દૂધીના થેપલા(Dudhi Thepla recipe in Gujarati)

Palak Talati
Palak Talati @cook_27774156
Dubai

બાજરી અને ઘઉંના દૂધીના થેપલા ઠંડીમાં બહુ સારા લાગે છે અને હેલ્ધી પણ હોય છે.

દૂધીના થેપલા(Dudhi Thepla recipe in Gujarati)

બાજરી અને ઘઉંના દૂધીના થેપલા ઠંડીમાં બહુ સારા લાગે છે અને હેલ્ધી પણ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 2 કપબાજરીનો લોટ
  2. 1 કપઘઉંનો લોટ,બે ચમચી દહીં, અડધી દુધી
  3. મીઠું, મરચું,હળદર,ધાણાજીરૂ,તલ, ખાંડ અને મોણ માટે તેલ
  4. જરૂરિયાત પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધીને છીણી લો પછી એને લોટમાં મિક્સ કરી દો આને બાકી બધી વસ્તુ પણ લોટમાં મિક્સ કરી દો અને પછી જરૂરિયાત મુજબ પાણી લઈને લોટ બાંધવા નો રહેશે.

  2. 2

    મીડીયમ લોટ બાંધવા નો. હવે લોટને અડધો કલાક માટે સાઈડ માં મૂકી દો. પછી થેપલા બનાવવા ની શરૂઆત કરો.

  3. 3

    પછી લોઢી મૂકીને થેપલા ને સેકી લો બન્ને બાજુ અને પછી થેપલા ને અથાણા અથવા ચટણી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Talati
Palak Talati @cook_27774156
પર
Dubai

Similar Recipes