કોબી, મરચા, ગાજરનો સંભારો(Cabbage,chilli,carrot sambharo recipe in Gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨,૩ વ્યક્તિ
  1. ૧ વાટકો કોબી
  2. ૬,૭ મરચા
  3. લાલ ગાજર
  4. ૧ ચમચીરાઈ
  5. ચપટીહીંગ
  6. ૩,૪ ચમચી તેલ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીઘાણા પાઉડર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. અડઘુ લીંબુનો રસ
  11. ૧ ચમચીખાંડ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા કોબી ગાજર ને મરચા ને સમારી લેવા.

  2. 2

    પછી વાસણ મા તેલ મુકી ને તેમા ચપટી રાઈ ને હીંગ નો વઘાર કરી તેમા સમારેલ બઘું વેજ. નાખી ને સાતળવા.

  3. 3

    પછી તેમા હળદર ઘાણા પાઉડર ખાંડ મીઠું લીંબુનો રસ નાખી ને મિકસ કરી ને સાતળવુ.

  4. 4

    ૫ મિનિટ સુધી સાતળવુ ને કોથમીર નાખી ને સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051
પર

ટિપ્પણીઓ

Similar Recipes