બેસન આમટી (Besan Aamti Recipe In Gujarati)

આ રેસીપી એવી છે કે તે ખૂબ ફટાફટ બની જાય છે અને ખાવામા પણ ટેસ્ટી લાગે છે. આમતો આમટી મરાઠી લોકો વધુ બનાવે છે. પણ મે આ રેસીપી મારા હસ્બનડ પાસે થી શીખી છું એ જ્યારે જોબ માટે એકલા રહેતા હતા ત્યારે તેમણો એક રૂમ પાર્ટનર આ રેસીપી બનાવતા હતા અને મારા હસ્બનડ ને પણ એ ભાવતી પછી એક વાર આ આમટી એમને જાતે બનાવી ને મને ટેસ્ટ કરાવી હતી. ત્યારથી આ મરાઠી વાનગી હું બનાવું છું. જયારે પણ કાંઈ રસોઈમાં સુજતુ ન હોય ને તો આ બનાવી લવ. તો ફટફટ બની પણ જાય અને જલ્દી ફ્રી પણ થઈ જવાય. 😊
બેસન આમટી (Besan Aamti Recipe In Gujarati)
આ રેસીપી એવી છે કે તે ખૂબ ફટાફટ બની જાય છે અને ખાવામા પણ ટેસ્ટી લાગે છે. આમતો આમટી મરાઠી લોકો વધુ બનાવે છે. પણ મે આ રેસીપી મારા હસ્બનડ પાસે થી શીખી છું એ જ્યારે જોબ માટે એકલા રહેતા હતા ત્યારે તેમણો એક રૂમ પાર્ટનર આ રેસીપી બનાવતા હતા અને મારા હસ્બનડ ને પણ એ ભાવતી પછી એક વાર આ આમટી એમને જાતે બનાવી ને મને ટેસ્ટ કરાવી હતી. ત્યારથી આ મરાઠી વાનગી હું બનાવું છું. જયારે પણ કાંઈ રસોઈમાં સુજતુ ન હોય ને તો આ બનાવી લવ. તો ફટફટ બની પણ જાય અને જલ્દી ફ્રી પણ થઈ જવાય. 😊
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો મીકસર જાળમાં રફલી કટ કરેલ ડુંગળી, ટામેટાં, લસણ અને મરચું બધું સાથે પીસી લો.
- 2
હવે એક પેનમાં 2 ચમચી તેલ લઈ તેમાં રાઈ અને લીમડો મુકી તતડાવો.
- 3
હવે તેમાં બનાવેલી ટામેટાં ડુંગળી ની પેસ્ટ એડ કરો. તેને બરાબર સાતડી લો. હવે મરચું, ધાણાજીરૂ અને હળદર ઉમેરો તેલ છુટું પડે એટલે તેમાં આમલીનો પલ્પ એડ કરી તરત 1 કપ પાણી એડ કરી બધુ મીકક્ષ કરી લો.
- 4
હવે એક વાટકી માં બેસન લઈ તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ જેવું બનાવી લો. એ પેસ્ટ ને ધીરે ધીરે કરીને આપણા આમટીમાં ઉમેરતા જાવ ધ્યાન રાખવું કે સાથે એક બાજુ હલાવતા જવું કારણ કે બેસન તરત જ થીક થવા લાગશે. 10 મીનીટ આમટી ને કુક કરી ગેસ ઓફ કરી દો.
