પનીર હૈદરાબાદી(Paneer Hyderabadi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઇ શું તેમા બઘા ખડા મસાલા ઉમેરીશું ત્યારબાદ તેમાં ડુંગળી લસણ ઉમેરીશું. થોડું મીઠું ઉમેરી શું.સંતડાઈ ગયા પછી તેમા ટામેટા ને લીલા મરચા ઉમેરો
- 2
આ બધુ સંતડાઈ ગયા પછી તેમા પાલક ને ઘાણા ઉમેરો
- 3
સંતડાઈ ગયા પછી તેની પેસ્ટ બનાવો
- 4
હવે પેન માં તેલ ઉમેરો પછી તેમા પેસ્ટ ઉમેરો ને કલર બદલાય ને ત્યાં સુધી સાંતળો હવે તેમાં દહીં અને ક્રીમ ઉમેરો બે મિનિટ સાંતળ્યા પછી લાલ મરચું ધાણાજીરું પાઉડર ગરમ મસાલો મીઠુંઉમેરો
- 5
પેન માં તેલ લઇ પનીર સેલો ફ્રાય કરો ને તને સબ્જીમાં ઉમેરો
- 6
તૈયાર છે સ્વાદિષ્ટ પનીર હૈદરાબાદી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હૈદરાબાદી પનીર(Hyderabadi Paneer Biryani Recipe In Gujarati)
મેં પણ પંજાબી સબ્જી બનાવીહૈદરાબાદી પનીર Arpita Kushal Thakkar -
હૈદરાબાદી પનીર મસાલા(Hyderabadi paneer masala recipe in Gujarati)
#GA4#Week13મિત્રો આજે મે પહેલી વાર હૈદરાબાદી સબ્જી બનાવી છે. તે એટલી ટેસ્ટી હતી ઘરમા સૌ ને બહુજ ભાવી. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
વેજ હૈદરાબાદી સબ્જી(Veg Hyderabadi sabji recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Vaishali Prajapati -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
-
-
-
-
-
-
-
ગ્રીન હૈદરાબાદી બિરયાની(Green Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#hyderabadi Daksha pala -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
-
-
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)
#GA4#Week13પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની Mital Bhavsar -
-
-
હૈદરાબાદી રાઈસ /બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13એકદમ ફેમસ એવા હેંદરાબાદી રાઈસ Monal Thakkar -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
હૈદરાબાદી દમ બિરયાની નું મૂળ ઇન્ગ્રિડિયન્સ પાલક છે .પાલક માં ઘણા પોષક તત્વો ને કારણે પાલક ને જીવન રક્ષક ભોજન કેહવામાં આવે છે .પાલક આંખો માટે ફાયદાકારક છે .વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ .પાલક ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા નિખરે છે .#GA4#Week13Hyderabad Rekha Ramchandani -
-
-
-
હૈદરાબાદી મેગી પનીર મસાલા (Hyderabadi Maggi Paneer Masala Recipe In Gujarati)
#RC4#Green_receipesમેગી તો બધા જ બાળકોની અને મોટાઓની ફેવરિટ હોય છે બાળકો શાક -રોટલી ખાવા મા આનાકાની કરે છે પણ મેગી તેમની ઓલ ટાઈમ ફેવરીટ છે જેની માટે કયારેય પણ તે ના નથી પાડતા ,આજે અહીંયા મે મેગી ખાવા થી હેલ્થી રહે અને ન્યુટ્રીશન પણ મળે એ રીતે બનાવવા ની રીત શેર કરી છે sonal hitesh panchal -
-
જૈન વેજ હૈદરાબાદી(jain veg Hyderabadi recipe in Gujarati)
#GA4#Week13#Hydarabadi અમારા ઘરમાં હૈદરાબાદી શાક બધાં ના ખૂબજ પસંદ છે.બધાં ગ્રીન વેજીસ્ લીધાં છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે. જરૂર થી એકવાર ટ્રાય કરશો. Bina Mithani -
શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Nisha Parmar -
પાલક પનીર પુલાવ (palak paneer pulav recipe in gujrati)
#ભાતઆ ડીશ ને પાલક અને પનીર સાથે બનબી ને એક હેલ્થી ફિશ તૈયાર કરી છે ટેડત માં બેસ્ટ અને ઘર માં જ હોય એવા સામાન થઈ બનતી આ ડીશ છે તો જોઈએ એની રીત. Naina Bhojak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14217611
ટિપ્પણીઓ (2)