સેવ ટામેટાં કોબી સબ્જી (Sev Tomato Cabbage Sabji Recipe In Gujarati)

Niral Sindhavad @nirals
સેવ ટામેટાં કોબી સબ્જી (Sev Tomato Cabbage Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલમાં રાઈ અને જીરુ અને લીલું લસણ તમાલપત્ર પાન ઉમેરો. ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળો થોડી થયા બાદ તેમાં ટામેટા ઉમેરી કોબી નાખી ઢાંકીને પાંચ મિનિટ પાકવા દો.
- 2
ત્યાર બાદ તેમાં દહીં ઉમેરીને ધીમા તાપ પર હલાવતા રહો અને તેલ દેખાય બાદ હળદર મરચું પાઉડર ધાણાજીરું પાઉડર ખાંડ અને મીઠું ઉમેરી. ઢાંકીને ધીમા તાપે થોડીવાર પાકવા દો. હવે તેમાં પાણી ઉમેરી ઉકાળો આવ્યા બાદ સેવ નાખી દો. ત્યારબાદ તેને હલાવી થોડીવાર પાકવા દો.
- 3
અને સાથે જુવારની ભાખરી ખુબ ટેસ્ટી લાગે છે. જેના માટે લોટમાં બારીક સમારેલી કોથમીર, મીઠું કસૂરી મેથી, બારીક સમારેલું લીલું મરચું,1 ચમચી ઘી નાખી લોટ તૈયાર કરી લો. અને તેને થોડું ઘી લગાડી શેકી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોબી વટાણા નું શાક(Gobhi matar sabji recipe in Gujarati)
#GA4#Week14#Cabbage Rachana Chandarana Javani -
-
-
-
-
-
-
-
-
-
-
કોબી વટાણા બટાકા નું શાક (Kobij,vatana,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week14#cabbage Marthak Jolly -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેરટ કેબીજ પૅનકૅક્સ(CARROT CABBAGE pencake recipe in Gujarati)
#GA4#week14#carrot#cabbage Sweetu Gudhka -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14243209
ટિપ્પણીઓ (4)