આલુ પાલક (Aloo Palak Recipe in Gujarati)

#FFC2
#week2
#Punjabi_style
#cookpadgujarati
આલુ પાલક, એક સ્વાદિષ્ટ ક્લાસિક ભારતીય શાક છે જે બનાવવામાં એકદમ સહેલું છે. આ રેસીપીમાં પાલક અને ડુંગળીને કડાઈમાં સાંતળીને પહેલાં તેની પ્યુરી બનવાત્ત કરો આવી છે અને પછી તેમાં બાફેલાં બટાકાનાં ટૂકડાંઓને પકાવવામાં આવ્યા છે. આલુ પાલકનાં ગ્રેવી વાળશાકની આ ફોટો રેસીપીનું સ્ટેપ-બાય-સ્ટેપ પાલન કરીને તેને ઘરે બનાવો.
આલુ પાલક (Aloo Palak Recipe in Gujarati)
#FFC2
#week2
#Punjabi_style
#cookpadgujarati
આલુ પાલક, એક સ્વાદિષ્ટ ક્લાસિક ભારતીય શાક છે જે બનાવવામાં એકદમ સહેલું છે. આ રેસીપીમાં પાલક અને ડુંગળીને કડાઈમાં સાંતળીને પહેલાં તેની પ્યુરી બનવાત્ત કરો આવી છે અને પછી તેમાં બાફેલાં બટાકાનાં ટૂકડાંઓને પકાવવામાં આવ્યા છે. આલુ પાલકનાં ગ્રેવી વાળશાકની આ ફોટો રેસીપીનું સ્ટેપ-બાય-સ્ટેપ પાલન કરીને તેને ઘરે બનાવો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ની ભાજી ને ધોઈને કોરી કરીને જીની સમારી લો.
- 2
હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો. જીરું કકડે એટલે એમાં સૂકા કાશ્મીરી લાલ મરચાં, હિંગ, લસણ જીણું સમારેલું, આદુ જીનું સમારેલું ઉમેરી 1 મિનિટ માટે સ્લો ફલેમ્ પર સોટે કરી લો. ત્યાર બાદ આમાં જીની સમારેલી ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી થોડી ગુલાબી રંગ ની ડુંગળી થાય ત્યાં સુધી સોતે કરી લો.
- 3
હવે આમાં સમારેલા બટાટા ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી થોડું વાર માટે બટાટા ને કૂક કરી લો. હવે આમાં જીના સમારેલા ટામેટા, જીના સમારેલા લીલાં મરચાં અને નમક ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી સ્લો ફલેમ્ પર 80% બટાટા ને કૂક કરી લો.
- 4
હવે આમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ચીલી ફ્લેક્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં પાલક ની ભાજી ઉમેરી બરાબર મિકસ કરી લો. ને ઢાંકણ ઢાંકી 1 થી 2 મિનિટ માટે મીડિયમ ગેસ ની આંચ પર પાલક ની ભાજી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો.
- 5
ત્યારબાદ આમાં કસૂરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ પાલક ની ભાજી ને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો.
- 6
હવે આપણી આલુ પાલક ની સબ્જી રેડી છે સર્વ કરવા માટે. આ સબ્જી ને ગરમાગરમ રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરો.
- 7
- 8
Similar Recipes
-
જીરા આલુ (Jeera Aloo Recipe in Gujarati)
#RB4#week4#EB22#cookpadgujarati જીરા આલૂ બટેકાનું એક સ્વાદિષ્ટ સૂકું શાક છે જે ઉતર ભારતીય વ્યંજનમાંથી એક છે. તે બનાવવામાં બહુ જ સરળ છે અને જો પહેલાથી બટાકા બાફીને રાખ્યા હોય તો પછી આ શાક 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. એટલું જ નહીં તેને બધા પ્રકારની ભારતીય રોટી જેમ કે ચપાટી બધી પ્રકારના પરોઠા, તંદૂરી રોટી, નાન, કુલ્ચા, વગેરેની સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR#Cookpadgujarati શિયાળા માં લીલી મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. શાકમાં આલુ અને મેથીનું મિશ્રણ મોઢામાં પાણી આવી જાય તેવું મિશ્રણ છે જેમાં બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે. આ આલુ મેથીની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને આલુ મેથીનું સૂકું શાક બનાવવામાં આવ્યું છે. આ આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. Daxa Parmar -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2 પાલક બટાકા નું શાક ધણી બધી રીતે બનાવવામાં આવે છે. અને આ શાક બનાવવામાં ઘણું સહેલું છે. અને સ્વાદમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Payal Sachanandani (payal's kitchen) -
આલુ ગોભી ડ્રાય સબ્જી (Aloo Gobhi Dry Sabji Recipe In Gujarati)
#WLD#MBR5#Week5#Punjabi_Style#Cookpadgujarati પંજાબી આલુ ગોભી એ ડ્રાય ઇન્ડીયન સબ્જી છે જે પંજાબની છે, પરંતુ ભારતના ઘણા ભાગોમાં આ સબ્જી વ્યાપકપણે ખાવામાં આવે છે. આલૂ ગોભી એક ઝડપી અને સરળ રેસીપી છે. આલૂ ગોભી કી સબઝી બનાવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે અને તેને દરેક ભારતીય ઘરમાં ઉપલબ્ધ ઘટકોનો ઉપયોગ કરીને બનાવી છે. આલુ ગોભી રોટલી, પરાઠા અને નાન જેવી ભારતીય બ્રેડ સાથે સારી રીતે જાય છે. કારણ કે તે ડ્રાય સબ્જી છે, તમે તેને તમારા બાળકોના ટિફિન માટે પણ પેક કરી શકો છો કારણ કે તે બનાવવામાં સરળ અને ઝડપી છે. Daxa Parmar -
કોદરીની મસાલા ખીચડી (Kodo Millet Masala Khichdi Recipe In Gujarati)
#ML#Summer_Millet#Cookpadgujarati સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીને ડોક્ટર ચોખાના બદલે કોદરી ખાવાની સલાહ આપતા હોય છે. કારણ કે, તેમાં એન્ટિ ડાયાબેટિક અને એન્ટિ રૂમેટિક પ્રોપર્ટી હોય છે. કોદરી એક ભારતનું પ્રાચીન અનાજ છે જેને ઋષિ અનાજ માનવામાં આવે છે. કોદરીને ડાયાબીટીસનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે. આ ધાન્ય પચવામાં હલકું અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. કોદરી દેખાવમાં મોરૈયા જેવી જ હોય છે. તેમ છતાં તે સ્વાદ અને પૌષ્ટિક્તામાં ઘણી આગળ છે. તેમાં ચોખા કરતા પણ કેલ્શિયમ 12 ગણા વધારે હોય છે. શરીરમાં આયર્નની ઉણપને તે પૂરું કરે છે. તેના ઉપયોગથી તે ઘણા પૌષ્ટિક તત્વોની પૂર્તિ કરે છે. કોદરીમાંથી સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. પછી તે ભલે ઉચ્ચ ગુણવત્તાવાળું ના હોય. પરંતુ તેમાં દહીં ઉમેરવાથી ગેરહાજર એવા આવશ્યક એમિનો એસિડ આવી જતા તેનું પ્રોટીન સંપૂર્ણ બને છે. આ સિવાય તેમાંથી સારા એવા પ્રમાણમાં આયર્ન, મેગ્નેશ્યિમ, ફાસ્ફોરસ અને ઝીંક પણ મળી રહે છે. બસ તો આ હેલ્ધી અને સ્વાદિષ્ટ ધાન્યની આ ચટાકેદાર મસાલા ખીચડી ની રેસીપી તમારા ઘરે બનાવી તેનો આસ્વાદ માણો. Daxa Parmar -
