જ્વેલ ઓફ ડેઝર્ટ

Krupa Shah
Krupa Shah @cook_27789009

#KD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૪ લોકો
  1. 200 ગ્રામહની cream
  2. 500 ગ્રામવેનીલા આઈસ્ક્રીમ
  3. 50 ગ્રામ દ્રાક્ષ
  4. દસ નંગ બ્લુબેરી
  5. સો ગ્રામ દાડમના દાણા
  6. ૩ નંગ સ્ટ્રોબેરી
  7. Milk ચોકલેટ 50 ગ્રામ
  8. પાઈનેપલ સો ગ્રામ
  9. એમ&એમ ની ચોકલેટ ડેકોરેશન માટે
  10. તરબૂચ ટેકો રેશન માટે
  11. ઘઉંના લોટની નારી ડેકોરેશન માટે
  12. એક પેકેટ ઓરેન્જ ની જેલી
  13. ઓરેન્જ 100 ગ્રામ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઉપર જણાવેલી બધી સામગ્રીને ભેગી કરો અને એક પ્લેટમાં તૈયાર કરો

  2. 2

    ઉપર જણાવેલા ફ્રૂટને નાના-નાના ટુકડામાં કાપીને રેડી કરો

  3. 3

    ઓરેન્જ જેલી ને કાંટા ચમચી વડે કાપી અને નાના નાના પીસ કરો તે ક્રિસ્ટલ જેવા થશે

  4. 4

    એક બાઉલમાં ક્રીમ અને આઈસક્રીમ મિક્સ કરી અને હલાવો

  5. 5

    આઈસક્રીમ અને ક્રીમના મિક્સરમાં હેલ્દી ફ્રુટ રૂપી જ્વેલ્સ ને નાખી હલાવો

  6. 6

    ડેકોરેશન માટે તરબૂચ ને કાપી અને કુવા જેવો શેપ આપો

  7. 7

    લોટ માંથી પાણી ભરતી નારી એટલે કે ગામડાની-ગોરી બનાવો (covid-19 ને લીધે નારીએ માસ્ક પહેરેલું છે)

  8. 8

    દોરાના રીલની ઘરેડી બનાવો

  9. 9

    હવે કૂવામાં ભરેલ ડેઝર્ટ ને મૂકી ચોકલેટનો ડેકોરેશન કરો

  10. 10

    આ રીતે તૈયાર થયેલા જ્વેલ ઓફ ડેઝર્ટ નો કુટુંબ અને મિત્રો સાથે આનંદ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Shah
Krupa Shah @cook_27789009
પર

Similar Recipes