ઊંધિયું

Daxita Shah @DAXITA_07
#ફેવરેટ મારાં ફેમિલી નું ફેવરેટ છે ઊંધિયું. આજે તમારા માટે પણ લાવી છું..
રાંધવાની સૂચનાઓ
- 1
વાલોર, તુવેર, વટાણા, સુરતી પાપડી બધું બાફી લો. રતાળુ તેલ માં તળી લો. મુઠીયા ની સામગ્રી મિક્સ કરી તળી લો.
- 2
બટાકા ના મોટા ટુકડા કરો. રીંગણ ના પણ મોટા ટુકડા કરો. એક પેની માં થોડો ચણા નો લોટ સેકી લો. મીઠું મરચું હળદર ધાણાજીરુ ખાંડ નાખી મસાલો તૈયાર કરો. (તમે આ મસાલો રીંગણ માં ભરી ને પણ બનાવી શકો.)વરાળ થી બાફી લો.
- 3
એક પેની માં વધારે તેલ મૂકી. તેમાં અજમો તલ હિંગ નાખો. તેમાં બાફેલા શાક નાખો બટાકા રીંગણ પણ નાખો. તૈયાર કરેલા મુઠીયા નાખો. ફરી મસાલા નાખો. થોડી વાર ચડાવા દો. ઉપર સેવ નાખો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
ઊંધિયું
#ઇબુક૧ #સંક્રાંત ઊંધિયું , ચીક્કી,જલેબી,વગર ઉત્તરાયણ અધુરી છે.તો ચાલો ઊંધિયું ખાવા ફ્રેંડસ. Krishna Kholiya -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#Virajઊંધિયું એ શાક નો રાજા કહેવાય છે એમાં ઘણાબધા શાક નો ઉપયોગ થાય છે અને ખવામાં પણ ખુબ સરસ લાગે છે. આમ તો ઊંધિયું એ સુરત નું ફેમસ છે. અહીં મેં લસણ વગર નું ઊંધિયું બનાવ્યું છે Daxita Shah -
-
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#Trending #ઊંધિયુંગુજરાતી નું સ્પેશ્યલ ઊંધિયું માં ઘણા બધા શાકભાજી ને એકસાથે ખાવા ની મજા લેવાય છે . અને એમાં સાથે પરોઠા કે પૂરી કઈ ના હોય તો પણ મજા જ આવે. ખુબ જ પૌષ્ટિક પણ છે અને ઘણા વિટામિન અને પ્રોટીન મળે છે. Maitry shah -
ઊંધિયું
#ભરેલી#goldenapronઊંધિયું એ ગુજરાત ની પારંપરિક રેસિપી છે,જે વારે તહેવારે બનાવવા મા આવે છે,સુરત માં લીલું ઊંધિયું તો સૌરાષ્ટ્ર માં આ રીતે લાલ ઊંધિયું લોકપ્રિય છે,આ ઊંધિયું માં શિયાળામાં આવતા શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવવા માટે આવે છે,આ જ રીતે બધા કઠોળ પલાળી ને કઠોળ ઊંધિયું પણ ખૂબ જ સરસ લાગે છે Minaxi Solanki -
શિયાળું મિક્સ શાક
#લીલીશિયાળા માં ખુબ સરસ લીલા શાકભાજી મળતાં હોય છે.આજે સુરતી પાપડી, મિર્ચી વાલોર, બટાકાં, રીંગણ, ટામેટાં નો ઉપયોગ કરી મિક્સ શાક બનાવ્યું છે. જરૂર થી બનાવજો મારાં ઘર માં તો બધા નું ફેવરિટ છે... Daxita Shah -
અમદાવાદી ઊંધિયું (Amdavadi Undhiyu recipe in Gujarati) (Jain)
#MS#makarsankrati#Undhiyu#Uttarayan#Sabji#CookpadIndia#COOKPADGUJRATI આ પ્રકારના ઊંઝામાં સુરતી પાપડી જ છે સાથે સાથે તે દેખાવમાં લાલજી કાઠીયાવાડી સ્ટાઇલ હોય છે. વળી તેમાં કચ્છી ઊંધિયા ની જેમ ગળપણ પણ હોય છે. આવાં જુદા જુદા પ્રકારના ઊંધિયા નો સંગમ એટલે અમદાવાદી ઊંધિયું. મકરસંક્રાતિ નાં દિવસે આ ઊંધિયું મોટાભાગ ના અમદાવાદી નાં ત્યાં બનતું હોય છે. Shweta Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
સ્વાદિષ્ટ ઊંધિયું#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #વીન્ટર_સ્પેશિયલ #ઊંધિયું#US #ઊતરાયણ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઊંધિયું - લાલ રંગ નું કાઠિયાવાડી ઊંધિયું, જેમાં લાલ મરચું અને ટામેટાં નાખવામાં આવે છે. લીલા રંગ નું સુરતી ઊંધિયું જેમાં લીલો મસાલો કોથમીર મરચાં પીસી ને નાખવામાં આવે છે. એમ બે રીતે બનતું હોય છે. બધાં ની અલગઅલગ રીત હોય છે. ઊંધિયુ આપણાં ગુજરાતીઓ ની શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. ગરમાગરમ ઊંધિયું - રોટલી, પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. પધારો - સ્વાદિષ્ટ ઊંધિયું નો સ્વાદ માણો. Manisha Sampat -
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
-
-
-
-
-
-
-
લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain)
#CB8#Week8#chhappanbhog#Undhiyu#green#lawcalorie#winterspecial#healthy#CookpadIndia#COOKPADGUJRATI આજના સમયમાં બધા સ્વસ્થ માટે જાગૃત થઈ રહ્યાં છે. બધાને ટેસ્ટી ખાવું તો છે પણ સાથે-સાથે હેલ્ધી પણ જોઈએ છે. શિયાળાની ઋતુ હોય એટલે સરસ મજાના શાક મળતા હોય ત્યારેઉંધીયું બનાયા વગર ચાલે નહીં અને ડાયટ પણ મેનેજ કરવું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
-
મીની ઊંધિયું (Mini Undhiyu recipe in Gujarati) (Jain)
#ઊંધિયું#મેથીનામુઠીયા#કાચાકેળા#સુરતીપાપડી#વિન્ટરસ્પેશિયલ સામાન્ય રીતે ઊંધિયા માં ઘણા બધા શાક નો ઉપયોગ થાય છે. અને તે બનતા પણ ઘણી વાર લાગે છે. આ ઊંધિયું ઓછી સામગ્રીથી ફટાફટ બની જાય છે તેમાં શાક ભરવાની પણ જરૂર પડતી નથી ઘરમાં જે શાક પડ્યા હોય તેમાં મેથી ના મુઠીયા ઉમેરીને તેને તૈયાર કરી શકાય છે. અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
ઊંધિયું આપણી એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે. શિયાળામાં અને ઉત્તરાયણમાં બધા ગુજરાતીઓ ના ઘરે ઊંધિયું બનતું હોય છે. મેં અહીંયા શિયાળામાં મળતા બધા લીલા શાકભાજીનો ઉપયોગ કરી અને ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયાની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
લીલું સુરતી ઊંધિયું (Green Surti Undhiyu Recipe In Gujarati)
#SQ#CookpadIndia#Cookpadgujaratiઊંધિયું એ એક મિશ્ર શાકની વાનગી છે, જે દક્ષિણ ગુજરાતમાં થી પ્રચલિત બની છે. આ એક શિયાળુ વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ ઊંધુ પરથી પડ્યું છે. પારંપારિક રીતે ઊંધિયું (જેને માટલાનું ઊંધિયું અથવા માટીયાનું ઊંધિયું કહેવાય છે) માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. આજે પણ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માટલાનું ઊંધિયું ખુબ જ લોકપ્રિય છે. સુરતી ઊંધુયું એક ઊંધિયાનો પ્રકાર છે.આ પણ એક મિશ્ર શાક છે, જેમાં લીલી તુવેર, ખમણેલું કોપરું નખાય છે. આને અધકચરા વાટેલાં શિંગદાણા, છીણેલ કોપરું અને કોથમીરથી સજાવાય છે. આ શાક મકરસંક્રાંતિ તથા શિયાળાની સિઝનમાં આવતા લગ્ન પ્રસંગે ખાસ બનાવવા માં આવે છે.આપણા કૂકપેડ ગ્રુપ માં સ્પાઈસી કિવન નામથી ઓળખાતા ઓથૅરની રેસીપી ફોલો કરી અને થોડા ચેન્જીસ કરી ને મે પણ સુરતી ગીન ઊંધિયું બનાવેલ છે. Vandana Darji -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ_રેસીપીચેલેન્જ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ #ઊંધિયું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ઊંધિયું
#goldenapron2Week1Gujaratઊંધિયુંએ એક મિશ્ર શાકની વાનગી છે, કે જે ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવતી ક્ષેત્રીય વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ ઊંધુ પરથી પડ્યું છે. પારંપારિક રીતે ઊંધિયું (જેને માટલાનું ઊંધિયું અથવા માટીયાનું ઊંધિયું કહેવાય છે) માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. આજે પણ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માટલાનું ઊંધિયું ખુબ જ લોકપ્રિય છે.આ એક શિયાળુ વાનગી છે, જેમાં દક્ષિણ ગુજરાતમા ઉગાડવામાં આવતાં શાકભાજીઓ વપરાય છે.સુરતી ઊંધુયું એક ઊંધિયાનો પ્રકાર છે. જેને ગુજરાતમા લગ્ન આદિ પ્રસંગે પૂરી સાથે પીરસાય છે.આ પણ એક મિશ્ર શાક છે આને રોટલી કે ભાત સાથે ખવાય છે.ગુજરાતમાં ઉતરાણ પર અને દશેરા પર પણ ઉંધીયુ ખૂબ જ ખવાય છે.તો ચાલો મિત્રો આજે આપણે આ ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી બનાવીએ. Khushi Trivedi -
ઉંધીયુ (Undhiyu Recipe in Gujarati)
#Trending# Happy cooking😊#cookpadindia#cookpadgujrati Uttrayan specialઉત્તરાયણ આવે એટલે ઉંધીયુ બધા બહાર થી લાવે પણ ધરે ટેસ્ટી ઉંધીયુ બનાવી ખાવાની મજા ઓર છે. सोनल जयेश सुथार -
ઊંધિયું (Undhiyu recipe in Gujarati)
#CB8 ઊંધિયું ટ્રેડિશનલ ગુજરાતી રેસિપી છે.શિયાળા અથવા ઉત્તરાયણમાં બનતું હોય છે.ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું બનાવ્યું છે.જે કુકર માં ખુબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10946767
ટિપ્પણીઓ