ચણાના લોટનું મેથીવાળું બેસન(Methi besan recipe in Gujarati)

Pankti Baxi Desai @pankti1973
ચણાના લોટનું મેથીવાળું બેસન(Methi besan recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ માં બે ચમ્ચા તેલ લઈ તેમાં રાઈ નાખિને તતડે એટલે હિંગ,હળદર,મરચું,ધાણાજીરું,નાખિને મેથી ઉમેરવાની.સાથે જરૂર મુજબ મીઠું અને પાની ઉમેરીને મેથીને ચડવા દેવી.
- 2
પછી તેમાં આદૂ,મરચા,કોથમીર,અને રાન્ધેલા ભાત નાખીને હલાવવુ.
- 3
પછી છાશ અને ચણા ના લોટ ને ડોળી ને તેમાં રેડવું.થોડી વાર ખદ્ખદાવવુ,જરૂર પડે તો થોડું પાણી નાખિને હલાવવુ.પાંચ મિનીટ ચડવા દેવું પછી ગેસ ઉપર થી નીચે ઉતારીને ગરમા ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસનનો લીલી ડુંગળીવાળો પીઠડો(Spring onion besan sabji recipe in Gujarati)
#GA4#week12#besan ( ચણા નો લોટ ) Jo Lly -
-
-
-
-
બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati)
#GA4#Week12#besan#besansevkhamni#cookpadindia Hina Sanjaniya -
-
-
-
-
-
મેથીના ગોટા અને બેસનની ચટણી(Methi pakoda & besan chatney recipe in Gujarati)
#GA4#Week12#Besan heena -
-
-
ચણાના લોટનું પીટલુ
#મોમ અમે જ્યારે નાના હતા ત્યારે ભૂખ લાગે ત્યારે અમારી બા મને આ વાનગી બનાવી દેતી જેને તે પીટલુ કહેતી ક્યાંક બીજે તેને પીઠડ પણ કહે છે જે ગરમ જ સારુ લાગે છે Avani Dave -
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
-
-
બેસન રવાના હરાભરા અપમ(Besan suji harabhara appam recipe in Gujarati)
#GA4#Week12#besan Sejal Kotecha -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14147509
ટિપ્પણીઓ