ઓલ ફ્રુટ શ્રીખંડ(Fruit shrikhand recipe in Gujarati)

Jigisha Choksi
Jigisha Choksi @jigisha123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદૂધ
  2. 1 ચમચીદહીં
  3. 100 ગ્રામખાંડ
  4. ચીકુ
  5. બનાના
  6. સંતરા
  7. દાડમ
  8. સફરજન
  9. દ્રાક્શ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ હુંફાળુ ગરમ કરી 1 ચમચી દહીં નાખો

  2. 2

    6 કલાક માં દહીં તૈયાર

  3. 3

    1 મલમલ ના કપડા માં બાંધી એને લટકાંવો

  4. 4

    1 કલાક પછી ફ્રીઝ માં મુકો

  5. 5

    2 કલાક પછી એને બહાર કાઢી ટેસ્ટ મુજબ દળેલી ખાંડ ઉમેરો

  6. 6

    ખુબ હલાવો

  7. 7

    ગમતા ફ્રુટ ના નાના ટૂકડા કરી નાખો

  8. 8

    ફ્રીઝ માં મૂકી 1 કલાક પછી પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Choksi
Jigisha Choksi @jigisha123
પર

ટિપ્પણીઓ

Similar Recipes