ભજીયા (Bhajiya Recipe in Gujarati)

Dimple Vora
Dimple Vora @cook_19729511

# Besan
# મેથીના ભજીયા
#GA4
#week12

ભજીયા (Bhajiya Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# Besan
# મેથીના ભજીયા
#GA4
#week12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ મેથીની ભાજી સમારેલી
  2. ૧/૪બાઉલ કોથમીર સમારેલી
  3. ૨ ચમચીઘઉંનો કકરો લોટ
  4. બાઉલ ચણાનો લોટ
  5. ૨ ચમચીઆદુ મરચાંની પેસ્ટ
  6. ૧ ચમચીહળદર
  7. ૨ ચમચીખાંડ
  8. ૧ ચમચીઆખા ધાણા ક્રસ કરેલા
  9. ૧ ચમચીખાવાનો સોડા
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ભાજી અને કોથમીરને સારી રીતે ધોઇ લો હવે મોટ બાઉલમાં ધઉં નો કકરો લોટ લેવો તેમાં ચમચી તેલ નાંખી બરાબર મિકસ કરવું

  2. 2

    તેમાં ચણાનો લોટ નાંખી પછી ભાજી કોથમીર નાખવી હવે આદુ મરચાં ની પેસ્ટ હળદર ખાંડ હીંગ ધાણા ક્રસ કરેલા મીઠું હવે જરૂર મુજબ પાણી નાંખી ખીરું તૈયાર કરવું

  3. 3

    હવે સોડા નાખવા એક પેનમાં તેલ ગરમ કરવું તેલ ગરમ થાય એટલે ભજીયા ઉતારવા તેને ચટણી સોસ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Vora
Dimple Vora @cook_19729511
પર

ટિપ્પણીઓ

Similar Recipes