પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 150 ગ્રામપનીર
  2. 2 મોટા બાઉલ પાલક
  3. 2ડુંગળી
  4. 2ટામેટા
  5. 2 ટીસ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  6. 6કળી લસણ
  7. 2 ટેબલસ્પૂનતેલ
  8. 2 ટેબલસ્પૂનઘી
  9. 1 ટીસ્પૂનજીરુ
  10. 1 ટીસ્પૂનગરમ મસાલો
  11. 5કાજુ
  12. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેન માં 2 ટેબલસ્પૂન તેલ મૂકી તેમાં ડુંગળી ટામેટા આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ કાજુ નાખી ને સાંતળો

  2. 2

    પછી તેમાં પાલક ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. બધું બરાબર હલાવી 2 મિનિટ માટે સાંતળો.

  3. 3

    તેને થોડું ઠંડુ થવા દો. મિક્સર માં ક્રશ કરી લો. એક પેન માં થોડું ઘી મૂકી તેમાં જીરું સાંતળો. જીરું તતડે એટલે ક્રશ કરેલી ગ્રેવી નાખો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ગરમ મસાલો નાખી બરાબર હલાવી લો. ગ્રેવી ઉકળે એટલે તેમાં પનીરના ટુકડા નાખી બરાબર હલાવી લો. ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

ટિપ્પણીઓ

Similar Recipes