પાલક પનીર (palak paneer Recipe in Gujarati)

khushbu shah
khushbu shah @cook_27646830
Umreth
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50મિનિટ
2 લોકો
  1. 300 ગ્રામપાલક
  2. 2 નંગડુંગળી
  3. પાણી
  4. 1 નંગટામેટા
  5. 100 ગ્રામપનીર
  6. આદુ
  7. લીલુંમરચું
  8. 2લવીંગ
  9. 1તજ

રાંધવાની સૂચનાઓ

50મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાણી ગરમ કરવા મુકો ત્યરબાદ પાણી ઉકળે એટલે તેમાં મીઠુ નાખી તેમાં પાલક ઉમરેઓ પછી તેને બે મિનિટ જેવું રાખો

  2. 2

    ત્યરબાદ પાલક ને ગરમ પાણી માંથી કાઢી ને સીધું બરફ વાળા પાણીમાં કાઢી લો એટલે કૂકિંગ પ્રોસેસ બંધ થયી જાય

  3. 3

    ત્યરબાદ પાલક ને ક્રશ કરો તેની અંદર જ એક ટામેટું નાખી દો તેની અંદર આદુ અને લીલામરચા એડ કરો

  4. 4

    હવે એક પેન લો તેમાં તેલ અને બટર ઉમેરો તેની અંદર પનીર ને તડી લો હવે તેમાં ઘી એડ કરો એક ચ મ ચી જેટલું તેલ એડ કરો હવે થોડુંક જીરું તમાલપત્ર લવીંગ તજ ઉમેરો કસૂરીમેથી એડ કરો થોડીક હવે તેમાં લશન અને ડુંગળી જીણી સમારેલી નાખો ડુંગળી ચડી જાય એટલે હદર લાલમરચું અને મીઠુ નાખો હવે તેમાં પાલક ની પ્યુરી એડ કરીદો તેને પાચ થી છો મિનિટ થવાદો ત્યારબાદ તેની અંદર પનીર એડ કરો અને બે મિનિટ થવાદો થોડો ગરમ્માશલો નાખો તેની અંદર ક્રીમ એડ કરો

  5. 5

    તો ત્યાર છે પાલક પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushbu shah
khushbu shah @cook_27646830
પર
Umreth

Similar Recipes