આલુ ના પરાઠા(Aloo parotha Recipe in Gujarati)

આલુ પરાઠાની રેસિપી બહુ જ સરળ અને સાદી છે .તમે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ માં બનાવી શકો છો .અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે.
આલુ ના પરાઠા(Aloo parotha Recipe in Gujarati)
આલુ પરાઠાની રેસિપી બહુ જ સરળ અને સાદી છે .તમે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ માં બનાવી શકો છો .અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ અઢી કપ એક બાઉલમાં લો. એમાં દોઢ ચમચી મીઠું અને મોણ માટે તેલ ઉમેરો પછી એમાં જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠાનો લોટ બાંધો. પછી લોટને સાઈડમાં અડધો કલાક માટે મૂકી દો.
- 2
પછી 6 મીડીયમ બટાકાને કૂકરમાં બાફી દો અને ચાર સીટી વગાડો.બફાઈ જાય પછી એની છાલ કાઢી દો. અને એને મેશ કરી દો.
- 3
પછી મરચા કટર માં આદુ, મરચાં અને ડુંગળી ઝીણા ચોપ કરી દો. પછી કડાઈમાં એક ચમચી તેલ મુકો અને એમાં એક ચમચી જીરું અને ચપટી હિંગ નાખી વઘારને થવા દો. જીરુ તતડે એટલે એમાં આદુ મરચાં અને ડુંગળીને પાન માં આપી દો. પછી બધું મિક્સ કરીને એને બે ત્રણ મિનિટ સુધી સાંતળો.
- 4
પેસ્ટ સંતળાઈ જાય પછી એમાં બટાકાનો માવો મિક્સ કરી દો અને એમાં મીઠું,મરચું,ધાણા જીરૂ, હળદર, ગરમ મસાલો અને લીંબુનો રસ એડ કરી દો અને એ મિશ્રણને હલાવીને બધું મિક્સ કરી દો. બટાકા નો માવો તૈયાર છે. હવે આપણે પરાઠા બનાવીશું.
- 5
પછી લોટમાંથી એક લુવો લઈને વણી લો પછી એમાં આલુના માવામાંથી થોડું મિશ્રણ લઇ ને એ રોટલી પર મૂકો અને પછી એ રોટલી ને કવર કરી દો અને થોડું અટામણ લઈ ને પછી એને ફરીથી વણો.
- 6
પરાઠા વણીયા પછી એને લોઢી ઉપર મૂકો. બંને બાજુ તેલ લગાવીને બરાબર શેકો.બસ આલુ પરાઠા તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી.
- 7
આલુ પરાઠાને ટોમેટો સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
આ રેસિપી બહુ સાદી અને સરળ છે અને બહુ સ્વાદિષ્ટ હોય છે. અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. આ રેસિપી ઘરમાં બેઝિક વસ્તુઓથી જ બની જશે. Palak Talati -
પાણીપુરી ની પૂરી (Panipuri Ni Puri Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ પાણીપુરી તો બધાને ભાવે. આજકાલ મશીનોની સગવડો વધી જવાથી પૂરીઓ ઘરે પણ ખુબ જ સરસ બને છે. અને ઘરની પૂરી hygine તો ખરી ,તો આવો બનાવીએ પૂરી.#Cookpadgujarati SHah NIpa -
સુખડી(sukhdi in Gujarati)
અમારા ઘરમાં 🏡 હું સામાન્ય રીતે આ લગભગ દર મહિને બનાવું છું. ઘર માં બધા ને સુખડી બહુ ભાવે છે. 😊ફક્ત ૩ મુખ્ય ઘટકો સાથે બનેલી ગુજરાતી મીઠી સુખડી (ગોલ પાપડી); ગોળ, ઘી અને ઘઉંનો લોટ.આ પરંપરાગત મીઠાઈ બનાવવા માટે ખૂબ જ સરળ છે અને તે ફક્ત ૧૦ મિનિટ લે છે ... 😘આ મારી મમ્મીની (સુરભી પરીખ) રેસીપીને અનુસરવાની ખૂબ જ સરળ છે. હું હમેશાં આ જ રીતે બનાવું છું. બહુજ સરસ સુખડી બને છે. 3 ઘટકોની જરૂર છે. વધારાના સ્વાદ માટે તમે અન્ય ઘટકો ઉમેરી શકો છો જેમ કે બદામ, પીસ્તા , તલ, કેસર, હળદર.😋😋#માઈઈબુક#વીકમીલ૨#cookpadindia#cookpadgujarati#cookpad Suchi Shah -
આલુ પરાઠા
#GH#india#હેલ્થી#post9આલુ પરાઠા લેશ માત્ર ઓઇલ થી બનાવેલા છે,જે નઃના મોટા સૌને ભાવે છે.જે તમે ગમે ત્યારે સવઁ કરી શકો છો. Asha Shah -
ઇટાલિયન ફ્લેવર બિસ્કીટ બાટી
#ઇબૂક૧#૧૩#ફયુઝનરાજસ્થાની રોટી અને ઇટાલિયન પિત્ઝા, નાંચોસ નો ફ્લેવર આ રોટીમાં તમને મળશે.આના પર તમે કોઇપણ ટોપીક કરી શકો છો પણ આ રોટી બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Pinky Jain -
ફરાળી પનીર ભુરજી સબ્જી (Farali Paneer Bhurji Sabji Recipe In Gujarati)
