બેસનના ઉત્ત્પમ(besan uttapam recipe in Gujarati)

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh

#GA4
#Week12
આ ઉત્ત્પમ ઓછા સમયમાં બનાવી શકાય છે.બાળકોને નાસ્તામાં ખુબ મજા આવે છે.

બેસનના ઉત્ત્પમ(besan uttapam recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week12
આ ઉત્ત્પમ ઓછા સમયમાં બનાવી શકાય છે.બાળકોને નાસ્તામાં ખુબ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 100 ગ્રામબેસન
  2. 1ડુંગળી
  3. 1ટામેટું
  4. 1કેપ્સીકમ
  5. ધાણાભાજી
  6. નમક, મરચું પાઉડર,પાણી,
  7. આદુ લસણની પેસ્ટ
  8. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ડુંગળી, ટામેટું, કેપ્સીકમ ને ઝીણા સમારી લો

  2. 2

    બેસનમાં સમારેલા ટામેટા, ડુંગળી,ધાણાભાજી,નમક, આદુ લસણની પેસ્ટ,મરચું પાઉડર વગેરે ઉમેરી જરૂર પુરતું પાણી નાંખી ખીરુ રેડી કરો

  3. 3

    તવા પર થોડું તેલ નાખી ખીરુ રેડી ઉત્ત્પમ ધીમા તાપે રેડી કરો.

  4. 4

    રેડી કરેલ ઉત્તપમ દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes