રાઈવાળા મરચા(Raita marcha recipe in Gujarati)

Payal H Mashru
Payal H Mashru @cook_26001653

રાઈવાળા મરચા(Raita marcha recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ લીલાં મરચાં
  2. ૫૦ ગ્રામ રાઈ ના કુર્યા
  3. ૧ ચમચીવરિયાળી
  4. ચૂંટકી હિંગ
  5. ૧ ચમચીહળદર
  6. 2 ટી સ્પૂનતેલ
  7. મીઠું જરૂર મુજબ
  8. હાફ લીંબૂ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મરચા લો

  2. 2

    તે પછી તેને સમારી લો પછી તેમાં વરિયાળી ઉમેરો

  3. 3

    ત્યાર બાદ તેમાં રાઈના કુરિયા તેમજ હળદર મીઠું હિંગ નાખો

  4. 4

    હવે તેમાં તેલ તેમજ હાફ લીંબૂ નાખી મિક્સ કરો

  5. 5

    હવે મરચા સર્વ કરવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal H Mashru
Payal H Mashru @cook_26001653
પર

ટિપ્પણીઓ

Similar Recipes