લાડુ(Ladoo Recipe in Gujarati)

Harita Dave @HnDave
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં લોટ લઇ તેમા તેલ નાખી ને બહુ કડક નહીં અને બહુ ઢિલો નહીં તેવો લોટ બાંધો.
- 2
તેના મુઠીયા વાળી લો. હવે તેને તેલ માં તલિ લો પછી મિક્સર મા ક્રશ કરી ભૂકો તૈયાર કરો.અને આ ભુકા ને એક વાસણ માં લઇ અને જે વાસણ જેટલો ભૂકો હોય એના થી અડધા થી થોડી ઓછી ખાંડ લેવા ની અને આ ખાંડ ડૂબે તેટલું પાણી લઇ એક તાર ની ચાસણી તૈયાર કરો.
- 3
ચાસણી તૈયાર થાય એટલે તેમાં ભૂકો નાખી ૫ મિનિટ સુધી ધીમા ગેસ પર હલાવો.એક ચમચી જેટલુ ઘી નાખી દો.પાંચ મીનીટ પછી ગેસ બંધ કરી થોડું ઠરે એટલે કિસમિસ નાખી દો.અને લાડુ વાળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#SFR સૌરાષ્ટ્ર માં સાતમ ના તહેવાર માં આ લાડુ દરેક ઘરે બને. કોઈ લીસા લાડુ કહે, કોઈ ખાંડ ઘોઇ એમ પણ કહે. અંતે સ્વાદ માં તો એક જ સરખાં બેમિસાલ 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
મોતિયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)
#MBR1 (Week:)માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#cookpasgujrati#cookpadindia#treditionalલાડુ એ આપણી ટ્રેડીશનલ વાનગી છે આજે પણ નાના મોટા જમણવારમાં આપણે મેનુ મા લાડુ હોય જ છે, મારા ઘરમાં લાડુ બધા ને ખુબ પ્રીય છે, અડદીયાની સીઝન પૂરી થઈ એટલે લાડુ ની ડીમાન્ડ થઈ, પરંતુ મે અહીં ખાંડ નાખી ને બનાવ્યા છે જેમ તમે ગોળ નાખી ને પણ બનાવી શકો Bhavna Odedra -
-
-
બેસન લાડુ (besan ladoo recipe in Gujarati)
#કૂકબુક તહેવાર ચાલુ થઈ ગયા છે. તહેવાર માં મિઠાઈ બનતી જ હોય છે. એકદમ ઓછાં ઘી માં અને ચાસણી વગર બનાવ્યા છે. પંદર દિવસ સુધી બગડતા નથી. જે સોફટ અને ટેસ્ટ માં બેસ્ટ બન્યા છે. Bina Mithani -
-
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
ઠાકોર જી નો પસાદ #cookpadgujarati #cookpadindia #sweet #laddu #Besannaladdu#prasad #thakorjinoprasad Bela Doshi -
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS : મકરસંક્રાંતિ સ્પેશિયલ મમરા ના લાડુમકરસંક્રાંતિ ના દિવસે બધા ના ઘરમાં મમરા ના લાડુ અને તલ તથા શીંગ ની ચીક્કી ખવાતી હોય છે.તો આજે મેં પણ બનાવ્યા મમરા ના લાડુ. Sonal Modha -
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#FDઆ ફ્રેન્ડ શીપ દિવસ નિમીતે મેં આ રેસિપી સેજલ કોટેચા માટે બનાવી છે જે મારી મોટી બેન ની સાથે સાથે મારી બેસ્ટ ફ્રેન્ડ પણ છે. Thank you so much my lovely sister for your all support at every moment. Thanks again and love you my best friend.🤗🤗🤗 Happy friendship day to all .🤗🤗🤗🤔 Kajal Sodha -
બેસન નાં લાડુ (Besan ladoo Recipe in Gujarati)
#GA4#week12#cookpadgujarati#cookpadindiaKey word: besanSonal Gaurav Suthar
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14208938
ટિપ્પણીઓ (6)