કોર્ન ફ્લેક્સ ભેલ (Cornflakes Bhel Recipe in Gujarati)
#CDY#children_special#cookpadgujarati કોર્ન ફ્લેક્સ ભેલ એ ઝડપી અને સરળ નાસ્તાનો વિકલ્પ છે. બાળકો તેમજ પરિવારના તમામ સભ્યો માટે સાંજના ચાના સમય અથવા મંચિંગ નાસ્તા માટે આ એક સંપૂર્ણ નાસ્તો છે. આ એક સુપર સરળ અને સરળતાથી ઉપલબ્ધ ઘટકો સાથે તૈયાર કરવા માટે ઝડપી છે. બાળકો રોજ રોજ દૂધ સાથે કોર્ન ફ્લેક્સ ખાઈ ને થાકી ગયા હોય છે, તો આ રીત ની કોર્ન ફ્લેક્સ ભેલ બનાવી ને બાળકોને ખવડાવીએ તો એ હોંશે હોંશે ખાય લેશે. તદુપરાંત, આ એક ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તાનો વિકલ્પ છે કારણ કે આ બટાકા, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ જેવા ઘણાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. દાડમના દાણા ભેલને સરસ ટેન્ગી-મીઠો સ્વાદ આપે છે. તેથી, આ ભેલ ઘરે બનાવવાનો પ્રયાસ કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે તેનો સ્વાદ માણો. Daxa Parmar -
મહારાટ્રીયન કાંદા પોહા (Maharashtrian Kanda Poha Recipe in Guja
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati કાંદા પોહા, જેને મહારાષ્ટ્રમાં "કાંદે પોહે" તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક નાસ્તાની વાનગી છે જે ભારતના પશ્ચિમી રાજ્યોમાંથી ઉદભવેલી છે, પરંતુ હવે તે સમગ્ર દેશમાં એકદમ લોકપ્રિય છે. કાંદા પોહા એ મોઢામાં પાણી લાવે છે અને પેટ ભરે છે તે નાસ્તો છે જે મહારાષ્ટ્રીયન ભોજનમાંથી મેળવવામાં આવે છે જે જાડા પૌંઆ માંથી બનાવવામાં આવે છે. તે માત્ર મહારાષ્ટ્રમાં જ પ્રખ્યાત નથી પરંતુ હવે આખા ભારતમાં પ્રખ્યાત છે અને તે "મુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ્સ" પણ છે. મહારાષ્ટ્રીયન શૈલીના કાંદા પોહા ખરેખર ઝડપી અને બનાવવા માટે સરળ છે. તેને બનાવવામાં વપરાતી સામગ્રી દરેક ભારતીય ઘરગથ્થુ કિચનમાં સરળતાથી ઉપલબ્ધ છે. દરેક ભારતીય ઘરની તેને તૈયાર કરવાની પોતાની રીત અલગ અલગ હોય છે. Daxa Parmar -
-
ભીંડા બટાકાનું શાક (Bhindi Aloo Sabji Recipe in Gujarati)
#SVC#Summer_special#Cookpadgujarati#CookpadIndia ભારતીય રસોઈમાં બટાકા અને ભીંડા એવા બે શાકભાજી છે જેમનાંથી સ્વાદિષ્ટ અને વિવિધ પ્રકારનાં વ્યંજન બનાવવામાં આવે છે. આવી જ એક સરળ અને બનાવવામાં સહેલી રેસિપી છે. જે થોડી તીખી અને પૌષ્ટિક શેલો ફ્રાઇડ ભીંડી આલુ છે. જેમાં આ બન્ને શાક્ભાજીનો ઉપયોગ થાય છે. આ ભારતીય શાક લંચ અથવા ડીનરમાં પીરસવાં માટે એકદમ ઉચિત છે અને સ્પેશિયલ શાકનાં મસાલા અને શેલો ફ્રાઇડ ભીંડા અને બટાકાની સ્લાઇસના લીધે તેને ડ્રાય કે સેમી ગ્રેવીવાળું બનાવી શકાય છે. જો તમે પણ આ રીતથી ભીંડા બટાકાનું શાક બનાવશો તો ભીંડા ચીકણા નહિ થાય. આ શાક ને રોટલી, પરાઠા કે પૂરી સાથે અથવા દાળ ભાત ની સાથે સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી સકાય છે. Daxa Parmar -
-
વેજ સૂજી બાઇટ્સ (Veg Sooji Bites Recipe in Gujarati)
#Disha#Cooksnap#cookpadgujarati આ રેસિપી મે @Disha_11 ji ની રેસીપી થી પ્રેરણા લઈ આ વેજ સૂજી બાઇટ્સ બનાવ્યું છે. આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું ઓપ્શન છે. બાળકો ઘણી વખત અમુક શાકભાજી નથી ખાતા ત્યારે આ રીતે બનાવીને આપી શકાય. આમાં સારા એવા પ્રમાણ મા વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ રેસિપી મેં બનાવી છે. જે ખૂબ જ પૌષ્ટીક અને હેલ્થી છે. અને આ રેસીપી ઝટપટ બની જતી રેસીપી છે. Daxa Parmar -
સ્ટફ્ડ આલુ પાલક પરાઠા (Stuffed Aloo Palak Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala#Punjabi_Style#Cookpadgujarati પરાઠા તો બધા જ ઘરોમાં આવારનવાર બનતા જ હોય છે. અહીં હું પૌષ્ટિક, યમ્મી સ્ટ્ફડ આલુ પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું. સામાન્ય રીતે પાલક પરાઠામાં બોઇલ્ડ કે નોન કૂક્ડ પાલક્ને ગ્રાઇંડ કરી, તેમાં થોડા સ્પાયસીસ ઉમેરી, તેનાથી ઘઊંનો લોટ પરાઠા માટે બાંધવામાં આવતો હોય છે. પરંતું હું અહીં પાલક્ની ભાજીનું સ્ટફીંગ બનાવીને તેને પરાઠામાં સ્ટફ કરીને, પરાઠા તેલમાં રોસ્ટ કરીને પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું, તેમાં આદુ, મરચા, લસણ ઉપરાંત થોડા સ્પાયસીસ ઉમેરીને બનાવ્યા હોવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. આ પરાઠા બ્રેક ફાસ્ટ, લંચ કે ડીનર ..ગમે ત્યારે લઈ શકાય છે. નાના મોટા કોઇ પણને લોકો આયર્ન યુક્ત સ્ટફ્ડ પાલક પરાઠા ખૂબજ ભાવશે. તો તમે પણ એકવાર જરુરથી આ સ્ટફ્ડ પાલક પરાઠા ચોક્કસથી બનાવજો. Daxa Parmar -
ફિંગર બ્રેડ રોલ (Finger Bread Roll Recipe in Gujarati)
#MDC#cookpadgujarati ફિંગર બ્રેડ રોલ બનાવવા એકદમ સરળ છે. એમાં બ્રેડ ને વણવાની કે સ્ટફિંગ ભરવાનું જરૂર નથી. આ રોલ ને બ્રેડ ની કણક બનાવીને સહેલાઈથી ફિંગર બ્રેડ રોલ બનાવી સકાય છે. મારા બાળકોને આ ફિંગર બ્રેડ રોલ ખૂબ જ ભાવે છે. એટલે મેં આ Mother's Day ના દિવસ માટે આ રોલ મારા બાળકો માટે બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને મસાલેદાર બન્યા છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂર થી મારી રેસીપી ટ્રાય કરજો. Happy Mother's Day To All Of You Friends...👍👍🎊🎊🎉🎉 Daxa Parmar -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#trend4#week4#post4#પાલક_પનીર (Palak Paneer Recipe in Gujarati )#punjabi_dhaba_style આ પાલક પનીર એ ઉત્તર ભારત ની ફેમસ ડીશ છે. શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પ્રખ્યાત ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પરંતુ આ પાલક પનીર સબ્જી ફક્ત ઉત્તર પ્રાંત માં જ નઈ પણ આપણા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, કેલ્શિયમ, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Daxa Parmar -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2આલુ પાલક એ એક ઝડપ થી બની જતી પાલક ની ટેસ્ટી સબઝી છે. Jyoti Joshi -
લેમન રાઈસ / ચિત્તરાના રાઈસ (Lemon Rice Recipe in Gujarati)
