કોબીજ નું શાક(Cabbage sabji recipe in Gujarati)

Jeny Shah
Jeny Shah @26_Cooking
Bhavnagar

કોબીજ નું શાક(Cabbage sabji recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૫ વ્યક્તિ માટે
  1. ૩ ચમચીતેલ
  2. 1/2કોબી
  3. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧ ચમચીજીરું પાઉડર
  5. ૧/૨ ચમચીહળદર પાઉડર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક લોયામાં તેલ મૂકી તેમાં હિંગ નાખો.

  2. 2

    ત્યારપછી તેમાં કોબી નાખીને બધાં મસાલા નાખીને તેને ઢાંકીને ૨-૩ મિનિટ સુધી શકવા દો.

  3. 3

    તૈયાર છે કોબીજ નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jeny Shah
Jeny Shah @26_Cooking
પર
Bhavnagar
My hobby is cooking,I love Dessert 🍩
વધુ વાંચો

Similar Recipes