#PC#ફરાળી રેસીપીમિત્રો આ ફરાળી પનીર ભુરજી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે Rita Gajjar -
-
ટોમેટો ચટણી (Tomato Chutney recipe in Gujarati) સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ
#સાઇડઆ ટોમેટો ચટણી મેં ફક્ત ટામેટા અને કાંદા નો ઉપયોગ કરી ને બનાવી છે. આ ટામેટાની ચટણી ખૂબ જ ટેસ્ટી અને સરસ ખટમીઠ્ઠી હોય છે. તે ઈડલી, ઢોંસા, મેંદુવડા કે પછી ઉત્ત્પમ સાથે ખુબ જ સરસ લાગે છે.અમારી ઘરે બધા ને ઢોંસા, ઈડલી, ઉત્પમ અને મેંદુવડા ખુબ જ ભાવે છે. બહુ બધી વાર બને છે, એટલે હું એનની જોડે કોપરાની ચટણી, ચણાની દાળ ની તીખી ચટણી અને આ મારી પુત્રી ની સૌથી વધારે ફેવરેટ ટોમેટો ચટણી ખાસ બનાવું છું. આ ચટણી તીખી નથી હોતી. તમારે તીખી ખાવી હેય તો તમે બનાવી સકો છો. આ ખુબ ટેસ્ટી ચટણી બહુ જલદી તૈયાર થઈ જાય છે. અમારી ઘરે તો, બધાને ખુબ જ ભાવે છે. એને બનાવવા નું પણ ખુબ સહેલું છે, અને બહુ ઓછા સામાનની જરુર પડે છે.જો તમને ગમે તો, તમે એને વઘાર કયાઁ વગર પણ બનાવી શકો છો. અને તેને તમે કોઈ પણ પરોઠા કે ભાખરી, રોટલી જોડે પણ ખાઈ શકો છો.તમે પણ મારી આ રેશીપી થી ચટણી બનાવી જોવો, અને જણાવો કે કેવી લાગી તમને?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
આલુ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#GA4#week1#potatoes#paratha#curdઆલુ પરાઠા ગમે ત્યારે નાસ્તામાં કે જમવા માં ખાઈ શકાય છે.Mayuri Thakkar
-
મેથી ભાજી અને બાજરીના ઢેબરા / વડા
મેથી ભાજી અને બાજરી આ બન્ને વસ્તુ ઠંડીના દિવસોમાં જ ખવાય છે મેથી ભાજી અને બાજરીના વડા આ એક ગુજરાતી રેસીપી છે હવે ઠંડીના દિવસો છે અને હવે ઉત્તરાયણનો પર્વ આવે છે તેના માટે ગુજરાતી લોકો બહુ જ વધારે બનાવે છે અને આ પંદર દિવસ માટે પણ સ્ટોર કરી શકાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે વધારે કરીને ચાની સાથે અને ગ્રીન ચટણી સાથે ખવાય છે.#૨૦૧૯#goldenapron2 Pinky Jain -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પંજાબી રેસીપી છે. પણ અમારા ઘરમાં બહુ જ ભાવે છે. બનાવવામાં એકદમ સરળ અને સ્વાદમાં સરસ. Pinky bhuptani -
આલુ ટીકી (Aloo Tikki Recipe In Gujarati)
મસાલેદાર આલુ ટિક્કી બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે. સાંજે નાસ્તામાં કે ગમે ત્યારે ખાઈ શકાય છે. આલુ ટિક્કીનું નામ લેતાં જ મોંઢામાં પાણી આવી જાય છે. ટિક્કી હોય તો તેની ચાટ કે તેમાંથી બર્ગર પણ બનાવી શકો છો.#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
નારંગી લેમોનેડ(Sweet lime lemonade Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ અહીં sweet lime એટલે કે નારંગીનું બનાવ્યું છે તમે આ જ રીતે બીજા ખાટા-મીઠા ફળોના લેમોનેડ બનાવી શકો છો Nidhi Jay Vinda -
ક્રિસ્પી બ્રેડ ટીક્કી
#નાસ્તોઆ ટીક્કી બનાવવા માટે તેમાં છ લોટનો ઉપયોગ કર્યો છે જેના કારણે એને થોડું હેલ્ધી પણ બને. તમારે ખાલી ચણાના લોટથી બનાવો તો પણ બનાવી શકો છો Pinky Jain -
-
આલુ પરાઠા (Aloo parotha Recipe in Gujarati)
#Trend2આલુ પરાઠા :---બધાં ના ઘર માં બટાકા તો હંમેશા રહેતા જ હોય છે ગમે ત્યારે બનાવી શકાય તેવીઝટપટ તૈયાર થતી વાનગી છે, બાળકો અને મોટા સૌ ની પ્રિય ...સાંજે જમવામાં હોય કે બાળકો ના ટિફિન માં .બધા મસ્તી થી ખાઈ શકે Jayshree Chotalia -
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
દહીં પનીર પરાઠા (Dahi parotha Recipe in Gujarati)