- 5
આમટી ની થીકનેશ તમે તમારી રીતે જાડી કે પતલી રાખી શકો. તેને ગરમ ગરમ ભાખરી, રોટલી કે પછી રાઈસ સાથે સવૅ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન ચીલા પીઝા(Besan chilla pizza recipe in Gujarati)
#GA4#Week12#besan મારી ડોટર ને બેસન ચીલા બહુ જ ભાવે છે અને પીઝા પણ બહુ જ ભાવે છે એટલે મેં એને આવી રીતે બનાવી ને એક વાર આપ યુ તો એ એને એટલા ભાવિ યા કે બસ હવે તો જયારે પણ ચીલા બને એટલે તેની ડિમાન્ડ પિઝા ચીલા ની જ હોય અને હું પણ ખુશી ખુશી બનાવી પણ દવ છું કેમ કે એ હેલ્થી ટેસ્ટી અને જલ્દી થી બની જાય છેJagruti Vishal
-
બેસન પાલક ના પુડલા (Besan Palak Pudla Recipe In Gujarati)
આ એક હેલ્ધી અને ઝટપટ બની જતી recipe છે. પુડલામાં અલગ અલગ પ્રકારના variations થઈ શકે છે. આ પુડલામા મનગમતા શાકભાજી ઉમેરીને પણ બનાવી શકાય છે. Vaishakhi Vyas -
બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22આ રેસીપી ઘરમાં જે પણ સામગ્રી હોય તેનાથી બનીજતી વાનગી છે આ રેસીપી સોજી ,બેસન, ભાજી, ડુંગળી , ટામેટા હોય તો પણ ચાલે અને ના હોય તો પણ મસાલા અને લોટ થી પણ બની શકે jignasha JaiminBhai Shah -
બેસન ના ચીલા (Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#Post1#chilaમારા ઘરમાં છોકરાઓને ઢોસા ના નામ પર આ ચીલા બનાવી દઉં છું,, અને એ લોકો વેજીટેબલ નથી ખાતા એટલે એને ક્રશ કરીને એમાં નાખું છું બહુ ફાઇન લાગે છે આ વેજીટેબલ બેસન ના ચીલા.. Payal Desai -
મસાલા બટાકા (masala bataka recipe in gujarati)
#GA4#Week1#Potato#Tamarind#Punjabiવરસતા વરસાદમાં ગરમ ગરમ ખાવાનું ખૂબ જ મન થાય તો આ રેસિપી બેસ્ટ છે Sejal Dhamecha -
ભજીયાની આમટી (Bhajiya Amti Recipe In Gujarati)
#Famભજીયાની આમટી એટલે મરાઠી માં ભજ્યાંચી આમટી. આ રેસીપી મને મારા નણંદે શીખવાડી છે. આખા ગરમ મસાલાનાં ઉપયોગ થી બનતી આ રેસીપી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Jyoti Joshi -
મહારાષ્ટ્રીયન આમટી (Maharashtrian Amti Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી ચેલેન્જ#MAR : મહારાષ્ટ્રીયન આમટીઆ પણ દાળ જ છે પણ એ લોકો ના મસાલા માં થોડા ફેરફાર હોય છેપણ એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
બેસન-ભાખરી (Besan Bhakhari Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#બેસન ભાખરી એ શુદ્ધ ગુજરાતી ડિનર કે લન્ચ ની ડીશ છે જ્યારે પણ શાક ઘર માં ના હોય તો આ બેસન ભાખરી એ ખૂબ સારો ઓપ્શન છે અને આવો ટેસ્ટી ઓપ્શન થઈ એક દીવસ ના શાક ની પણ બચત થાય છેમારા ઘર માં આ ડીશ બધાને ખૂબ જ પ્રિય છે તો જોઈએ એની રીત. Naina Bhojak -
બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#CWT#Cookpadindia#cookoadgujaratઉનાળા માં સાંજે શું કરવું? જ્યારે કોઈ પણ શાક ના હોય અને એકદમ ઝડપ થી બની જાય છે.શિયાળા માં તમે પાલક કે મેથી ની ભાજી ઉમેરી ને પણ બનાવી શકાય .શિયાળા માં ગરમ ગરમ પુડલા ખાવાની મઝા આવે છેતમે પણ બનાવી Cook With Tawa માં આ રેસિપી. सोनल जयेश सुथार -
ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati)
#MAટમેટાની ચટણી એક એવી રેસિપી છે જે સરળતાથી બની જાય છે. આ વાનગી મારા મમ્મીએ મને શીખવાડી છે. મારા મમ્મી મારા માટે એક પ્રેરણારૂપી છે જેનાથી મને ઘણી બધી અલગ-અલગ વાનગીઓ શીખવા મળે છે. માં ના હાથ ની મીઠાશ એ જ માં નો સાચો પ્રેમ દર્શાવે છે. Neha Chokshi Soni -
