ગ્રેવી ગવાર સબ્જી (Grevy Guvar Sabji Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧૫૦ ગ્રામ ગવાર સીંગ
  2. ૩ નંગટામેટાં
  3. ૪થી ૫‌ કળી લસણ
  4. ૧/૨ નંગઈંચ આદુનો ટુકડો
  5. ૧/૨ ટીસ્પૂનઅજમો
  6. ૧ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
  7. ૧/૨ ટીસ્પૂનહળદર
  8. ૧ ટીસ્પૂનધાણાજીરું
  9. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  10. ૨ ટેબલ સ્પૂનતેલ
  11. ૧ ટીસ્પૂનઘી
  12. સ્વાદ અનુસારમીઠું
  13. 1 ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ગવારના ટુકડા કરી, ધોઈ લો.ટામેટા પણ કટ કરી લો.એક તપેલીમાં પાણી ગરમ કરો.૧ ટીસ્પૂન મીઠું નાખી તેમાં ગવાર ૧૦ મિનિટ સુધી બાફી લો.ત્યારબાદ ચાળણામાં કાઢી લો.

  2. 2

    હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે લસણના ટુકડાતથા સાંતળો.ત્યારબાદ તેમાં ટામેટાં ના ટુકડા તથા છીણેલું આદુ એડ કરો.મીકસ કરી, ધીમા તાપે ૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.૫ મિનિટ બાદ ટામેટા સોફ્ટ થઈ જશે.હવે તેમાં તમામ સુકા મસાલા એડ કરી ફરીથી ૩ થી ૪ મિનિટ માટે કુક કરો.પછી ઘી નાખી મિક્સ કરો.

  3. 3

    હવે આ ગ્રેવીમાં ગવાર એડ કરો.મીકસ કરી ૩ મિનિટ સુધી ધીમા તાપે રાખી ઉપર કટ કરેલ ધાણા છાંટી દેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes