બેસન ભાજી (Besan bhaji Recipe in Gujarati)

Pooja Monani
Pooja Monani @cook_16812266

બેસન ભાજી (Besan bhaji Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકીમૂળા સમારેલ
  2. ૧ વાટકીમૂળા ના પાન સમારેલ
  3. મીઠું
  4. હળદર
  5. રાઇ
  6. હીંગ
  7. ચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક પેન તેલ લઇ તેમાં હિંગ અને રાઈ નાખવાની ત્યાર બાદ મૂળા ના પણ ને સમારેલ મૂળા નાખી મીઠું હળદર પાણી નાખી ૫ મિનિટ ચડવા દેવું

  2. 2

    ત્યાર બાદ ચણા નો લોટ નાખી હલાવવું પછી સર્વિંગ બોલ મા લઇ સર્વ કરવું આ મૂળા નું ખરીયું સિયાલા માં રોટલી સાથે મસ્ત લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Monani
Pooja Monani @cook_16812266
પર

ટિપ્પણીઓ

Similar Recipes