આલુ પાલક નું શાક (Aaloo Palak Sabji Recipe In Gujarati)

#MW4
#પાલકભાજી
આલુ પાલક નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે પોષક તત્વોથી ભરપૂર પણ છે.
ઠંડીની સીઝનમાં જ્યારે પાલકની ભાજી ખુબ સારી અને સારા પ્રમાણમાં આવે છે ત્યારે આ શાક ખાવાની ઓર મજા આવે છે. બાળકોને હેલ્ધી એવી પાલક ની ભાજી ખાવાની બહુ પસંદ પડતી નથી પણ જો તેમાં સાથે આલુ અને ટામેટાની ગ્રેવી ઉમેરી શાક બનાવવામાં આવે તો તેઓને ખાવાની મજા આવે છે. આ ઉપરાંત પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો પાલકની ભાજી માંથી બનતુ આ હેલ્ધી શાક બનાવીએ.
આલુ પાલક નું શાક (Aaloo Palak Sabji Recipe In Gujarati)
#MW4
#પાલકભાજી
આલુ પાલક નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે પોષક તત્વોથી ભરપૂર પણ છે.
ઠંડીની સીઝનમાં જ્યારે પાલકની ભાજી ખુબ સારી અને સારા પ્રમાણમાં આવે છે ત્યારે આ શાક ખાવાની ઓર મજા આવે છે. બાળકોને હેલ્ધી એવી પાલક ની ભાજી ખાવાની બહુ પસંદ પડતી નથી પણ જો તેમાં સાથે આલુ અને ટામેટાની ગ્રેવી ઉમેરી શાક બનાવવામાં આવે તો તેઓને ખાવાની મજા આવે છે. આ ઉપરાંત પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો પાલકની ભાજી માંથી બનતુ આ હેલ્ધી શાક બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકની ભાજીને ચોખ્ખા પાણી થી ધોઈ ઝીણી સમારી લેવાની છે.
- 2
એક કડાઈમાં ઘી તેલ ગરમ મૂકી તેમાં જીરુ અને હિંગનો વઘાર કરવાનો છે. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને સમારેલું લસણ ઉમેરવાનું છે અને બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.
- 3
હવે તેમાં તૈયાર કરેલી ટામેટાની પ્યુરી ઉમેરવાની છે અને બરાબર રીતે મિક્સ કરી ફરી બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.
- 4
ત્યારબાદ તેમાં સમારીને તૈયાર કરેલી પાલકની ભાજી અને બાફીને મેસ કરેલા બટેટાને ઉમેરવાનું છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.
- 5
લાલ મરચું પાવડર, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અને ફરી બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.
- 6
તો અહીંયા આપણું હેલ્ધી અને ટેસ્ટી એવું આલુ પાલક નુ શાક સર્વ કરવા માટે તૈયાર છે.
Similar Recipes
-
આલુ પાલક (Aaloo Palak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પાલક નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે પોષક તત્વોથી ભરપૂર પણ છે.ઠંડીની સીઝનમાં જ્યારે પાલકની ભાજી ખુબ સારી અને સારા પ્રમાણમાં આવે છે ત્યારે આ શાક ખાવાની ઓર મજા આવે છે. બાળકોને હેલ્ધી એવી પાલક ની ભાજી ખાવાની બહુ પસંદ પડતી નથી પણ જો તેમાં સાથે આલુ અને ટામેટાની ગ્રેવી ઉમેરી શાક બનાવવામાં આવે તો તેઓને ખાવાની મજા આવે છે. આ ઉપરાંત પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. તો ચાલો પાલકની ભાજી માંથી બનતુ આ હેલ્ધી શાક બનાવીએ. Asmita Rupani -
પાલક સબ્જી (Palak Sabji recipe in Gujarati)
#MW4શિયાળામાં તમામ લીલી ભાજી મળે છે. ત્યારે તંદુરસ્તીનો વિકલ્પ એવી પાલક ની ભાજી એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. મેં પાલકની ભાજીમાં sweet corn એડ કરી અને શાક બનાવેલ છે. Neeru Thakkar -
પાલક કોર્ન કેપ્સીકમ (Palak Corn Capsicum Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad શિયાળાની સિઝનમાં બધી જાતની લીલી ભાજી ખુબ જ સરસ આવે છે. મેં આજે પાલકની ભાજી નો ઉપયોગ કરીને પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી બનાવી છે. પાલક ની ભાજીમાં આપણા શરીરને ઉપયોગી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. આ ભાજી આપણા હૃદય અને આંખ માટે તો ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે બાળકો આ ભાજી ખાવાનું પસંદ કરતા હોતા નથી પરંતુ આ ભાજીની સાથે કોર્ન અને કેપ્સીકમ ભેળવીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર કરી અને સર્વ કરીએ તો બાળકોથી માંડીને મોટા સુધી બધાને આ ભાજી ખાવાની ખૂબ મજા આવે છે. તો ચાલો જોઈએ પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી જે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી કઈ રીતે બને છે. Asmita Rupani -