#SR#LB#સાઉથઈન્ડિયન_રેસીપી#cookpadgujarati આ "લેમન રાઈસ" એક સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વાનગી છે. લેમન રાઈસ જે ખુબ જ સરળતાથી બની જતી વાનગી છે. જેને "Chitranna Rice" ના નામે પણ ઓળખવામાં આવે છે. જેમાં ભાતને મસાલાની સાથે પકાવીને અને તેમાં લીંબુનો રસ મિક્ષ કરીને બનાવવામાં આવે છે. લેમન રાઈસને બનાવવાની પ્રક્રિયા ચાઇનીઝ ફ્રાઈડ રાઈસને બનાવવાની પ્રક્રિયાથી ઘણી મળતી આવે છે. જો કે આ રેસીપીમાં ઉપયોગ કરવામાં આવતા મસાલા અલગ હોય છે. અને તેનો લેમની પીળો કલર હોય છે. કારણકે આ રેસીપીમાં ભાતને સ્ટીર ફ્રાય કરવામાં આવે છે, સારા લેમન રાઈસ બનાવવા માટે ભાતને ઓછામાં ઓછા ૨-૩ કલાક પહેલા પકાવી લો અથવા તો વધેલા ભાતનો ઉપયોગ કરો. આ લેમન રાઈસ ને બાળકોને લંચ બોક્સ માં પણ આપી સકાય છે. Daxa Parmar -
-
વરહાડી દાળ કાંદા (Varhadi Daal Kandaa Recipe in Gujarati)
#MAR#મહારાષ્ટ્રિયન_રેસીપી#cookpadgujarati ભારત ની દાળ પુરા દુનિયા ભર મા પ્રખ્યાત છે. દરેક પ્રાંત ની દાળ નો સ્વાદ કંઇક અલગ અને નિરાલા હોય છે. આ દાળ એ મહારાષ્ટ્ર ની ફેમસ દાળ છે. આ વરહાડી દાળ કાંદા મસાલેદાર અને તીખી હોય છે. આ દાળ ને મરાઠી મા "ઝનઝનીત દાલ કાંદા" પણ કહેવામા આવે છે. તે મહારાષ્ટ્રના વિदर्भ ભાગમાં ખૂબ પ્રખ્યાત છે. તે એક અધિકૃત મહારાષ્ટ્રીયન શૈલીની મસાલેદાર દાળ રેસીપી છે. જે લોકો મસાલેદાર ખોરાક પસંદ કરે છે તે એકવાર ચાખેલા દાળ કાંદા ના સ્વાદને ક્યારેય ભૂલી શકતા નથી. Daxa Parmar -
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati લેફ્ટઓવર રાઈસ માંથી કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે. આ કટ લેટ માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને ઝડપથી બની જતો નાસ્તો છે. રાંધેલા ભાત માંથી બનતી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તા ની જેમ ચા કે કોફી સાથે સર્વ કરી સકાય છે. આ કટલેટ ને ટોમેટો સોસ કે ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે રાંધેલા બચેલા ભાત માંથી કટલેટ બનાવી ખાવાની મજા માણો. Daxa Parmar -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2 : આલુ પાલકઆલુ પાલક નું શાક એકદમ ટેસ્ટી લાગે છે. એવી જ રીતે આલુ મેથી પણ બનાવી શકાય.આ શાક પરોઠા સાથે સરસ લાગે છે. Sonal Modha -
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તેમજ આજે કેવડા ત્રીજ નું પણ પર્વ છે. ત્યારે ઉપવાસમાં રોજ રોજ સાબુદાણાની ખીચડી અને રાજગરાના થેપલા કે મોરૈયાની ખીચડી ખાઇને કંટાળો આવી ગયો હોય તો તમે ફરાળી ઉત્તપમ પણ ટ્રાય કરી શકો છો. અને જમવામાં કંઇક નવું બનાવ્યું હોય તો આરોગવાની પણ મજા આવે. તો આજે જ ઉપવાસ માટે ઘરે ફરાળી ઉત્તપમ બનાવી શકાય છે.. આ ઉત્તપમ માત્ર 20 મિનિટમાં બની જશે અને ઘરમાં બધાંને ભાવશે પણ ખરા. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe in Gujarati)
