પકોડા (pakoda recipe in Gujarati)

#મૂળાની ભાજીની ઇનોવેટિવ વાનગી
સ્નેક્સ
આ બોલ્સને તમે ચા સાથે નાસ્તામાં ખાઈ શકો છો.
પકોડા (pakoda recipe in Gujarati)
#મૂળાની ભાજીની ઇનોવેટિવ વાનગી
સ્નેક્સ
આ બોલ્સને તમે ચા સાથે નાસ્તામાં ખાઈ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઉપર જણાવેલા લોટ મિક્સ કરો.ત્યારબાદ તેમાં અજમો, લાલ મરચું, હળદર,મીઠું તેમજ મોણ માટેનું તેલ ઉમેરો. પછી તેમાં કોથમીર અને મૂળાની ભાજી, આદુ મરચાની પેસ્ટ એડ કરો.
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી કણક તૈયાર કરો.આ કણકને બેથી ત્રણ મિનિટ ઢાંકી રાખો.ત્યારબાદ તે કણકમાંથી હલકા હાથે નાના-નાના બોલ્સ વાળો.
- 3
હવે એક પેનમાં તળવા માટે તેલ મૂકો.તેલ થોડુંક ગરમ થાય ત્યારબાદ તેમાં આ બોલ્સને તળવા માટે મૂકો.તેને ગોલ્ડન બ્રાઉન થવા દો.બ્રાઉન થયા બાદ તેને કાઢી લો.
- 4
ટેસ્ટી અને ખાવામાં ખૂબ જ ચટપટા એવા મૂળાની ભાજી ના બોલ તૈયાર છે.આ બોલ્સને તમે આઠથી દસ દિવસ સુધી સાચવી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં અને બાજરીના લોટની બિસ્કીટ ભાખરી(Ghau ane Bajari Na Lot Ni Biscuit Bhakhari Recipe In Gujarati)
આ ભાખરી તમે નાસ્તામાં ચા સાથે દૂધ સાથે બિસ્કીટ ની જગ્યાએ ઉપયોગ કરી શકો છો અને એને શાક સાથે પણ ખાઈ શકો છો.... Ankita Solanki -
પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)
#વિકમીલ૩ #ફ્રાઇડઆ વડા શિયાળામાં તેમજ ચોમાસામાં ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ વડા ને તમે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો. Kala Ramoliya -
-
મૂળા ઢોકળી (Mula Dhokli recipe in Gujarati)
મૂળાની ભાજી માં થી ભરપૂર પોષણ મળે છે તેથી હું લાવી છું ટેસ્ટી મૂળા ઢોકળી.... Ekta Pinkesh Patel -
-
મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati)
#AM4 આ મસાલા પરાઠા ની ખાસિયત એ છે કે તમે શાક વગર પણ આપણે ખાઈ શકો છો ચા સાથે, ગાંઠીયા સાથે કે કોઈપણ નમકીન સાથે ખાઈ શકો છો આ પરાઠા ગરમ હોવા જોઈએ તેવું નથી ઠંડા હોય તો પણ વધુ ટેસ્ટ આવે છે સવારનો છાપુ ગરમા ગરમ ચા સાથે પરાઠા મળે તો સવાર સુધરી જાય. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મૂળાના પાનની લોટ વાળી ભાજી (Mooli Paan Lot Vali Bhaji Recipe In Gujarati)
મૂળાના પાન ખૂબ જ પૌષ્ટિક હોય છે આપણે એમનેમ તમને નથી ખાઈ શકતા તો આ એક સંભારા ની જેમ લંચમાં સાથે લઈ શકીએ જરૂરથી ટ્રાય કરજો Priyanka Dudani -
મલ્ટીગ્રેઇન વડા
#સ્નેક્સ#માઇઇબુક પોસ્ટ 4 વરસાદની સિઝનમાં આ વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આદુ ફુદીનાવાળી ચા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય છે. Parul Patel -
ફરસી રોટલી (Farsi Rotli Recipe In Gujarati)
