સ્પ્રિંગ ઓનીયન ભજીયા(Spring onion pakoda recipe in Gujarati)

Shruti Hinsu Chaniyara @shruti_22
સ્પ્રિંગ ઓનીયન ભજીયા(Spring onion pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ચણાનો લોટ બરાબર ચારી લેવો. હવે તેમાં સમારેલા લીલાં કાંદા, સ્વાદાનુસાર મીઠુ અને 1/2ચમચી સાજી ના ફૂલ નાખી મિક્સ કરો અને તેમાં થોડું પાણી ઉમેરી જાડુ ખીરું બનાવી લો.
- 2
હવે તે જાડા ખીરા માં ૧ ચમચી લીંબુનો રસ નાખી તેના પર પાણી નાખી ને બરાબર મિક્સ કરો એવું કરવાથી સાજી ના ફૂલ એક્ટિવ થઈ જશે અને લોટ નો કલર બદલી જસે અને ખીરું માં એર આવી જસે. ભજીયા પાડી સકો એટલું ઢીલું ખીરું રાખવું
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ બરાબર ગરમ થાય એટલે ગરમ ગરમ ભજીયા પાડી અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#GA4#week9#friedગુજરાતી માં એવેરગ્રીન કહેવાતા ભજીયા Shruti Hinsu Chaniyara -
મેથીના ભજીયા, લીલા મરચાના ભરેલા ભજીયા(Methi pakoda and stuffed chilli pakoda recipe in Gujarati)
#MW3શિયાળા માં ભજીયા હોઈ તો બીજું જોયે શુ એમાં પણ સાથે થોડો વરસાદ એટલે ભજીયા ખાવા ની મજાજ આવી જાય તો આજે મેં મેથી ના અને આખા મરચા ના ભરેલા ભજીયા બનાવ્યા છે. charmi jobanputra -
લીલી ડુંગળીના ભજીયા(Spring onion pakoda recipe in gujarati)
#GA4#Week11#ગ્રીનઓનિયનઆમ તો હવે શિયાળામાં મેથી ની ભાજી ખુબ મળતી હોય છે લીલું લસણ પાલક વગેરે ના ભજીયા બનાવતા હોય છે પણ મે આજે લીલી ડુંગળીના ભજીયા બનાવ્યા છે જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે Dipti Patel -
કેળા ના ભજીયા(kela na bhajiya recipe in gujarati)
#મોમ કેળા ના ભજીયા બેબી ના ફેવરીટ છે એ ગમે ત્યારે બનાવવાનું કે એટલે બનાવું છું અને તે હોંશે હોંશે ખાય છે માટે આજ મે બેબી સ્પેશિયલ કેળા ના ભજીયા બનાવ્યા છે. Alpa Rajani -
-
પોટેટો સેન્ડવિચ ભજીયા (potato sandwich bhajiya recipe in gujarat
#GA4#week1વરસાદ ની સિઝન એટલે ભજીયા ખાવાની સિઝન, ગુજરાતીઓ ને ભજીયા અતિ પ્રિય. ગામડે કોઈ પણ મહેમાન આવે એટલે પહેલી પસંદ તો ભજીયા ને જ આપવા માં આવે છે। અને એમાં પણ જો બટેટા ના ભરેલા ખાવા મળે તો મજા આવી જાય,ભજીયા એ એક સ્ટ્રીટ ફૂડ (શેરીએ વેચાતો નાસ્તો) છે. જે કોઈ પણ શહેર માં અલગ અલગ ભાગ માં (દર એક શેરીએ) વેચાતો જોવા મળે છે। જો જાણો બહાર જેવા જ સ્વાદિષ્ટ ભજીયા ઘરે બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી.. Vidhi V Popat -
-
કુંભણીયા ભજીયા
#ઇબુક૧#૨૨ભજીયા એ ગુજરાતી ઓ નું પસંદીદા ફરસાણ છે. આમ તો ઘણી બધી અલગ અલગ જાત ના ભજીયા બને છે પણ સુરત માં બનતા કુંભણીયા ભજીયા બધે જ પ્રખ્યાત છે. Chhaya Panchal -
ડુંગરી ના ભજીયા
#ઇબૂક૧#૧૯#ચણા નો લોટ#ડુંગરીઆજે gopdenapron3 ની 1 વિક ની ચેલેન્જ માં ચણાના લોટ ને ડુંગરી આપેલ છે તો આજે એ બને નો ઉપયોગ કરી ડુંગરી ના ભજીયા બનાવીશ જેને ઇબૂક૧ માં પણ સમાવેશ કરીશ Namrataba Parmar -
ઓનીયન પકોડા (Onion Pakoda recipe in Gujarati)
#EB#week9 લીલી ડુંગળી માંથી બનતા ગરમાગરમ ભજીયા શિયાળાની સિઝનમાં ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી મળે છે. લીલી ડુંગળીમાં ચટપટો મસાલો, કોથમીર અને આદુ મરચા ઉમેરીને બનાવવામાં આવતા આ ભજીયા એક વખત ખાઈએ એટલે વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવા ટેસ્ટી બને છે.તેમાં પણ જો આ ભજીયા એકદમ કરકરા બને તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. તો ચાલો જોઈએ આ કરકરા લીલી ડુંગળીના ભજીયા કઈ રીતે બને. Asmita Rupani -
સ્પ્રિંગ ઓનીયન કેબેજ ફૈરી મસ્તી બોટ સેલેડ(Spring onion cabbage salad)
#GA4#Week11#green onion#Mycookpadrecipe 28 મારું પોતાનું જ ક્રિએશન છે. શિયાળા એમાં અત્યારે બધા શાકભાજી સરસ આવતાં હોય. એટલે શાક અને સલાડ માં અલગ અલગ વાનગી પીરસવાની અને બનાવવાની મજા આવે. સલાડ અથાણાં ફરસાણ આ બધું તો મેઈન કૉર્સ એટલે કે સંપૂર્ણ આખી થાળી નો શણગાર છે. ખાસ તો મારા પપ્પા ખૂબ શોખીન છે એટલે એ જ મારી પ્રેરણા સ્ત્રોત છે. એમને કાચું સલાડ પણ ખૂબ પ્રિય એટલે કૈક શોધી કાઢ્યું. બસ અને આજે આ મસ્તી બોટ ની લિજ્જત માણી. Hemaxi Buch -
-
ભજીયા પાઉં
વડા પાઉં જેવાં જ ભજીયા પાઉં સ્વાદિષ્ટ લાગે છે. આમાં ભજીયા કોઈ પણ લઈ શકાય. જેમ કે ડુંગળી, બટાકા, મેથી, મરચાં, વાટી દાળ ના અથવા કોઈ પણ મિક્સ ભજીયા...#monsoon#પાઉં Rashmi Pomal -
સ્ટફ્ડ બેબી ઓનીયન ભજીયા
#સ્નેક્સફ્રેન્ડ્સ, વરસાદી માહોલ માં ભજીયા તો પહેલાં જ યાદ આવે. બટેટા ના ભજીયા તો બઘાં જ બનાવતા હોય મેં અહીં નાની ડુંગળી માં મસાલો ભરી ને ગરમાગરમ ભજીયા બનાવ્યા છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
મરચા ના ભજીયા(Maracha na bhajiya recipe in Gujarati)
ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે ને આ વરસાદી વાતાવરણમાં મારા માટે મરચા ના ભજીયા બનાવ્યા . મરચા ના ભજીયા તો આપણે ખાતા જ હોઈએ પણ આ રીતે ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે. મરચા માં છાંટવાનો મસાલો હું મારી ભાભી પારૂલ પાસેથી શીખી છું. થેન્ક્યુ પારુલ.... Sonal Karia -
સ્પ્રિંગ ઓનીયન પાનકી(spring onion panki recipe in Gujarati)
#સુપરશેફ2પાનકી પરંપરાગત ગુજરાતી રેસીપી છે. તે હવે ખૂબ જ સ્વસ્થ અને હળવા ખોરાક છે. રેસીપી ખૂબ જ સરળ છે. Asmita Desai -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#cookpadgujarati આપણાં ભારતીયો ને ખૂબ ભાવતું ફરસાણ કહો કે સ્ટ્રીટ ફૂડ એટલે પકોડા કે ભજીયા.તે વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનતા હોય છે તેમ તજી એક ઓનીયન પકોડા કે કાંદા ભજીયા, ચોમાસા માં વરસાદ આવે એટલે ભજીયા ની યાદ આવી જ જાય અને ચાલુ વરસાદે કાંદા ભજીયા ની સાથે ગરમ ગરમ ચા............. Alpa Pandya -