પાલક ભાજી નું શાક(Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળામાં પાલક ની ભાજી ખુબ જ સરસ આવે છે અને પાલકની ભાજી ખાવાથી લોહીની કમી દૂર થાય છે શિયાળામાં પાલક ની ભાજી ગમે તેમાં ઉપયોગ કરીને લેવી જોઈએ તો મેં અહીંયા તેનું શાક બનાવ્યું છે Sejal Kotecha -
આલુ પાલક (Aloo palak sabji Recipe in Gujarati)
#MW4#પાલક ની ભાજીમારી ફેવરિટ હેલ્ધી રેસીપી વિન્ટર રેસીપી Shital Desai -
લસુની પાલક (Lasuni Palak Recipe In Gujarati)
શિયાળામાં પાલક પી ભાજી બહુ સરસ આવે છે તેનો લીલોછમ કલર જ આંખોને વળગી જાય તેવું હોય છે તેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે બાળકો પાલક ખાતા નથી એટલે આજે મેં પાલક પનીરની જગ્યાએ લસુની પાલક બનાવી છે ખરેખર લીલું લસણનો સ્વાદ અને લીલી પાલક થી આ રેસિપીને ચાર ચાંદ લાગી જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#Cookpad#Gujarati# રેસીપી નંબર 155અત્યારે પાલકની ફ્રેશ ભાજી આવે છે .એટલે પાલક ની ભાજી સાથે પનીર નું શાક ,એટલે કે પાલક પનીર ખાવાની બહુ જ મજા આવે .મે આજે પાલક પનીર બનાવી છે. Jyoti Shah -
આલુ પાલક પરોઠા (Aaloo palak paratha recipe in Gujarati)
#GA4#Week1આજે મે રેગ્યુલર આલુ પરોઠા થી થોડા અલગ, આલુ પાલક પરોઠા બનાવ્યા છે. આમ પણ આલુ અને પાલકનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. પરોઠાના લોટમાં પાલકની પ્યૂરી એડ કરી છે તથા સ્ટફીંગમાં બટેટા સાથે રૂટીન મસાલા અને કસૂરી મેથી એડ કરી છે જે તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Jigna Vaghela -
પાલક ભાજી શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4શિયાળા માં બધી ભાજી ખુબ પ્રમાણ માં આવતી હોઈ છે એમાં પાલક ની ભાજી મને બવ જ ભાવે છે તો મેં આજે મારા માટે પાલક અને લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. charmi jobanputra -
-
મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..આવું શાક સરસ લાગે છે.. Sangita Vyas -
-
આલુ પાલક (Aloo Palak Recipe in Gujarati)
#FFC2#week2#Punjabi_style#cookpadgujarati આલુ પાલક, એક સ્વાદિષ્ટ ક્લાસિક ભારતીય શાક છે જે બનાવવામાં એકદમ સહેલું છે. આ રેસીપીમાં પાલક અને ડુંગળીને કડાઈમાં સાંતળીને પહેલાં તેની પ્યુરી બનવાત્ત કરો આવી છે અને પછી તેમાં બાફેલાં બટાકાનાં ટૂકડાંઓને પકાવવામાં આવ્યા છે. આલુ પાલકનાં ગ્રેવી વાળશાકની આ ફોટો રેસીપીનું સ્ટેપ-બાય-સ્ટેપ પાલન કરીને તેને ઘરે બનાવો. Daxa Parmar -
કેપ્સીકમ બટાકાનું શાક (capsicum Potato Sabji Recipe In Gujarati)
આ શાક મારા ઘરમાં બધાને ધણુ પ્રિય છે અને ઓછા સમયમાં બનતું અને ખૂબ જ ટેસ્ટી શાક છે જે મોટેભાગે રોટલી અથવાભાખરી સાથે ખાવામાં આવે છે ને અમારે ત્યાં સાઉથ ગુજરાતમાં ઘણી વખત લગ્ન પ્રસંગોમાં પણ બનાવવામાં આવે છે.. ડ્રાય શાક તરીકે જેમા સિંગદાણા ને લીધે થોડું ક્ન્ચી સ્વાદ આવે છે Shital Desai -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2 પાલક બટાકા નું શાક ધણી બધી રીતે બનાવવામાં આવે છે. અને આ શાક બનાવવામાં ઘણું સહેલું છે. અને સ્વાદમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Payal Sachanandani (payal's kitchen) -
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4#Week4#Green#Cookpadindia#Cookpadgujaratiપાલક એક ખુબ જ જાણીતી ભાજી છે. પ્રાચીન સમય થી ભારત માં તેની ખેતી કરવામાં આવે છે. જેના કુણા પાંદડા ની ગુણવત્તા ઉંચી હોય છે.પાલક માં વિટામીન- એ, બી, સી, મેગ્નેશિયમ, સોડીયમ, કેલ્શિયમ , ફોસ્ફરસ, ક્લોરીન અને લોહતત્વ રહેલા છે. પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક નું સેવન કરવાથી લોહી શુધ્ધ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે.આપણે સૌને એ તો ખબર છે જ કે લીલોતરી નું સેવન કરવાથી આપણી આંખો સારી રહે છે તો પાલક તો તેમાં તો ફાયદાકારક છે જ પરંતુ પાલક બ્લડપ્રેશર ને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પાલક આપણું વજન ઓછુ કરવામાં મદદ કરે છે કેમકે તેની અંદર ખુબજ ઓછા પ્રમાણમાં ફેટ અને કેલેરી હોય છે તે ઉપરાંત પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે.પાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. આ વાનગીમાં પનીરને ફ્રાય કરવામાં આવ્યું છે, જેથી તેમાં વધુ સુગંધ મળે છે. જો તમને સાદું પનીર જોઇએ તો તમે તે રીતે પણ તેનો ઉપયોગ કરી શકો છો. Neelam Patel -
