મખાનાં ભેળ(Makhana Bhel Recipe in Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
શેર કરો

ઘટકો

10 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1 નાનો કપમખાનાં
  2. 1નાનું ટામેટુ ઝીણું કટ કરેલું
  3. 1 ચમચીકેપ્સિકમ ઝીણું કટ કરેલું
  4. 8-10કોથમીર નાં પાન
  5. 2 ચમચીલીંબુ નો રસ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 2 ચમચીખજૂર ની ચટણી
  8. 1 ચમચીફૂદિના કોથમીર ની ચટણી
  9. 1 ચમચીચાટ મસાલો
  10. નાયલૉન સેવ જરૂર મુજબ
  11. 2-3 ચમચીદાડમ નાં દાણા

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    મખાનાં ને શેકી લો.

  2. 2

    એક બોલ માં ટામેટાં,કેપ્સીકમ,કોથમીર,મખાનાં, બનેં ચટણી,સેવ,દાડમ નાં દાણા,મીઠું, ચાટ મસાલો,લીંબુ નો રસ એડ કરી સરખું મિક્સ કરી લો.

  3. 3

    હવે ઉપર નાયલોન સેવ એડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes