બિરયાની(Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 પેન માં તેલ નાખીને એમાં લવિંગ જીરું તમાલ પત્ર લીલા મરચાં અને સૂકા લાલ મરચાં નાખી દેવાના પછી એમાં ડુંગળી નાખીને 2 min પછી કેપ્સિકમ અને ગાજર નાખવાના પછી એમાં વટાણા અને બીન્સ નાખવાના પછી મીઠું મરચું હળદર અને ગરમ મસાલો નાખીને મિક્સ કરી દેવાનું પછી એમાં દહીં નાખવાનું.
- 2
વટાણા નાખવાના અને ઘી માં તળેલા ડ્રાયફ્રુટ.
- 3
પછી પાલક ની પેસ્ટ બનાવીને એમાં નાખવાની અને કસૂરી મેથી નાખવાની પછી પનીર નાખવાની પછી બટેકા અને બાફેલા ફુલાવર નાખવાના પછી કોબીજ અને ટામેટા નાખવાના અને લાસ્ટ માં ભાટ લીંબુ અને કોથમીર નાખીને મિક્સ કરી દેવાનું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
-
બિરિયાની(Biryani Recipe in Gujarati)
#GA4#week16#Biriyani...બિરિયાની તો બધા એ ટેસ્ટી કરી જ હશે પણ આજે મે વડોદરા ના રાત્રી બજાર ની સ્પેશિયલમટકા બિરિયાની બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને જોતા જ પાણી આવી જાય એવી છે તમે પણ જરૂર ટ્રાય કરજો Payal Patel -
હૈદરાબાદી રાઈસ /બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13એકદમ ફેમસ એવા હેંદરાબાદી રાઈસ Monal Thakkar -
પાલક બિરયાની (Spinach Biryani Recipe In Gujarati)
#GA4#WEEK16 શિયાળાની સિઝનમાં પાલક ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ જ ફાયદાકારક છે Preity Dodia -
-
-
શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Nisha Parmar -
-
મટર પનીર (Matar paneer Recipe in Gujarati)
શિયાળા માં બહુ સરસ લીલા વટાણા મળે છે તો તેનો ઉપયોગ કરી એ સબ્જી બનાવી છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે.#KS Arpita Shah -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225644
ટિપ્પણીઓ