બેસન ના પુડલા(Besan pudla Recipe in Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

ઝટપટ ટાયર થતી સ્વાદિષ્ટ અને પોસ્ટીક વાનગી
#GA4
#week12

બેસન ના પુડલા(Besan pudla Recipe in Gujarati)

ઝટપટ ટાયર થતી સ્વાદિષ્ટ અને પોસ્ટીક વાનગી
#GA4
#week12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ્સ
2 વ્યક્તિ માટે
  1. 200 ગ્રામલીલા કાંદા
  2. 250 ગ્રામબેસન
  3. 1 ચમચીઆદુ મારચા ની પેસ્ટ
  4. અરધી ચમચી હળદર
  5. અરધી ચમચી લાલ મારચુ પાઉડર
  6. અરધી ચમચી અજમો
  7. સ્વાદ અનુસારમીઠું
  8. વાટકીપૂડા ઉતારવા માટે તેલ અરધી

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ્સ
  1. 1

    સૌ પ્રથમ લીલા કાંદા ને સાફ કરી સમારી ને ધોય લેવા.

  2. 2

    તેમાં મીઠું ને મસાલો કરી હાથ થી મસળી લેવું જેથી કાંદા સોફ્ટ થઈ જશે.

  3. 3

    ત્યાર બાદ તેમાં બેસન ઉમેરી પાની ઉમેરતા જવું ને બેટર તૈયાર કરતા જવું.પૂડા ઉતરે તેવું બેટર તૈયાર કરવું

  4. 4

    પેન ગરમ થાય એટલે 1 ચમચી તેલ મૂકી પૂડાનું બેટર પાથરવું.

  5. 5

    બેવ સાઈડ તેલ મૂકી થવા દેવા.

  6. 6

    પૂડા તૈયાર થાય એટલે મુરબો,ખાટુ અથાણું,સોસ,કે,ચા સાથે ગરમ ગરમ પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes