ગુલાબજાંબુ (Gulabjamun recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

ગુલાબજાંબુ (Gulabjamun recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ ગુલાબજાંબુ નો તૈયાર લોટ
  2. વાટકો દૂધ
  3. વાટકા ખાંડ
  4. ૨ નંગઇલાયચી
  5. તરવા માટે ધી અથવા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ ને લઈ દૂધ વડે બાંધી લો

  2. 2

    ત્યારબાદ તેના નાના ગોળા વારી લો ત્યારબાદ ધી અથવા તેલ ગરમ કરી તરી લો

  3. 3

    હવે એક તપેલી માં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાખી ગેસ પર એક તાર ની ચાસણી લો

  4. 4

    ચાસણી તૈયાર થયા બાદ તેમાં ઇલાયચી નાખો ત્યારબાદ તેમાં તરેલા ગુલાબજાંબુ નાખી દો ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

ટિપ્પણીઓ

Similar Recipes