આમટી
#goldenapron2#week8#મહારાષ્ટ્ર તેના મસાલેદાર ફૂડ માટે જાણીતું છે.. ત્યાંની ફામૉસ આમટી એ પુરાણપુરી સાથે ખાવા માં આવે છે... જયારે પુરાણ પુરી માટે દાળ ને બફવા માં આવે.. ત્યારે દાળ નું જે પાતળું પાણી વધે તેમાંથી આમટી બને છે... આમટી નો મુખ્ય બેસ તેને બનાવા માટે બનતી ગ્રેવી છે... જેના થી આમટી ઘટ્ટ અને મસાલેદાર બને છે... Juhi Maurya -
બેસન સોજી ના પુડલા(besan soji pudla recipe in gujarati)
બહુ જ જલદી થી બની જાય છે.પુડલા તો ધણી વાર બનાવ્યા છે પણ આજે સાથે બનાવી ને મજા આવી જશે તમે પણ ચોક્કસ બનાવજો બેસન અને સોજી ના પુડલા Nidhi Doshi -
બેસન ચીલા (Besan chila recipe in gujarati)
#GA4#Week22#Chilaબેસન ચીલા એક સરળ અને જડપ થી બની જતી વાનગી છે. આ ડિશ આપણે હળવા નાસ્તા તરીકે લઈ શકીએ. ઓછા તેલ માં બની જાય છે જેથી હેલ્થ માટે પણ સારું. Shraddha Patel -
મહારાષ્ટ્ર ની આમટી (Maharashtra Amti Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્ર ની આમટી (દાળ) Dr. Pushpa Dixit -
બેસન (Besan Recipe In Gujarati)
આ ચણાના લોટ મા બને છે.ઘરમા સબજી ન હોય તો ભાખરી કે રોટલી સાથે ખાઇ શકાય અને 5/10 મીનીટ મા બની જાય..શેકેલી ભાખરી સાથે સરસ લાગે તેલ પણ ઓછુ હોવાથી હેલ્થ માટે સારુ... શાક ન હોય તો આ Jayshree Soni -
ઇન્સ્ટન્ટ બેસન ઢોકળા (Instant Besan Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા સરળતા થી અને થોડી વાર માં બની જાય છે.અને દાળ ચોખા પલાળવા કે દળવાની જરૂર નથી પડતી.જ્યારે મન થાય ત્યારે બનાવી ખાઈ શકાય છે.સ્વાદ માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
બેસન(Besan Recipe in Gujarati)
#GA4#Week12#cookpad#cookpadindia#cookpadgujarati#December2020બેસન એક સ્વાદિષ્ટ વાનગી છે. તેને ભાખરી અને ગોળ સાથે ખાવાથી સારી લાગે છે. Dhara Lakhataria Parekh -
બેસન વેજ ચીલા (Besan Veg. Chila Recipe In Gujarati)
#GA4 #Week22બેસન વેજ ચીલાચીલા એ નાસ્તા માટેની એક ઉત્તમ રેસીપી છે. જે જલ્દી થી બની જાય છે અને પૌષ્ટિક પણ છે. મેં બેસન ચીલા બનાવ્યા છે અને એમાં મેથી અને ગાજર ઉમેર્યા છે. Jyoti Joshi -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#trend#week1આ પુડલા ખૂબ જ ઓછા સમય માં અને ઝડપ થી બની જાય છે. Sachi Sanket Naik -
બેસન ચીલા (besan chilla recipe in Gujarati)
#બેસન ચીલ્લાચોમાસા માં હલકું ફુલકું વાળું કરવા માટે dinner માં બેસન ના ચીલ્લા ખૂબ સારો અને ટેડતી પર્યાય છે સુપાચ્ય અને ખાવા માં ખૂબ ટેસ્ટી અને જલ્દી બની જાય એવી ઘરની જ સામગ્રી માં થી બનતી આ વાનગી બધાની ફેવરિટ પણ હોય છે. Naina Bhojak -
મોદક આમટી (મોદક કરી )
#vnમોદક આમટી મહારાષ્ટ્ર ના વિધભઁ સાઇડ નો પદાર્થ છે.મોસ્ટ ઓફ મહારાષ્ટ્રીયન પદાર્થ મા કોપરું વપરાય છે.આમાં પણ મે સૂકા કોપરા નો અને મસાલા વાપર્યા છે. આ ડીશ મને મારા ભૂતકાળ માં લઇ જાય છે.મંમી આ ડીશ ખૂબજ સુરેખ ને ટેસ્ટી બનાવતી સવ કોઇને ભાવતી...ને આખી મોદક આમટી તો થોડીવાર માં ફસ્તથઇ જતી..😀❤કોન્ટેસ્ટ થીમ ના લીધે હું મારા મંમી પાસેથી શીખી ને આજેતમારા સુધી રેસિપી પહોંચાડુ છું.... Meghna Sadekar -
