પિઝા(Pizza Recipe in Gujarati)

SHILPA
SHILPA @cook_27679385

#SS

પિઝા(Pizza Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#SS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
4 સર્વિંગ્સ
  1. 600 ગ્રામમેંદો
  2. 1/2 ટીસ્પૂનડ્રાય યેસ્ટ
  3. 1 ટેબલસ્પૂનમીઠું
  4. 1/2 ટીસ્પૂનખાંડ
  5. 1 નંગકેપ્સિકમ
  6. 2 નંગડુંગળી
  7. 1 નંગટામેટું
  8. થોડામુશરૂમ
  9. ૧ ચમચીઓલિવ
  10. પિઝા સોસ
  11. Jalapeno
  12. 1 ચમચીમિક્સ હર્બ
  13. 1 ચમચીમોઝ્ઝારેલ્લા ચીઝ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદામાં યેસ્ટ, ખાંડ અને મીઠું નાખી હુંફાળા પાણીથી લોટ બાંધો.. આ લોટને આથો લાવવા માટે આઠ કલાક મૂકી રાખવો..

  2. 2

    ડુંગળી કેપ્સીકમ મરચાં અને મશરૂમ ને ઉભા પાત્રા સમારવા

  3. 3

    હવે લોટમાંથી મોટો લૂઓ કરી જાડો રોટલો વણી લેવો.. તેના પર પિઝા સોસ લગાવી કેપ્સીકમ, ડુંગળી અને મશરૂમ નું ટોપિંગ કરો.. તેના પર મોઝ્ઝારેલ્લા ચo મુકો..

  4. 4

    હવે તેને પીઝા મેકરમાં 20 મિનિટ માટે મૂકી દો..

  5. 5

    હવે પીઝા કડક અને ક્રિસ્પી થયો હશે તેને પીઝા કટરની મદદથી કાપી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SHILPA
SHILPA @cook_27679385
પર

Similar Recipes