જય શ્રી કૃષ્ણદહીં પનીર પરાઠા :તમે ઘણા પ્રકારના પરાઠા ખાધા હશે પણ આ કંઈક અલગ જ છે. આલુ પરોઠા, લચ્છા પરોઠા, લીલવા ના પરોઠા વગેરે તમે ખાધા જ હશે. ચલો તો આજે દહીં પનીર પરાઠા ની રેસીપી જોઇએ. આમે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે પણ બહુ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.. આપ નાના બાળકોને પણ બહુ જ ભાવે છે. તમે લંચમાં કા ડિનરમાં કે સવારના નાસ્તામાં પણ આ હેલ્દી પરાઠા તમે આપી શકો.. આ ખુબ જ સરસ અને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે..તમે પણ આ રીતે દહીં પરાઠા એ ઘર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો છો..#GA4#week1#cookpadindia Hiral -
મેગી મેજીક આલુ રેપ (Maggi Magic Aloo Wrap Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નૂડલ્સ એ ખૂબ ફેમસ ડિશ છે. અને આ ડિશ ગમે ત્યારે ગમે તે ટાઈમ પર બનાવી ને ખાઈ લેવાય એવી પણ ખરી આજકાલ તો આ દરેક બાળક ને ખૂબ જ ભાવે છે અને દરેક ના ઘરમાં આ બનતી જ હોય છે. આજ કાલ મેગી કંપની એ મસાલા ઈ મેજીક નામનો મસાલો પણ લોન્ચ કરેલ છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે તો એજ મસાલા પાઉચ યુઝ કરી ને મેં મેગી મેજીક આલુ રેપ રેસીપી બનાવી છે અને રીઅલી ખૂબ જ ટેસ્ટી બની. મારી ડોટરને પણ ખૂબ પસંદ પડી. Vandana Darji -
કોલી ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
બનાવવા બહુ જ સરળ છે..આલુ પરાઠા જેમ જ..પણ સ્વાદ એકદમ અલગ અને દહીં સાથે બહુ સરસ લાગે છે.. Sangita Vyas -
દહીંભાત
જ્યારે તમે દહીં-ભાત બનાવો ત્યારે તેને ગરમ કરી લેવો કારણ કે જ્યારે તમે દહીં ખાવાની સાથે તમે કંઈપણ ચણાના લોટનું નમકીન ખાવ તો તે ન ખવાય કારણ કે દહીં કાચું હોય છે કાચા દહીંની સાથે ચણાનો લોટ ન ખવાયએટલા માટે દહીં ગરમ કરી લેવો. Pinky Jain -
રાજગરા ના આલુ પરોઠા (Rajgira Aloo Paratha Recipe In Gujarati)
#ChooseToCook#30mins#cookpad#cookpadgujarati#cookpadindiaઆલુ પરોઠા એ મારા ઘરમાં બધાને પસંદ છે. ખાસ તો મારા સનની ફેવરેટ રેસીપી છે. તેને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવા પસંદ છે. તેથી હું પરોઠા અવર નવર બનાવતી હોઉં છું. પરંતુ હમણાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો નવરાત્રીમાં ફાસ્ટ કરતા હોય છે. તો ફાસ્ટ માં ઝડપથી થઈ જાય એવી રેસીપી આજે શેર કરી છે રાજગરાના આલુ પરોઠા. રાજગરો હેલ્થ માટે ખૂબ જ સારો હોવાથી એનર્જી પણ મળી રહે છે અને સ્ટફિંગ ટેસ્ટી હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે. Ankita Tank Parmar -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋 @Darshcook_29046696Darshna Pandya -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
🍴પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
😋પંજાબી આલુ પરોઠા એક ટેસ્ટી રેસિપી છે આ આલુ પરોઠા તમે બ્રેકફાસ્ટ માં અને ડિનર માં પણ લઈ સકો છો#trend2 Heena Kamal -
થેપલી ઢોકળી (Thepali Dhokli Recipe In Gujarati)
આ ઢોકળી તમે દાળ વગર બનાવી શકો છો સ્વાદમાં ખુબ સરસ લાગે છે અને જલ્દી પણ બની જાય છે Pina Chokshi -
ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati)
આ એક એવી રેસિપી છે જે તમે એકદમ ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. દિવાળી નો ટાઈમ છે ઘરે મહેમાન ની અવર-જવર તો હોય જ એટલે તમે આને વધુમાં વધુ 15 મિનિટમાં બનાવી શકો. Bhavana Radheshyam sharma -
આલુ પરાઠા (Aloo Paratha recipe in Gujarati)
આલુ પરોઠા બધાને ભાવતી વાનગી છે નાના-મોટા બધા ને ખૂબ જ ભાવે છે અને બની પણ જલ્દી જાય છે અને દહીં સાથે ખાવા માતો તેનો સ્વાદ અનેરો થઈ જાય છે અહીં મેં આજે ચટણી સાથે રજુ કર્યા છે #GA4 week1 Buddhadev Reena
More Recipes
ટિપ્પણીઓ (11)