#NRC#cookpad#cookpadindia#cookpadgujarati આ એક એવી રોટલી છે કે જેનો ટેસ્ટ એકદમ ફરસો આવે છે. ઘી સાથે, બટર સાથે પણ ખાઈ શકાય છે. ચા સાથે પણ તમે ખાઈ શકો છો. વડી કોઈ પણ સબ્જી સાથે પણ ખાઈ શકો છો. રોટલી વધી હોય તો તે ઠંડી રોટલી ને શેકી અને ખાખરો બનાવીને પણ ખાઈ શકાય છે. Neeru Thakkar -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે. Pinal Patel -
પકોડા(Pakoda Recipe in Gujarati)
અત્યારે શિયાળાની ઋતુમાં બધાં પ્રકારની ભાજી ખૂબજ સારી મળતી હોય છે. મેં અહીં પાલક-મેથીના પકોડા બનાવ્યા છે એમાં પાલકની ભાજી ખૂબ જ ઓછા પ્રમાણમાં લીધી છે. મેથી વધારે લીધી છે. Vibha Mahendra Champaneri -
ચુરમાના લાડુ(churmana ladu in gujarati recipe)
#વીકમીલર (week2)આ લાડવા તમે અઠવાડિયા સુધી ખાઈ શકો છો અને store કરી શકો છો parita ganatra -
રાજગરાના વડા
#GA4#Week15#રાજગરોઆ વાનગી ફરાળી વાનગી હોવાથી તમે અગિયારસમાં ખાઈ શકો છો તેમજ રાજગરાની કોઈ પણ વાનગી તમે શિયાળામાં ખાઓ તો તે ખૂબ જ હેલ્ધી ગણવામાં આવે છે. Trushti Shah -
મેથી ભાજી તીખાં પારા જૈન (Methi Bhaji Tikha Para Jain Recipe In Gujarati)
#MBR4#BR#WEEK4#METHIBHAJI#TIKHAPARA#NASTA#TRAVELING#winter#LUNCHBOX#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળામાં આ નાસ્તો અમારા ઘરમાં વારંવાર બને છે આ નાસ્તો ખૂબ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. મેથી ભાજીના તીખાપારા ગરમ તથા ઠંડા બંને પ્રકારે સ્વાદમાં સરસ જ લાગે છે. તેને તમે સવારના નાસ્તામાં ચા જોડે સર્વ કરી શકો છો. આ ઉપરાંત તેને દહીં જોડે પણ ખાવાની ખૂબ મજા આવે છે.જો ટ્રાવેલિંગમાં સાથે લઈ ગયા હોઈએ તો દહીં ,મરચા વગેરે સાથે ખાવાની ખૂબ મજા પડે છે. આ ઉપરાંત બાળકોને લંચબોક્સમાં પણ તે આપી શકાય છે. Shweta Shah -
મિક્સ લોટ ની પાપડી
#સુપરશેફ3મેં ચાર લોટ મિક્સ કરીને પાપડી બનાવી છે આ ચાની સાથે, સાથે લીલી ચટણી સાથે, કે તેની ચાટ બનાવો બધા કામમાં લાગશે અને તમે એક મહિના સુધી પણ તેને સ્ટોર કરી શકો છો .આમાં ચોખાનો લોટ અને મકાઈનો લોટ ઉમેરવાથી સરસ કડક બને છેબહુ સારી લાગે છે.અને વરસાદના દિવસોમાં તો ચા અને કોફી સાથે પણ ખાવાનો આનંદ અલગ જ આવે છે. જરૂરથી બનાવજો Roopesh Kumar -
-
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
ક્રીસ્પી આટા બેસન મઠરી (Crispy Aata Besan Mathri)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૨આ મઠરી ચા સાથે ખાવા માટે એકદમ બેસ્ટ સ્નેક્સ છે. નાના મોટા સૌને ભાવે એવી મઠરી..ખૂબ જ સરળ રેસિપી છે. દેખાવ માં જેટલી લાજવાબ છે ટેસ્ટ માં પણ એટલી જ સ્વાદિષ્ટ છે.આ મઠરી તમે ડબ્બા માં ૧૫-૨૦ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. Sachi Sanket Naik -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
મેથીના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)
આ રેસિપી ને બનાવીને તમે ચા - કૉફી સાથે માણી શકો છો.#GA4#week2#fenugreekMayuri Thakkar
-
