ગાજર હલવો(Carrot halwa Recipe in Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

#cookpadgujarati
#winterspecial
આજે સવારે ગાજર હલવો બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 જણ
  1. 1કીલો લાલ ગાજર
  2. 750 ગ્રામદૂધ
  3. 200 ગ્રામખાંડ
  4. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  5. 1 કપસુકો મેવો
  6. 2 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ગાજર ખમણી લો. સફેદ ભાગ બાજુ પર રાખી દો.

  2. 2

    જાડા પેન માં ઘી મૂકી દો. ગાજર નુ ખમણ ઊમેરો હલાવી દો. કલર બદલે પછી દૂધ ઊમેરો (મલાઈ સાથે)

  3. 3

    હું ખાંડ પણ સાથે જ ઊમેરી લઉં છું. મિક્ષ કરતાં જાઓ.સતત હલાવતા રહો.

  4. 4

    દૂધ બધુ થાય પછી સુકો મેવો, ઇલાયચી પાઉડર ઊમેરો.

  5. 5

    ગરમ ગરમ પીરસો. ખાંડ નુ પ્રમાણ ઇચ્છા પ્રમાણે વધારે ઓછું કરી શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes