પાલક પનીર પુલાવ (palak paneer pulav recipe in gujrati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

#ભાત
આ ડીશ ને પાલક અને પનીર સાથે બનબી ને એક હેલ્થી ફિશ તૈયાર કરી છે ટેડત માં બેસ્ટ અને ઘર માં જ હોય એવા સામાન થઈ બનતી આ ડીશ છે તો જોઈએ એની રીત.

પાલક પનીર પુલાવ (palak paneer pulav recipe in gujrati)

#ભાત
આ ડીશ ને પાલક અને પનીર સાથે બનબી ને એક હેલ્થી ફિશ તૈયાર કરી છે ટેડત માં બેસ્ટ અને ઘર માં જ હોય એવા સામાન થઈ બનતી આ ડીશ છે તો જોઈએ એની રીત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપચોખા
  2. પનીર ઘરે બનાવેલું એક પીસ મોટો
  3. પાલક એક જુડી
  4. ડુંગળી 2 મોટી
  5. 4 નંગલીલા તીખા મરચાં
  6. 1કેપ્સિકમ મરચું
  7. 1 નાનો કપવટાણા
  8. કપદહીં અડધો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. લસણ છ થી આઠ કળી
  11. 2 ચમચીતેલ
  12. 2 ચમચીઘી
  13. તજ/લવિંગ /મરી/તમાલપત્ર
  14. 1 ચમચીજીરું
  15. ચમચીહળદર પા
  16. 1 ચમચીધન જીરું
  17. 1 ચમચીગરમ મસાલો
  18. 1 ચમચીબિરયાની મસાલો

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ચોખાને પલાળી રાખો પાલક ને ધોઈને સાફ કરો.

  2. 2

    ડુંગળી લસણ મરચા ને પીસી લો

  3. 3

    પાલક ને પણ કાચી જ પીસી લો.

  4. 4

    એક પાન માં વઘાર મૂકી જીરું નાખી ખડા મસાલા ઉમેરી લો પછી આદુ લસણ મરચા ની પેસ્ટ ને ઉમેરી લો.

  5. 5

    વટાણા અને એક નંગ કાપેલી ડુંગળી પણ ઉમેરી લો સાંતળી લો.એમાં બધા મસાલા કરો.

  6. 6

    હવે ચોખા ઉમેરી લો સારી રીતે મિક્સ કરો બે મિનિટ સાંતળો.

  7. 7

    હવે પાલક ને ઉમેરી લો સારી રીતે મિક્સ કરો મીઠું ઉમેરી લો

  8. 8

    એમ દહીં અને બિરયાની મસાલો ઉમેરી લો અને ગરમ મસાલો પણ ઉમેરો.

  9. 9

    હવે પુલાવ ને 20 મિનિટ ધીમા તાપે ચડવા દો

  10. 10

    પછી પાંચ મિનિટ સિઝવવા દો.

  11. 11

    પછી ઉપર પનીર છીણી ને નાખો અને ટોમેટો ફૂલ થઈ સજાવટ કરી લો.

  12. 12

    પાલક પનીર પુલાવ નો સ્વાદ માણો..હેપી કુકિંગ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Naina Bhojak
Naina Bhojak @cook_22092064
પર
cooking is my passion I'm owner at my 5 cooking gp in fb moms kitchen cooking class in Anjar..
વધુ વાંચો

Similar Recipes