ગુલાબજાંબુની ચાસણીના પરાઠા (Gulabjamun chasni paratha recipe)

Trupti Mankad @cook_26619568
(વેસ્ટ માથી બેસ્ટ )
ગુલાબજાંબુની ચાસણીના પરાઠા (Gulabjamun chasni paratha recipe)
(વેસ્ટ માથી બેસ્ટ )
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ. પ્રથમ વધેલી ચાસણી ને એક કડાઈ મા ગરમ કરવા મૂકો. તેમા એક ચમચી તલ નાખી ગરમ થાય એટલે તેમાં ઘઉં નો લોટ ઉમેરી વેલણ ની મદદ થી હલાવવું. બરોબર મિક્ષ કરવુ. ગેસ બંધ કરી ઢાંકી દો.
- 2
દસ મિનિટ પછી થોડું ઠંડુ થાય એટલે તેલ થી મસળી લેવુ. હવે લોટ ના નાના નાના ગોળા વાળી હલકે હાથે પરોઠા વણી તવી પર તેલ નાખી શેકી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુલાબજાંબુ (Instant Gulabjamun Recipe In Gujarati)
#GA4#week18#Gulabjamunગુલાબ જાંબુ બઘા ની પિ્ય વસ્તુ છે. મેં અહીં પેકેટ ના ઇન્સ્ટ્ન્ટ ગુલાબજાંબુ બનાવ્યા છે.જે ઝડપ થી બની જાય છે ,અચાનક કંઈક મીઠુ બનાવવું હોય તો બેસ્ટ ઓપ્શન છે. Kinjalkeyurshah -
સાબુદાણા ની ખિચડી ના થાલપીઠ (Sabudana Khichdi Thalipeeth Recipe In Gujarati)
વેસ્ટ માંથી બેસ્ટ Trupti mankad -
-
-
ગાઠીયા ખાખરા (Ganthiya Khakhra Recipe In Gujarati)
#KC#cookpadgujarati#Cookpadindia (વેસ્ટ માથી બેસ્ટ)ગાઠીયા ખાખરા Sneha Patel -
જૈન મોઝરેલા ચીઝ વેજ ફ્રેન્કી (Jain Mozzarella Cheese Veg Frankie Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR (વેસ્ટ માથી બેસ્ટ) Sneha Patel -
જીરા પરાઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4 મારા ઘર માં રેગ્યુલર નાશતા માટે અથવા ડીનર માટે આ જીરા પરોઠા જ બનાવાઇ છે... Krishna Kholiya -
-
-
મીઠાં થેપલા(sweet Thepla recipe in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#1આ મીઠા થેપલા નાસ્તા માટે બેસ્ટ છે.. બાળકો ને નાસ્તા માટે ટીફીન માં પણ આપી શકાય... આમાં તમે ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો..મારે ચાસણી તૈયાર હતી એટલે મેં એનો ઉપયોગ કર્યો છે.. Sunita Vaghela -
-
મોતિયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)
#MBR1 (Week:)માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
પાલક પરાઠા (Palak paratha recipe in Gujarati)
પાલક માં આયૅન, પુષ્કળ પ્રમાણમાં હોય છે.. પાલક ખાવા માટે બાળકો તૈયાર નથી હોતા.. એટલે આ રીતે પરોઠા બનાવી એ તો.. હોંશે હોંશે ખાય..મારો ચાર વર્ષ નો ભાણેજ છે..એના માટે આજે મેં.. સ્પેશિયલ બનાવ્યા છે Sunita Vaghela -
વટાણા ના પરાઠા (Vatana Paratha Recipe In Gujarati)
વટાણા ના પરોઠા same તુવેર પરોઠા ની જેમ જ બને છે, પણ વટાણા નો માવો બહુ નીકળે છે. જ્યારે તુવેર ફોલવા નો સમય ના હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. Kinjal Shah -
સક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#LOસકરપારા બાળકો થી લઈ મોટાઓને સૌને ભાવે છે. બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે. શકરપારા ઇઝીલી બની જતી રેસિપી છે. સકરપારા ગોળ અથવા ખાંડમાંથી બનતી વાનગી છે . આપણે ગુલાબજાંબુની ચાસણી ઉપયોગમાં લેતા હોતા નથી.પણ આજે મે લેફ્ટ ઓવર રેસિપીમાં ગુલાબજાંબુમાંથી વધેલી ચાસણીમાંથી સકરપારા બનાવ્યા છે.જે એક્દમ માર્કેટ જેવા જ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા છે.બન્યા છે. Jigna Shukla -
ફ્રાઈડ રોટી (Fried Roti Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati ટાઇમ પાસ ફયાઇ રોટી (વેસ્ટ મંથી બેસ્ટ) Sneha Patel -
-
-
ચટપટી રોટી રેપ (Chatpati Roti Wrape Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB recipe (વેસ્ટ માથી બેસ્ટ રેસિપીઝ) Sneha Patel -
-
-
-
ફુદીના લચ્છા પરાઠા(phudino lachcha paratha in Gujarati)
#goldenapron3 #week23 Sangita Shailesh Hirpara -
-
ઈડલી - ઢોસા (Idli Dosa Recipe In Gujarati)
#RC1 (રેઈનબો ચેલેન્જ /પીળી રેસીપી) આ રેસીપી (વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ ) ની રેસીપી છે.કઢી - પૌવા બટાકા ના ઈડલી -ઢોસા Trupti mankad -
ગુલાબજાંબુ(Gulabjamun recipe in Gujarati)
#સાતમ#માઇઇબુક#વીકમિલ3છઠ ના દિવસે બનાવીને રાખીએ એટલે સાતમ આઠમ બંને દિવસ જમવામાં ચાલે. આઠમ ના ફરાળમાં પણ ચાલે. કૃષ્ણ ના બર્થડે માં મીઠું મોં કરવું જોઈએ ને. Davda Bhavana -
પરાઠા (paratha recipe in Gujarati)
#રોટીસ. આજે મે મારા સન માટે આવી રીતે પરાઠા બનાવ્યા તો તેને તો મજા પડી ગઈ. Krishna Hiral Bodar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14177428
ટિપ્પણીઓ