કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી બટાકા નું શાક બનાવવા માટે સૌ પ્રથમ કોબી, બટેટૂ અને ટામેટાં ને ધોઈ સમારી લેવા. બટેટું ઝીણું સમારવું. હવે એક કૂકરમાં 4 ચમચી જેટલું તેલ મૂકી ગરમ થાય એટલે વઘાર માં રાઈ, જીરું ચટકે એટલે તેમાં ચપટી હિંગ નાખી ટામેટું નાખી વઘાર કરો.
- 2
હવે તેમાં સમારેલા કોબી અને બટાકુ નાખી બરાબર હલાવી 2 મિનિટ સાતળી લો. હવે તેમાં બધા મસાલા હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો નાખી 2 મિનિટ સાંતળો. હવે તેમાં અડધા કપ જેટલું પાણી નાખો પછી બરાબર હલાવી કુકર બંધ કરીને 4 વહીસલ વાગે ત્યાં સુધી થવા દો.
- 3
આ શાક કરતી વખતે પાણી વધારે ના પડી જાય એટલે ખાસ ધ્યાન રાખવુ કેમકે કોબી પણ પાણી મૂકે એટલે ખાસ ધ્યાન રાખી ને પાણી નાખવું નહિ તો શાક માં રસ વધારે થઈ જશે અને શાક નો ટેસ્ટ પણ સારો નહિ લાગે. તો તૈયાર છે આપણું કોબી બટાકા નું શાક તમે આ શાક ગરમ રોટી ફૂલકા અને દાળ ભાત સાથે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોબી બટાકા અને ટામેટાં નુ શાક (Kobi Bataka Tomato Shak Recipe In Gujarati)
#AM3આ શાક ફટાફટ બની જાય છે મને સવારમાં ટિફિનમાં ભરવા માટે ખૂબ જ અનુકૂળ છે Kalpana Mavani -
-
કોબી વટાણા બટાકા નું શાક (Kobij,vatana,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week14#cabbage Marthak Jolly -
-
ફણસી - બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week 18# French been# ફણસી - બટાકાનું શાક Geeta Rathod -
-
-
-
-
કોબી વટાણા નું શાક (Kobi Vatana Sabji recipe in Gujarati)
#GA4#week14#કોબી વટાણા નુ શાક Deepika chokshi -
-
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Bataka Gajar Shak Recipe In Gujarati)
કઢી ખીચડી સાથે કોબી બટાકા અને ગાજર નું થોડું તીખુ તમતમતું શાક બનાવ્યું. એકલી કેબેજ કોઈ ને ન ભાવે પણ જો આવી રીતે મિક્સ કરી ને શાક બનાવીએ તો નાના મોટા બધા ને ભાવે. Sonal Modha -
-
-
-
-
કોબી ગાજર વટાણા નું શાક (Kobi Gajar Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week14#કોબી Soni Jalz Utsav Bhatt -
કોબી બટાકાનું શાક(kobi bataka nu saak recipe in Gujarati)
#goldenapron.3#week25#satvik JYOTI GANATRA -
-
-
-
-
કોબી કેપ્સીકમ બટાકા નું શાક (Kobi Capsicum Bataka Shak Recipe In Gujarati)
ઘરમાં બધા શાક થોડી quantity માં હોય ત્યારે આ શાક બનાવી શકાય. Dr. Pushpa Dixit -
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ને તેલ મા જ બનાવવામાં આવે છે. ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Sonal Modha -
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ગરમ ગરમ ખાવાની મજા આવે. જમવા બેસવું હોય ત્યારે જ બનાવી તરત જ સર્વ કરવું. ગરમ ગરમ રોટલી સાથે સરસ લાગે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (3)