બેસન ઉત્તપમ(Besan Uttapam recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્રોમ_ફ્લોસૅ_લોટ બેસન ઉત્તપમ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. Breakfast માં કે પછી લંચ માં પણ લઈ શકાય. ઝડપ થી બની જાય છે પચવામાં હલકા છે,આમાં ખૂબ સારા વેજીસ પણ ઉમેર્યા છે જેથી healthy છે. Mitu Makwana (Falguni) -
સિંધી કઢી (Sindhi kadhi recipe in Gujarati)
જેમ કે નામ સૂચવે છે તેમ આ એક સિંધી રેસીપી છે જે ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે કઢી દહીં અને બેસન નો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ સિંધી કઢી માં દહીંનો ઉપયોગ થતો નથી, ફક્ત બેસન અને શાકભાજી દ્વારા આ કઢી બનાવવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના શાકભાજી આ કઢી ને એક સરસ ફ્લેવર આપે છે. સિંધી કઢી એકદમ સરળ અને સ્વાદિષ્ટ ડીશ છે જે પ્લેન રાઈસ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સિંધી કઢી, આલુ ટુક અને પ્લેન રાઈસ નું કોમ્બિનેશન સિંધી લોકો નું પ્રિય ભોજન છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)
આ ખમણ ઝટપટ બની જાય હોય છે .આનાથી પણ ઝડપ થી બનાવવા હોય તો સુજી ને બદલે એકલા બેસન ના બનાવીએ તો પણ સ્પોંજી અને જલ્દી બને છે.. Sangita Vyas -
બેસન મિર્ચ(Besan mirch recipe in gujarati)
#GA4#Week13#Chilliઆ એક સાઈડ ડિશ છે જેને સંભારા માં સમાવી શકાય. શાક રોટલી સાથે મરચા નો કોઈ સંભારો મળી જાય તો મજા આવે. બેસન મિર્ચ બનાવવા ખૂબ જ સરળ છે. Shraddha Patel -
ઝટપટ બેસન ભાત(Besan rice recipe in Gujarati)
#GA4#Week12આ વાનગી ભાત વધ્યા હોય તેમાંથી બનાવેલી છે. ને જલ્દી બની જાય છે. સ્વાદમાં પણ લાજવાબ છે. Buddhadev Reena -
મગ ની આમટી (Moong Amti Recipe In Gujarati)
#MARઆજે મહારાષ્ટ્રીયન સ્ટાઇલ મગની આમટી બનાવી છે.જે હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
દાલ પાલક તડકા(dal palak tadka recipe in gujarati)
#સુપરશેફ4#દાલ અને રાઈસ#પોસ્ટ2 આ લાસટ વીક ની ચેલેંજ દાલ અને રાઈસ ની છે તો મે આજે દાલ પાલક ની રેસીપી લઈને આવી છું. Vandana Darji -
કોથમ્બિર વડી(કોથમીર વડી)(kothmir vadi recipe in Gujarati)
#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ_૨૨આ રેસિપિનો વિચાર મને 'તારક મહેતા ના ઉલટા ચશ્મા' માં રોલ ભજવતી માધવી ભીડે પાસેથી મળ્યો. એ શો માં એવું બોલે જ કોથમ્બિર વડી બહુ જ સરસ હોય અને બધાને ભાવે છે એટલે મને બહુ સમયથી બનાવવાની ઈચ્છા હતી એ આજે હું પૂરી કરીશ.આપણે ભજિયાં, બટાકા વડા, ગોટા, એ બધું તો ખાતાં જ હોઈએ છીએ પણ વરસાદ માં હું એક વાનગી લઈને આવી છું જે મહારાષ્ટ્ર ની વાનગી છે અને હેલ્ધી છે અને સાથે સાથે ઘરમાં સહેલાઈથી બનાવી શકાય છે. જો ધાણા ઘરમાં હોય તો આ વાનગી જ બનાવાય નાસ્તામાં ચા સાથે. તમે એને સવારે કે સાંજે ક્યારે પણ ખાઈ શકો. અને ઓછા સમયમાં સરસ હેલ્ધી વાનગી તૈયાર થઈ જાય છે. મને આશા છે કે તમને મારી વાનગી પસંદ આવશે. Khyati's Kitchen -
ટોમેટો બેસન પુડલા (Tomato Besan Pudla Recipe In Gujarati)
ધીમો ધીમો વરસાદ આવતો હોય અને જો ગરમાગરમ પુડલા ખાવા મળી જાય તો મજા જ પડી જાય ખરૂં ને...મારા દાદી ના મનપસંદ હતા તેથી જ્યારે બનાવું ત્યારે તેમને ખુબ યાદ કરૂં છું. Rinkal Tanna
More Recipes
ટિપ્પણીઓ