મકાઈના ભજીયા(Corn pizza Recipe in Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
મુંબઈ
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ લોકો માટે
  1. મકાઇ
  2. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીહિંગ
  5. ૧ વાટકીચણાનો લોટ
  6. જરૂરિયાત મુજબ પાણી
  7. તળવા માટે તેલ
  8. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ મકાઈ ને બાફીને બધા દાણા કાઢી લેવા.

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ અને એમાં હળદર,મીઠું,આદુ મરચાની પેસ્ટ, હીંગ અને બાફેલા મકાઈના દાણા નાખીને બધુ બરાબર મિક્ષ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરી લેવું હવે એક કડાઈમાં તેલ નાખીને તેલ ગરમ કરવા મૂકવું.

  4. 4

    તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં મકાઈ ના ભજીયા તળી લઈશું મકાઈના ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર બાદ એક ડીશમાં કાઢી લેવા.

  5. 5

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીશું સોસ સાથે તૈયાર છે ગરમા ગરમ મકાઈ ના ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_25769068
પર
મુંબઈ

Similar Recipes