# GA4  # week  13

Dimple Vora
Dimple Vora @cook_19729511

# chilly
# ભરેલા રીંગણનું શાક

# GA4  # week  13

# chilly
# ભરેલા રીંગણનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૮/૯ નંગ રીંગણ
  2. ૫/૬ લીલા મરચાં
  3. ૧ ચમચીકોપરાનું છીણ
  4. ૧ ચમચીસીંગદાણા
  5. ૧ ચમચીતલ
  6. ૨/૩ લવીંગ
  7. ૪ ચમચીતેલ
  8. ૧/૨બાઉલ કોથમીર સમારેલા
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા એક તવામાં ૧ ચમચી તેલ લેવું પછી તેમાં લવીંગ લીલાં મરચાં સીંગદાણા તલ ૨ ચમચી કોથમીર મીઠું નાંખી આ બધું સાંતળવું સંતળાય જાય પછી ગેસ બંધ કરી આ બધું ઠંડું થવા। દો

  2. 2

    હવે આ બધું મિકસરમાં ક્રસ કરી મસાલો તૈયાર કરવો હવે રીંગણ બરાબર પાણી ધોઈ નાંખી તેને વચ્ચેથી ચાર ભાગ કરી મસાલો એમાં ભરી દેવો

  3. 3

    એક પેનમાં ૩ ચમચી તેલ લેવું તેમાંભરેલા રીંગણ મૂકવા પછી થોડું પાણી મૂકી ચઠવા દો રીંગણ ચડી જાય પછી ગેસ બંધ કરવો

  4. 4

    પછી તેને પરોઠા અને મરચાં સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Vora
Dimple Vora @cook_19729511
પર

ટિપ્પણીઓ

Similar Recipes