#RB9#week9#cookpadgujarati સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. રવા (સોજી) ઉત્તપમ એક સરળ, પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવો નાસ્તો છે. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. આ રેસીપી બેચલર લોકો માટે અને જેને થોડું ખાવાનું બનાવતા આવડતું હોય તેના માટે એકદમ યોગ્ય છે કારણકે તેમાં કોઈ ટેકનીકનો ઉપયોગ થતો નથી. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Daxa Parmar -
-
પેને અરાબિતા પાસ્તા (Penne Arrabiata Pasta Recipe in Gujarati
#prc#italianpasta#રેડ_સોસ_પાસ્તા#cookpadgujarati પેને અરાબિતા પાસ્તા એ એક લોકપ્રિય ઇટાલિયન રેસીપી છે જેમાં મસાલેદાર સૂકા લાલ મરચાં, લસણ અને ઓલિવ તેલમાં રાંધેલા ટામેટાં વડે ચટણી બનાવવામાં આવે છે.. વાસ્તવમાં, ઇટાલિયનમાં "અરાબિતા" શબ્દનો અર્થ ગુસ્સો થાય છે, જે વાનગીની બોલ્ડ મસાલેદારતાને દર્શાવે છે. . સોસ લેઝિયો પ્રદેશમાંથી અને ખાસ કરીને રોમ શહેરમાંથી ઉદ્દભવે છે. ઇટાલિયન ફૂડ હોવા છતાં બાળકો અને યુવાનોની વચ્ચે ફાસ્ટ ફૂડ તરીકે પાસ્તા ખૂબ જ લોકપ્રિય બન્યા છે. બજારમાં અનેક વેરાયટીમાં પાસ્તા મળે છે. બાળકો માટે પણ નાસ્તા તરીકે પાસ્તા એક સારો વિકલ્પ બની શકે છે. બાળકોમાં પિઝાની જેમ જ પાસ્તા ખુબ જ પ્રિય છે. પાસ્તાના વિવિધ આકાર બાળકોને આકર્ષે છે. અને પાસ્તાનો સોસ બાળકોને ખુબ ભાવતો હોવાથી તેઓ પાસ્તા પણ શોખથી ખાતા હોય છે. કોરોના મહામારીના કારણે બાળકોની શાળા બંધ છે. સાથે જ ઘરથી બહાર ન નિકળવાના કારણે તે બોર થઈ રહ્યા છે તેથી તેને ખુશ કરવા માટે તમે આ ઇટાલિયન રેડ સૉસ પાસ્તા બનાવી શકો છો. આ ખાવામાં ટેસ્ટી હોવાથી બાળક વગર કોઈ બહાના તેને જલ્દીથી ખાઈ જશે. આ વાનગીને ઘરે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે. Daxa Parmar -
આલુ પાલક (aloo palak recipe in gujarati)
#નોર્થઆલુ પાલક એ સ્વાદિષ્ટ અને પાલક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં પંજાબી રીતે આલુ પાલક ની સ્વાદિષ્ટ સબ્જી બનાવેલ છે . Dolly Porecha -
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Aloo Sabji Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati આજ કાલ બજારમાં ટિંડોળા સારા મળતા હોય છે ને બજારમાં બીજા શાકભાજી ઓછા મળતા હોય છે તો નાના મોટા બધાને ભાવે એવું ઘરે સિમ્પલ ઘરના રેગ્યુલર મસાલાથી તૈયાર થતું આ ટીંડોળા બટાકા નું શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ને અલગ અલગ પ્રાંત માં અલગ અલગ ભાષા માં જેમ કે કુંદરુ આલુ સબ્જી, કોવક્કાઈ, ડોન્ડાકાયા, ટેન્ડલી અને ટોંડી પણ બોલવામાં આવે છે. આ શાક ને ગરમાગરમ રોટલી અને દાળ ભાત સાથે સર્વ કરવામાં આવે છે. આ શાક બાળકો ને સ્કૂલ માટે લંચ બોક્ષ માં ભરીને પણ આપી શકાય છે. Daxa Parmar -
-
-
વેજીટેબલ આમલેટ (Vegetable Omelet Recipe in Gujarati)
#GA4#Week2#Post3#omelette#વેજીટેબલ_આમલેટ ( Vegetable Omelette recipe in Gujarati )#eggless_omelette આ આમલેટ ઈંડા વગર ની બનાવી છે. આમાં મે બેસન અને મેંદા નો ઉપયોગ કરી આમલેટ બનાવી છે. આ આમલેટ એકદમ સોફ્ટ ને સ્પોનજી બની છે. આમાં મે વેજીટેબલ નો ઉપયોગ કરી આ આમલેટ બનાવી છે. આ આમલેટ એકદમ વેજિટેરિયન છે. આને આપણે બેસન ના પુડલા પણ કહી શકીએ છીએ... મારા બાળકો ની તો આ ખૂબ જ ફેવરીટ બની ગઈ છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (16)