ચોકલેટ ચીપ્સ કપ કેક(Chocolate Chips cake recipe in Gujarati)

Kinnari Joshi
Kinnari Joshi @kinnnari

#GA4
#WEEK13
બાળકો હોય કે મોટા સૈવની પસંદગી ના ચોકલેટ ચીપ્સ કપ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35/40 મીનીટ
2 વ્યકતી
  1. 1બાઉલ મેંદા નો લોટ
  2. 1/2બાઉલ પાઉડર ખાંડ
  3. 1/2બાઉલ દૂધ
  4. 1/2 tspબેકીંગ પાઉડર
  5. 1/2 tspબેકીંગ સોડા
  6. 4 tbspતેલ
  7. 3 tbspચોકલેટ પાઉડર
  8. 1 tspચોકલેટ એસન્સ
  9. ચોકો ચીપ્સ પસંદ મુજબ

રાંધવાની સૂચનાઓ

35/40 મીનીટ
  1. 1

    બધું રેડી કરી લો...બધા ડ્રાય ઇનગ્રીડીયનટ ચારણી માં ચાળી લો.

  2. 2

    ચોકલેટ એસન્સ,તેલ, દૂધ નાખી મીકસ કરી લો

  3. 3

    કપ કેક નું બેટર રેડી છે. 180° પર ઓવન પ્રી હીટ કરી લો પછી કપ માં 2 ટેબલ ચમચી જેટલું બેટર ભરી એના પર ચોકલેટ ચીપ્સ નાખી 180° પર 12/15 મીનીટ મૂકી દો.કપ કેક રેડી છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinnari Joshi
Kinnari Joshi @kinnnari
પર

Similar Recipes