કેબેજ સલાડ(cabbage Salad Recipe in Gujarati)

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185

કેબેજ સલાડ(cabbage Salad Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 કપસમારેલું કોબી
  2. 1/2 કપસમારેલા ગાજર
  3. 1/2 કપસમારેલા ટામેટા
  4. સમારેલું બીટ થોડું
  5. કોથમીર થોડી
  6. નમક સ્વાદ મુજબ
  7. મરચું પાઉડર, ધાણા જીરું સ્વાદ મુજબ
  8. 1/4 સ્પૂનતેલ
  9. 1/4 સ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    કોબી, ગાજર, બીટ, ટામેટા અને કોથમીર ને સમારી લો.

  2. 2

    હવે બધું મિક્સ કરી ને ઉપર ના મસાલા એડ કરી દો.

  3. 3

    હવે બધું મિક્સ કરી તેલ એડ કરી સર્વ કરો. મરચું પાઉડર ના બદલે તીખા નો ભૂકો એડ કરી શકાય. તેમજ નમક ના બદલે સંચર એડ કરી શકો.

  4. 4

    તો તૈયાર છે કોબીજ નું સલાડ. વિન્ટર માં આ સલાડ રોજ લેવું જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

Similar Recipes