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
આખી ડુંગળી નું શાક (Whole Onion Sabji Recipe In Gujarati)
સામાન્ય રીતે શાકભાજીને કાપીને શાક બનાવવામાં આવે છે, પણ એ જ શાકભાજીને કાપ્યા વગર આખે-આખા બનાવવામાં આવે તો તેનો સ્વાદ પણ અલગ જ હોય છે અને રૂટિન કરતા કંઈક હટકે પીરસવાથી બધાને ખાવાની ખુબ મજા પણ આવે છે.#CB7#week7#આખીડુંગળીનુંશાક#wholeonionsabji#onionsabji#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
મગ મેથીનું શાક અને રોટલો (Mag Methi Sabji & Rotla Recipe In Gujarati)
#trend3 #ઇમ્યુનિટી બુસ્ટર#Gujaratiઆ ગુજરાતી શાક ડિલિવરી સમયે ખાવા માટે બનાવવામાં આવે છે શિયાળામાં પણ આ શાક ખાવાની બહુ મજા આવે છે Preity Dodia -
આખી ડુંગળી નું શાક (Onion Sabji recipe in Gujarati)
#CB7#week7#cookpadgujarati#cookpadindia આખી ડુંગળી નું શાક નાની નાની ડુંગળી એટલે કે બેબી ઓનીયન્સ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી ડુંગળીમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરવામાં આવે છે. આ શાક થોડી તીખાશ વાળું અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
લહસુની પાલક દાલ (Lahsooni Palak Dal Recipe in Gujarati)
પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.ચણાની દાળ તમારા શરીરમાં આર્યનની ઉણપ પૂરી કરે છે. આ સાથે હિમોગ્લોબિનનું સ્તર પણ વધારવામાં મદદ કરે છે. Urmi Desai -
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાળ એ આપણા સંપૂર્ણ ભોજન નું એક અભિન્ન અંગ છે. દાળ વગર આપણો એક સાત્વિક આહાર પૂર્ણ થતો નથી. દાળ અનેક પ્રકારની બનાવી શકાય છે. વિવિધ દાળનો ઉપયોગ કરીને વિવિધ જાતની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. દાળ પાલક ન્યુટ્રીશનથી ભરપૂર એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. કોઈ એક જ પ્રકારની દાળનો ઉપયોગ કરીને પણ દાળ પાલક બનાવી શકાય છે પરંતુ મેં આજે ત્રણ દાળનો ઉપયોગ કરી તેની સાથે પાલક ઉમેરીને ખૂબ જ હેલ્ધી એવી દાળ પાલક બનાવી છે. દાળ પાલક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. Asmita Rupani -
આલુ પાલક (aloo palak recipe in gujarati)
#નોર્થઆલુ પાલક એ સ્વાદિષ્ટ અને પાલક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં પંજાબી રીતે આલુ પાલક ની સ્વાદિષ્ટ સબ્જી બનાવેલ છે . Dolly Porecha -
પાલક મેથી નુ શાક(Palak Methi Shak Recipe in Gujarati)
#MW4#post1પાલક અને મેથી બંને હેલ્થ માટે ખુબ જ સારી છે તો સાંજે જમવામાં ઓર્ગેનિકઘરના બગીચા ની પાલક અને મેથી ની ભાજીનું શાક અને સાથે રોટલા, ખીચડી, દહીં દેશી ભાણુ Bhavna Odedra -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2 : આલુ પાલકઆલુ પાલક નું શાક એકદમ ટેસ્ટી લાગે છે. એવી જ રીતે આલુ મેથી પણ બનાવી શકાય.આ શાક પરોઠા સાથે સરસ લાગે છે. Sonal Modha -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
આ શાક વીટામીન્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે Pinal Patel -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#GA4#week6શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પોપ્યુલર ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પંજાબી ખાણા નો ઉપયોગ કરનાર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Asmita Rupani -
ભરેલાં બટાટા નું શાક (Stuffed Potato Sabji recipe in Gujarati)
#FFC2#week2#cookpadgujarati#cookpadindia#cookpad ભરેલાં બટાટા નું શાક બટાટામાં ટેસ્ટી મસાલો ભરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવીવગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી નાની સાઇઝના બટાટામાં ભરવામાં આવે છે. આ શાક થોડી તીખાશવાળું વધુ સારું લાગે છે. Asmita Rupani -
More Recipes
ટિપ્પણીઓ (15)