મિક્સ ભજીયા
#GA4#week1#potatoesભજીયા નું નામ પડતાંજ મોઢા માં પાણી આવી જાય છે.ભજીયા એક એવી ડિશ છે જે વરસાદ ની મોસમ માં અચૂક ખાવાની ઈચ્છા થાય છે એમાંય લસાનીયા બટેકા ના ભજીયા ની વાત જ નીરાળી હોય છે તો તમને અચૂક પસંદ આવશે તો ચાલો તૈયાર છે મિક્સ ભજીયા Archana Ruparel -
ઓનીયન રિંગ્સ(Onion rings recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ28ભજીયા એ ચોમાસા માં બનતી વાનગીઓ માં ની એક પ્રખ્યાત વાનગી છે. ચોમાસા માં વાતાવરણ ઠંડું હોઈ અને અલગ અલગ અને ગરમાગરમ ભજીયા મળી જાય તો ખૂબ મજા આવે. અહી ડુંગળી ના ભજીયા બનાવેલ છે જેને ઓનીયન રિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે. Shraddha Patel -
-
-
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસસાઉથ માં રાઈસ માં પણ ઘણી બધી વેરાયટી જોવા મળે છે તો મેં આજે એમાં ના એક ચિતરાના રાઈસ બનાવ્યા. એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ સાવ સહેલા છે. Sonal Modha -
પાલક ના ભજીયા (Palak Bhajiya Recipe in Gujarati)
#week2પાલક ના ભજીયા સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બાળકો માટે એક ટેસ્ટી અને હેલ્ધી ડાયટ છે. Mansi Gohel Mandaliya -
પકોડા ચાટ(pakoda Chaat Recipe In Gujarati)
#નોર્થદિલ્હી માં ચાટ એ લોકપ્રિય છે. આપણે ઘણી વેરાઈટી ના ચાટ બાનવીયે છીએ. પકોડા ને આપણે ચા સાથે લઈએ છીએ. મેં અહીં એક નવો ટેસ્ટ આપ્યો છે . જે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
#ફુલવડા(fulvada in Gujarati)
#વિકમિલ3#ફ્રાઇડવરસાદ ચાલુ થાય અટલે ગુજરાતી લોકો ને મેથી ના ભજીયા જેને ફુલવડા બધા કહીએ ને ઝટપટ ત્યાર પણ થાય છે તો આ ફ્રાઇડ માં આજે મારી રેસિપી રજુ કરું છુંNamrataba parmar
-
-
લીલી ડુંગળી ના મુઠીયા(Spring onion muthiya recipe in gujarati)
#GA4#week11#green onionતમે દૂઘી ,મેથી,પાલક ના મુઠીયા બનાવ્યા જ હશે પણ ,આજે મે લીલી ડુંગળી ના મુઠીયા બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે.લીલી ડુંગળી ના મુઠીયા તમે લંચબોક્સ મા કે નાસ્તા પણ બનાવી શકાય છે. Patel Hili Desai -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#ફટાફટ#Cookpad#Cookpadindiaભજીયા એક ખુબજ સરળ અને ટેસ્ટી snack છે જે બધા નેજ ભાવતા હોય છે. અને વરસાદ ના મૌસમ મા ભજીયા મળી જાય એટલે તો મજ્જા પડી જાય. મે અહી ૫ વરાયટી ના ભજીયા સાથે ભજીયા પ્લાટર બનાવ્યું છે. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14137675
ટિપ્પણીઓ (2)