ભજીયા પાવ(Bhajiyapav recipe in Gujarati

Komal Shah
Komal Shah @cook_25977605

#GA4
#week12
#Besan
ગુજરાતી નું favourite ભજીયા ને મહારાષ્ટ્ર માં જગ્યા એ જગ્યાએ વડા પાવ ની લારી જોવા મળે ને એમાં લગભગ બધા પાસે ભજી પાવ ભી મળે ભજી પાવ ખાવા ની મજા જ કંઇક અલગ છે

ભજીયા પાવ(Bhajiyapav recipe in Gujarati

#GA4
#week12
#Besan
ગુજરાતી નું favourite ભજીયા ને મહારાષ્ટ્ર માં જગ્યા એ જગ્યાએ વડા પાવ ની લારી જોવા મળે ને એમાં લગભગ બધા પાસે ભજી પાવ ભી મળે ભજી પાવ ખાવા ની મજા જ કંઇક અલગ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 લોકો માટે
  1. 1વાટકો ચણા નો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. ચપટીસોડા
  4. ચપટીહળદર
  5. થોડી કોથમીર
  6. મોટું બટેટુ
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    ચણા ના લોટ માં મીઠું હળદર સોડા નાંખી માપસર પાણી નાખી ને બેટર બનાવો પછી એમાં કોથમીર નાંખી ને સાઇડ પર રાખો

  2. 2

    બટેટા ની પાતળી સ્લાઈસ કરો તેલ ગરમ થાય એટલે ગરમ ગરમ ભજીયા ઉતારો

  3. 3

    હવે પાવ માં તીખી મીઠી લસણ ની ચટણી લગાવી એક સાથે ૧૦ થી ૧૨ ભજીયા નો થર કરી પાવ ની વચ્ચે મૂકો તો તૈયાર છે ગરમ ગરમ ભજીયા પાવ 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Shah
Komal Shah @cook_25977605
પર

Similar Recipes