ડ્રાયફ્રુટ પેંડા (Dryfruit penda Recipe in Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#CookpadTurns4
🎂Happy birthday cookpad 🎂
ફ્રેન્ડ્સ આ ચોકલેટ ડ્રાયફુટ પેંડા ટેસ્ટમાં પણ એટલા સરસ છે અને બનાવવા પણ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે. મારા ઘરમાં તો બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા.

ડ્રાયફ્રુટ પેંડા (Dryfruit penda Recipe in Gujarati)

#CookpadTurns4
🎂Happy birthday cookpad 🎂
ફ્રેન્ડ્સ આ ચોકલેટ ડ્રાયફુટ પેંડા ટેસ્ટમાં પણ એટલા સરસ છે અને બનાવવા પણ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે. મારા ઘરમાં તો બધાને ખૂબ જ ટેસ્ટી લાગ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4-5 વ્યક્તિ માટ
  1. 250 ગ્રામપેંડા
  2. 1 કપ*મિક્સ ડ્રાયફ્રુટ
  3. બદામ, પિસ્તા, કાજુ, ખજૂર અને તકમરીયા
  4. ચમચીતકમરીયા1
  5. 1 ચમચીઘી
  6. જરૂર મુજબ દૂધ
  7. 5 ચમચીડાર્ક ચોકલેટ
  8. 6 ચમચીડ્રાય કોકોનટ પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક નોનસ્ટીક કડાઈ ની અંદર સૌપ્રથમ પેંડાને ભૂકો કરીને અંદર એડ કરો અને થોડું દૂધ એડ કરો.

  2. 2

    સતત હલાવતા રહો પછી ઘટ્ટ થાય એટલે તેની અંદર ડ્રાય કોકોનટ પાઉડર નાખો અને થોડું ઠંડુ થવા દો

  3. 3

    એક નોન સ્ટીક પેન ની અંદર બધા ડ્રાયફ્રુટ બે-ત્રણ મિનિટ માટે શેકી લો, તેજ કડાઈમાં ખજૂર અને ઘીને એકસાથે શેકી લો એટલે ખજૂર નરમ થઇ જશે.

  4. 4

    ડ્રાયફ્રુટ ને દર- દરૂ ગ્રાઈન્ડ કરી લો અને ખજૂર સાથે મિક્સ કરીને સ્ટફિંગ રેડી કરો અને તેમાંથી એકસરખા ગોળા વાળી લો.

  5. 5

    પેંડાનો મિશ્રણ ઠંડુ થાય એટલે તેનો હાથમાં નાની પૂરી જેવું સર્કલ બનાવી તેની અંદર ડ્રાયફ્રુટ બોલ્સ મૂકો

  6. 6

    બધા રીતના બોલ્સ બનાવી, થોડા હાથ વડે દબાવી દો ડાર્ક ચોકલેટ ને અડધા બોલ્સ ની ઉપર લગાવો અને ડ્રાયફ્રૂટ તેની ઉપર ગાર્નિશ કરો.

  7. 7

    રેડી છે મિક્સ ડ્રાય ફ્રુટ સ્ટફ ચોકલેટ પેંડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

ટિપ્પણીઓ (7)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes