ગ્રીન ચટણી(Green chatney recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચટનીજાર માં ધાણાભાજી,મરચાં,આદું,ખાંડ,મીઠું,લીંબુ નાખી ક્રશ કરો..
- 2
- 3
ત્યારબાદ તેમાં સીંગદાણા ઉમેરી ફરી ક્રશ કરો..
- 4
ચટણી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલા ધાણા અને મરચા ની ચટપટી ચટણી(Coriander, green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13#Chilli Sonal Doshi -
-
-
-
-
કોથમીર મરચાની ચટણી(Coriander Chilli chutney recipe in Gujarati)
#GA4#Week13#chilliઆવી રીતે બનાવો કોથમીર મરચાની ચટણી , કાળી બિલકુલ નહી પડે. Sejal Dhamecha -
-
-
-
-
ગ્રીન ચટણી (Green Chutney In Gujarati)
#GA4#Week4ગ્રીન ચટણી એક સામાન્ય અને સહેલી રેસિપી ગણી શકાય પણ ચટણી એક પૂરક વાનગી છે.ચટણી હોય તોજ આપણા ગુજરાતી ઓ નું ફરસાણ તેમ,સેન્ડવીચ, આલું પરાઠા તેમજ સ્ટાર્ટર તરીકે ખવાતી વગેરે જેવી વાનગીઓ સંપૂર્ણ લાગેછે.આપણે ઘણા પ્રકાર ની ચટણી બનાવીએ છીએ. મે ગ્રીન ચટણી થોડા વેરીએશન થી બનાવી છે જેનો કલર ખુબજ સારો આવે છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. khyati rughani -
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
#GA4 #Week13#green chilliફરાળી અને સાદી ગ્રીન ચટણી જે સેન્ડવીચ, વેફર અને ચેવડા સાથે ખાઈ શકાય. Avani Suba -
-
લીલા મરચાં કોથમીર ફુદીનાની ચટણી(Green chilli, coriander, mint chatney recipe in Gujarati)
#GA4#Week13#લીલા મરચામેં અહીંયા લીલા મરચાની ચટણી બનાવી છે જેમાં કોથમીર અને ફુદીનાના પણ સાથે ઉપયોગ કરેલો છે જે તમે કોઈ સ્નેક્સ સાથે અથવા ખમણ ઢોકળા કે પછી હાંડવા સાથે પણ ખાઈ શકો છો Ankita Solanki -
લીલા મરચાંની ચટણી(Grren chilli chatney recipe in Gujarati)
#GA4#Week13આ ચટણી સ્વાદ મા ખટમીઠી હોય છે. ને નાના -મોટા સૌ ને ભાવે છે. Rupal Ravi Karia -
-
-
લીલાં મરચાની ચટણી(Green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13#chilliચટ્ટણી એ પણ લીલાં મરચા ની ખુબ જ સ્વાદિષ્ટ બને છે ભજીયા, ઢોકળા, થેપલા કે કોઈ પણ ફરસાણ વાનગી હોય તેની સાથે બહુ જ સરસ લાગે છ સમય પણ વધુ નથી લાગતો બનાવવા માટે. ગોલ્ડન એપ્રોન નાં પઝલ માંથી આજે chili શબ્દ નો પ્રયોગ કરી લીલી ચટ્ટણી બનાવીશુ Varsha Karia I M Crazy About Cooking -
-
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
#GA4#Week4અમારા ઘરે જમવામાં હરરોજ ગ્રીન ચટણી તાજી બનાવી અને વપરાય છે આ ગ્રીન ચટણી માં ધાણાભાજી હોવાથી આંખમાં ખૂબ ઠંડક પહોચાડે છે. Komal Batavia -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14209206
ટિપ્પણીઓ