કૂકીઝ(cookiesRecipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાઉલમાં બટર,દળેલી ખાડ,વેનીલા એસેન્સ મિક્સ કરો.
- 2
હવે તેમાં મેંદો,બેકિંગ પાઉડર,સોડા ચાળી ને મિકસ કરો.
- 3
હવે તેના 3 ભાગ કરો. હવે પાણી મા કેસર ઉમેરી ગરમ કરી લો.ઠરે એટલે 1 ભાગ મા પાણી થી કણક તૈયાર કરો.
- 4
હવે બીજા ભાગ મા દૂધ થી કણક તૈયાર કરો.હવે કેસર વાળા ભાગને ચોરસ આકાર આપી દો.અને દૂધ વાળા સફેદ ભાગ નો રોટલો વણી તેમાં યલો કણક મૂકી ફોઈલ પેપર મા રોલ કરી ફ્રીજ મા 30 મિનિટ મૂકો.
- 5
હવેફ્રીજ માથી બહાર કાઢી તેને ચોરસ શેઈપ આપી કટ કરી લો.કડાઈને પ્રીહીટ કરી પ્લેટ મા બિસ્કીટ ગોઠવી 10મિનિટ ફાસ્ટ પછી ધીમી આચ પર 25 મિનિટ બેક કરો.
- 6
લો તૈયાર છે કૂકીઝ.
- 7
હવે 3 ભાગ લો.તેમા સહેજ દૂધ ઉમેરી કણક તૈયાર કરો. હવે તેને હાથ થી ચપટું કરી તેમાં ચોકલેટ નો ગોળો મૂકી પેક કરી દો.
- 8
પ્રી હીટ કડાઈમાં મા 10 મિનિટ ફાસ્ટ પછી ધીમા ગેસ પર 30 મિનિટ બેક કરો.તૈયાર છે કૂકીઝ.
- 9
તૈયાર છે કૂકીઝ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેનીલા અને ચોકલેટ કૂકીઝ(vanilla and chocolate cookies recipe ine Gujarati)
#NoOvenbaking #cookpadIndiaRashmi Pithadia
-
નટેલા પીનટ બટર સ્ટફડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutella peanut butter cookies recipe in gujarati)
#NoOvenBaking Harita Mendha -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking શેફ નેહા ની રેસિપી ફોલો કરીને મેં વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ નટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
માસ્ટર શેફ ની રેસીપી રીકિએટ કરીને બનાવી છે મેં પહેલી વાર આ બનાવી છે અને બહુ સરસ બની છે#noovenbaking#recipe4#week4 Khushboo Vora -
-
વેનીલા એન્ડ નયૂટરેલા કૂકીઝ(vanila cookies recipe in gujarati)
#noovenbaking venilacoocizwdnehamama Reshma Bhatt -
વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking#Recipe_4#weekend_chef#week4#વેનીલા_હાર્ટ_કૂકીઝ_અને_સ્ટફ્ડ_ન્યુટેલા_ચોકલેટ_ચિપ્સ_કૂકીઝ ( Venilla Heart Cookies & Stuffed Nutella Chocolate Chips Cookies Recipe in Gujarati ) મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ચોથી અને છેલ્લી રેસીપી "વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ" રિક્રીએટ કરી છે. એકદુમ ક્રંચી ને સરસ બની છે. Daxa Parmar -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટ્ફ્ડ કૂકીઝ (Cookies Recipe In Gujarati)
#NoOvenBakingમેં નેહા મેંમ ની રેસિપી જોઈને કૂકીઝ બનાવી ખૂબ જ સારી બની છે મે થોડો ફેરફાર કરીને બનાવી હતી તેમાં ઓટ્સ અને બદામ નાખ્યા છે Hiral A Panchal -
-
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
-
વેનીલા કૂકીઝ એન્ડ ન્યૂટરેલા સ્ટફડ ચોકલેટ ચિપ્સ કુકીસ (venila cookies Recipe In Gujarati)
#NoOvenBacking#recipe 4#week 4 Kalika Raval -
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
ચોકેલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#internatinalbakingday jigna shah -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#રેસીપી4#recipe4#cookiesઅહીં મેં શેફ નેહા ની NoOvenBaking સિરીઝ ની છેલ્લી રેસીપી (વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ કૂકીઝ) રીક્રિએટ કરી છે. ચોકલેટ ચિપ્સ ન્યુટેલા કૂકીઝ ની સાથે મેં M&M’s minis ની કૂકીઝ પણ રજુ કરી છે. કૂકીઝ ઓવન જેવી જ કરકરી અને ખુબ j ટેસ્ટી બની.NoOvenBaking સિરીઝ માં ભાગ લઇ ને મને ખુબ જ મજા આવી અને ઘણું નવું શીખવા મળ્યું. આ બદલ હું કુકપેડ અને શેફ નેહા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ચારે ચાર રેસીપી ઓવન વગર પણ ખુબ જ સરસ બની. ધાર્યું નહોતું કે ગેસ પર બેક કરેલી કૂકીઝ ઓવન જેવી જ લાજવાબ બનશે. હેટ્સ ઑફ to શેફ નેહા !!! Vaibhavi Boghawala -
વેનીલા હાર્ટ કૂકીઝ(vanila heart cookies recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ ની રેસીપી પરથી પ્રેરણા લઈ મેં થોડો ફેરફાર કરીને આ રેસીપી બનાવેલી છે Khushi Trivedi -
-
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
વેનિલા હાર્ટ કૂકીઝ/સ્ટફડ ન્યુટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ કૂકીઝ જોઈને મેં પણ કોશિષ કરી. એકદમ સરળ રીત અને ખૂબ જ ટેસ્ટી. બનાવવામાં પણ મઝા આવી અને ખાવામાં પણ..થેન્કયુ સો મચ નેહા જી..#noovenbaking Neeta Gandhi -
-
-
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
-
હૈદરાબાદ કરાચી કાજુ કૂકીઝ(karchi kaju cookies recipe in gujarati)
* હૈદરાબાદ ની ફેમસ કરાચી બેકરી ના કાજુ કૂકીઝ ઓવન વગર બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
વેનીલા હાર્ટ કૂકીઝ (venila hart cookies Recipe In Gujarati)
#NoOvenBakingઆજે મે સેફનેહાજી ની રેસિપી જોઈને વેનીલા હાર્ટ કૂકીઝ બનાવી છે.દેખાવમાં અને ટેસ્ટ માં ખુબ જ સરસ બની છે. Kiran Solanki
More Recipes
ટિપ્પણીઓ