકી અને પેલા ની તૈયારી કરી છે. તો સમય વધારે નથી લાગ્યો. અને અહી મારી પાસે ઓરેન્જ ફૂડ કલર હતો તેનો ઉપયોગ કર્યો છે.અને મારી પાસે ચોકલેટ ચિપ્સ ના હતી તો મે અહી દેરીમિલક વાપરી છે.. Tejal Rathod Vaja -
વેનિલા હાર્ટ કૂકીઝ/સ્ટફડ ન્યુટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ કૂકીઝ જોઈને મેં પણ કોશિષ કરી. એકદમ સરળ રીત અને ખૂબ જ ટેસ્ટી. બનાવવામાં પણ મઝા આવી અને ખાવામાં પણ..થેન્કયુ સો મચ નેહા જી..#noovenbaking Neeta Gandhi -
કૂકીઝ(without oven)(Cookies recipe in Gujarati)
#GA4#week12#cookieચોકલેટથી બનેલ મિલ્કશેક હોય કે કેક કે પછી કુકીઝ બાળકોથી લઈને વડીલો સુધી બધાને પસંદ આવે છે. સાથે તેને ફ્રિ-ટાઈમ સ્નેક્સ અથવા તો ટીવી ટાઈમ સ્નેક્સ તરીકે પણ ખાઈ શકાય છે. Vidhi V Popat -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટ્ફ્ડ કૂકીઝ (Cookies Recipe In Gujarati)
#NoOvenBakingમેં નેહા મેંમ ની રેસિપી જોઈને કૂકીઝ બનાવી ખૂબ જ સારી બની છે મે થોડો ફેરફાર કરીને બનાવી હતી તેમાં ઓટ્સ અને બદામ નાખ્યા છે Hiral A Panchal -
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14147284
ટિપ્પણીઓ (13)