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#SJRચા સાથે નાસ્તામાં ,અથાણા સાથે મસાલા થેપલા ખરેખર ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
રાજગરાના લોટ ની ફરાળી પૂરી(Farali Puri Recipe In Gujarati)
આ તમે ઉપવાસ માં ખાઈ શકો છો.સૂકી ભાજી સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
ઘઉંના ફાડા ના મુઠીયા (Broken Wheat Muthia Recipe In Gujarati)
#30mins #cookpad#cookpadindia#cookpadgujaratiઘઉંનો ફાડો તથા મેથીની ભાજીના મુઠીયા સ્વાસ્થ્ય માટે તો ઉત્તમ છે જ પણ આની વિશેષતા એ છે કે આ ને બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. લંચમાં આપી શકો છો .ડિનરમાં ખાઈ શકો છો. પ્રવાસમાં પણ લઈ જઈ શકાય છે. વડી માત્ર 25 થી 30 મિનિટમાં જ આ મુઠીયા બની જાય છે Neeru Thakkar -
મેથી પારા(Methi para recipe in Gujarati)
#GA4#Week2#fenugreek recipe મેથી પારા એક નાસ્તો છે.જેને તમે ચા કે કૉફી સાથે ખાઈ શકો છો.આ નાસ્તા ને તમે ૧૦ થી ૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Khushali Vyas -
બેસન ચટણી/ કઢી(besan kadhi recipe in gujarati)
બજારમાં ગાંઠીયા સાથે આ કઢી આપવામાં આવે છે આ ચટણી તમે ગાંઠીયા કે ભજીયા સાથે ખાઈ શકો છો Megha Bhupta -
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
મિસ્સી રોટી(Missi Roti recipe in Gujarati)(Jain)
#FFC4#WEEK4#MISSI_ROTI#RAJASTHANI#ROTI#INDIAN_BREAD#COOKPADINDIA#COOKPADGUJRATI ભારતના જુદા જુદા પ્રાંતમાં મુખ્ય ખોરાક તરીકે પ્રખ્યાત રોટલી જુદા જુદા પ્રકારે બનતી હોય છે. તેના ધાન્ય અને બનાવવાની પદ્ધતિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. રાજસ્થાની પ્રખ્યાત missi roti ચણાનો લોટ ઘઉંનો લોટ માં કેટલાક મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આ રોટલી થોડી મસાલેદાર બનતી હોવાથી અથાણું, દહીં, રાયતા વગેરે સાથે પણ સરસ લાગે છે. શાકની બહુ જરૂર પડતી નથી. Shweta Shah -
મેથીના રસિયા મુઠીયા (Methi Rasiya Muthiya Recipe in Gujarati)
#GA4#week19#methiમેથીની ભાજી ની સિઝન આવે તો અઠવાડિયામાં એકવાર મુઠીયા નુ શાક અમારા ઘરમાં બને છે રોટલી પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એકલા પણ ખાઈ શકો છો Nipa Shah -
તીખી બિસ્કિટ ભાખરી (Tikhi Biscuit Bhakhri Recipe In Gujarati)
સવાાના નાસ્તામાં ચા સાથે ભાખરી રાતના ડિનરમાં દૂધ સાથે ભાખરી ખાય શકાય છે . તીખી ભાખરી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
વનવા (Vanva Recipe In Gujarati)
#GA4#Week24વનવા એક વિસરાતી જતી વાનગી છે. બાજરી અને ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે .વનવા ગરમ તેમજ ઠંડા સરસ લાગે છે અને તેને બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે .એને સવારના નાસ્તામાં તેમજ ડિનરમાં લઈ શકાય છે. Unnati Desai
More Recipes
ટિપ્પણીઓ