કોબી બટાકાનું શાક(Kobi bataka nu shaak recipe in Gujarati)

Shilpa Dip Vyas
Shilpa Dip Vyas @cook_21193330
શેર કરો

ઘટકો

25 મીનીટ
4 વ્યકિત
  1. કોબી મીડીયમ સાઈઝની
  2. બટાકા
  3. ૧/૨ ચમચીરાઇ
  4. ૧/૨ ચમચીહીંગ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૬ ચમચીતેલ
  7. ૨ ચમચીમરચું
  8. ૨ ચમચીધાણાજીરુ
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. ચપટીખાંડ

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કોબી અને બટાકા ને સમારી લેવા પછી સમારેલા બટાકાને પાણી નાખી ધોઇને પાણી નીતારી લો.

  2. 2

    હવે એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે 1/2ચમચી રાઈ નાંખો રાઈ તતડે એટલે 1/2ચમચી હીંગ બટાકા હળદર અને મીઠું નાખી હલાવી ચઢવા દો.

  3. 3

    બટાકા થોડા ચઢી એટલે તેમાં કોબી નાખી હલાવી થોડી વાર સુધી થવા દો.

  4. 4

    કોબી અને બટાકા ચઢી જાય એટલે તેમાં લાલ મરચું ચપટી ખાંડ અને ધાણાજીરું નાખી હલાવીને પાંચ મીનીટ થવા દો તો તૈયાર છે કોબી બટાકાનું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Dip Vyas
Shilpa Dip Vyas @cook_21193330
પર

ટિપ્પણીઓ

Similar Recipes