રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો બધું સાક મોટા ટુકડા માં સમારી લો,પાપડી ને ફોલી ને બિયા કાઢી લો.
- 2
હવે મિક્સર જાર માં સીંગદાણા,તુવેર ના દાણા 2 ચમચી જેટલા આદુમરચા અને લીલુલસણ ક્રશ કરી લો.
- 3
હવે કડાઈ માં વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ,જીરું અને અજમો ઉમેરી પછી વટેલો મસલો ઉમેરી બધું સાક તેમાં ઉમેરી દો,હા ટામેટા,અને જામફળ બધું સાક ચડી જાય પછી છેલ્લે ઉમેરવા, 1 ગ્લાસ પાણી ઉમેરી એમાં મીઠું અને હળદર નાખી ને સાક બાફવા દો.
- 4
સાક બફાય ત્યાં સુધી મુઠીયા બનાવી લઈએ,મુઠીયા માટે ની બધું ભેગું કરી ને તેના નાના મુઠીયા વાળી ને તળી લો.
- 5
હવે બધું સાક ચડી જાય એટલે તેમાં બધો માસલો કરી લો.અને ઉપર જામફળ,અને ટામેટા અને મુઠીયા ઉમેરી દો અને બરાબર હલાવી દો, ઉપર કોથમીર અને લીલું લસણ ઉમેરી ને સર્વ કરો.જલેબી સાથે
- 6
તો ચાલો ગરમ ગરમ ઊંધિયું અને જલેબી,રોટલા અને છાસ ખાવા
Similar Recipes
-
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
-
-
-
-
સુરતી ઊંધિયું (Surati Undhiyu Recipe In Gujarati)
સુરત નું જમણ. એમાં ખાસ સુરતી ઉંધીયું... 1 વાર જરૂર થી ટ્રાય કરજો. પરંપરાગત અને સૂરત નું જાણીતું, હેલ્થી શાકભાજી મસાલા થી ભરપૂર... Jigisha Choksi -
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8# cookpadindiya# winterspecialઆની લાઈવ રેસિપી તમે youtub ઉપર khyati's cooking house ઉપર જોઈ શકશો.. Khyati Trivedi -
-
અમદાવાદી ઊંધિયું (Amdavadi Undhiyu recipe in Gujarati) (Jain)
#MS#makarsankrati#Undhiyu#Uttarayan#Sabji#CookpadIndia#COOKPADGUJRATI આ પ્રકારના ઊંઝામાં સુરતી પાપડી જ છે સાથે સાથે તે દેખાવમાં લાલજી કાઠીયાવાડી સ્ટાઇલ હોય છે. વળી તેમાં કચ્છી ઊંધિયા ની જેમ ગળપણ પણ હોય છે. આવાં જુદા જુદા પ્રકારના ઊંધિયા નો સંગમ એટલે અમદાવાદી ઊંધિયું. મકરસંક્રાતિ નાં દિવસે આ ઊંધિયું મોટાભાગ ના અમદાવાદી નાં ત્યાં બનતું હોય છે. Shweta Shah -
-
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
#GA4#week11#Sweet potatoes#post ૩#cookpadgujarati#cookpadindia દોસ્તો શિયાળો આવે એટલે સકરીયા તો ખૂબ જ પ્રમાણમાં સરસ મળતા હોય છે. સકરીયા માંથી તૈયાર થતું આ ઉબાડીયું ( માટલા ઊંધિયુ)હેલ્થ વાઈઝ ખૂબ જ હેલ્ધી છે કારણ કે આમાં બધી જ સામગ્રી સ્ટીમ કરેલી છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે .આમ તો આ માટલા મા તૈયાર કરવા મા આવે છે.પણ મે BBQ માં બનાવ્યું છે .આવો શીખીએ ચટપટુ અને ખૂબ જ હેલ્ધી એવું ઉબાદિયું એટલે કે માટલા ઊંધિયું. SHah NIpa -
-
-
-
ઉંધીયું (Undhiyu recipe in Gujarati)(Jain)
#Trend#COOKPADGUJRATI#CookpadIndia શિયાળાની ઋતુમાં બધા જ શાક ખુબ જ સરસ તાજા મળતા હોય છે અને સ્વાદ માં પણ ખૂબ જ મીઠા લાગતા હોય છે. આ બધા શાક નો ઉપયોગ આ ઋતુમાં સારા પ્રમાણમાં કરવો જોઈએ.ઊંધિયું બનાવવામાં પણ સારા પ્રમાણમાં જુદા જુદા શાક નો ઉપયોગ કરવામાં આવે છે. Shweta Shah -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#ઉત્તરાયણસ્પેશિયલ#Makarshankranti#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain)
#CB8#Week8#chhappanbhog#Undhiyu#green#lawcalorie#winterspecial#healthy#CookpadIndia#COOKPADGUJRATI આજના સમયમાં બધા સ્વસ્થ માટે જાગૃત થઈ રહ્યાં છે. બધાને ટેસ્ટી ખાવું તો છે પણ સાથે-સાથે હેલ્ધી પણ જોઈએ છે. શિયાળાની ઋતુ હોય એટલે સરસ મજાના શાક મળતા હોય ત્યારેઉંધીયું બનાયા વગર ચાલે નહીં અને ડાયટ પણ મેનેજ કરવું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14242128
ટિપ્પણીઓ (20)