વેજ તવા સેન્ડવિચ (Veg. Tava Sandwich Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

ખટમીઠી વેજ તવા સેન્ડવિચ

#cookpadindia
#cookpadguj
#cookpad

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧૦ નંગ સેન્ડવીચ બ્રેડ
  2. ૧ નંગબટાકો
  3. ૨ નંગડુંગળી
  4. ૨ નંગગાજર
  5. ૨ નંગટામેટાં
  6. ૧/૪ કપસ્વીટ કોર્ન
  7. ૧/૪ કપવટાણા
  8. ૨ ટેબલસ્પૂનઝીણું કટ કરેલ લસણ
  9. ૩ નંગલીલા મરચાં
  10. ૧/૪ કપઝીણા સમારેલા ધાણા
  11. ૧/૪ કપમેલ્ટેડ બટર
  12. ૨કયુબ પ્રોસેસડ ચીઝ
  13. ૧ ટેબલ સ્પૂનતેલ
  14. ૧/૪ કપટોમેટો કેચઅપ
  15. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  16. ૧ ટી સ્પૂનમીક્સ હર્બસ
  17. ૧ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  18. ૨ ટીસ્પૂનખાંડ
  19. સ્વાદ મુજબમીઠું

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તમામ શાકભાજી ધોઈ અને કોરા કરી ચોપ કરી લેવા.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો.ડુંગળી,લસણ સાંતળી લો.ત્યારબાદ તેમાં તમામ વેજિટેબલ્સ એડ કરી ધીમા તાપે મિક્સ કરો.હવે તેમાં મીઠું, લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ખાંડ એડ કરો.૫ થી ૭ મિનિટ સુધી કુક કરવું.છેલ્લે ધાણા એડ કરી ગેસ ઓફ કરી દેવો.

  3. 3

    હવે બ્રેડ ની બે સ્લાઈસ ઉપર બટર લગાવી તેની ઉપર કુકડ મીકસ‌ વેજ સ્પેડ કરી તેની ઉપર છીણેલું ચીઝ અને મીક્સ હર્બ સ્પીંકલ કરો.થોડાં ટોમેટો કેચઅપ ના ડ્રોપ્સ નાખો.

  4. 4

    હવે તેની ઉપર બીજી બ્રેડ મુકો.નોનસ્ટિક તવામાં બટર લગાવી ધીમા તાપે શેકો.ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક પ્લેટમાં કાઢી લો.ગ્રીન ચટણી સાથે, ટોમેટો કેચપ સાથે ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes