પુરણપોળી(Puran poli Recipe in Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
Navsari

પુરણપોળી(Puran poli Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1 વાટકીતુવેરની દાળ
  2. પાણી વાટકી ખાંડ
  3. દોઢ વાટકી ઘઉંનો લોટ
  4. ૧ નાની ચમચીએલજી જાયફળનો પાઉડર
  5. 1 વાડકીઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળને બે પાણીથી ધોઈને કૂકરમાં બાફી લો પાણી માપે મૂકવું એટલે વધારે ઢીલું ન થાય તેનું ધ્યાન રાખવું

  2. 2

    દાળ બફાઈ જાય એટલે તેને એક પેનમાં કાઢી લો અને પછી તેમાં ખાંડ મિક્સ કરો હવે તેને એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો પછી તેને ઠંડુ થવા મૂકો હવે એક પેનમાં લોટમાં તેલનું મોણ નાખીને રોટલી જેવો લોટ બાંધો હવે પુરાણમાં ઇલાયચી અને જાયફળનો પાઉડર મિક્સ કરીને ગોળા વાળો

  3. 3

    પછી રોટલી ને લોટમાંથી લૂઓ લઇને નાની રોટલી વણો તેમાં પુરણ ના ગોળા મૂકીને ફરીથી બંધ કરો પછી તેને હલકા હાથે વણી લો પછી તેને તવી માં રોટલી ની જેમ શેકી લેવી અને ઉપરથી ઘી લગાવી દેવું અને કી જરાક વધારે લગાવવું તો તૈયાર છે આપણી ગરમાગરમ પુરણ પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes