પાલક બેસન ની ભાજી(Palak besan bhaji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પાલક ને સમારીલો પછી બરાબર ધોઈ લો
- 2
એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર હીંગ નાખો પછી સમારેલી પાલક નાખી હલાવો પાંચ મિનિટ સુધી ઢાંકી રહેવાદો હા
- 3
પછી તેની અંદર મીઠું હળદર નાખી હલાવો પછી તેની અંદર લસણ ની પેસ્ટ લાલ મરચું અને ચણા નો લોટ નાખો પાંચ મિનિટ સુધી કૂક કરો
- 4
પછી એક બાઉલમાં કાઢો તો તૈયાર છે એકદમ ટેસ્ટી પાલક બેસન ની ભાજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
પાલક બેસન ચમચમિયા (Palak Besan Chamchamiya Recipe in Gujarati)
#GA4#week12#post3#besan#પાલક_બેસન_ચમચમિયા ( Palak Besan Chamchamiya Recipe in Gujarati) સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. આ કારણે જ મેં આજે પાલક અને બેસન નું મિશ્રણ કરી ને એક હેલ્થી નાસ્તો બનાવ્યો છે " પાલક બેસન ચમચમીયા". પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. પાલક ભલે ના ભાવતી હોય પણ ફાયદા જાણશો તો પાલક ખાતા થઈ જશો. પાલકમાં ૨૬ કે કેલરી હોય છે. તેમા કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ખનીજ તત્ત્વો હોય છે. તેમાં લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી પણ ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે. પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે આદર્શ છે. Daxa Parmar -
-
-
-
-
-
-
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
ચણા દાળ પાલક (Chana Dal Palak Recipe In Gujarati)
દાલ-પાલક ઘણી રીતે બને, મિક્સ દાળ કે તુવેર દાળ માં બને પરંતુ આજે મેં ફક્ત ચણા દાળ સાથે મિક્સ દાળ બનાવી. અહીં મેં ડબલ તડકો નથી કર્યો અને ખડા મસાલા નો પણ ઉપયોગ નથી કર્યો. પરંતુ તમે જરૂર કરી શકો તો વધુ ટેસ્ટી લાગશે. Dr. Pushpa Dixit -
-
પાલક ની ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
#DTRસેવ અને ગાંઠિયા બનાવીએ પરંતુ આજે મેં પાલક સેવ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. દિવાળી ના તહેવાર માટે બનાવી છે પરંતુ તમે રેગ્યુલર નાસ્તામાં બનાવી સ્ટોર કરી શકો. ચા સાથે કે લંચ બોક્સ માં બાળકો ને આપી શકાય. Dr. Pushpa Dixit -
-
-
પાલક નાં થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#RC4#green recipe#cookpad Gujarati#cookpad india SHRUTI BUCH -
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
#Bye bye winter રેસીપી ચેલેન્જ#BWહવે તો પાલક, મેથી અને બીજી ભાજી બારેમાસ મળે છે પરંતુ શિયાળામાં મળતી ભાજી જેવી તો નહિ જ.. શિયાળો જવાની તૈયારી માં છે તો આજે ડિનરમાં પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા. Dr. Pushpa Dixit -
પાલક મેથી ભાજી નું શાક (Palak Methi Bhaji Shak Recipe In Gujarati)
#BRશિયાળુ શાક ભાજી ની વાનગી ખૂબ પ્રખ્યાત છે. Iron ખૂબ મળે છે. Kirtana Pathak -
બેસન(Besan Recipe in Gujarati)
#GA4#Week12#cookpad#cookpadindia#cookpadgujarati#December2020બેસન એક સ્વાદિષ્ટ વાનગી છે. તેને ભાખરી અને ગોળ સાથે ખાવાથી સારી લાગે છે. Dhara Lakhataria Parekh -
-
-
-
પાલક પાત્રા(palak patra recipe in Gujarati)
#સુપરશેફ3ચોમાસામાં તો તીખુ અને ચટપટુ ખાવાની ખૂબ ઇચ્છા થાય છે. તેથી મેં પાલખના પાત્રા બનાવ્યા છે. Neha Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14240090
ટિપ્પણીઓ