સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)

Chhaya panchal @chhaya
ઠંડી માં ચાઈનીઝ ખાવાની મજા પડે છે. જે દરેક ચાઈનીઝ રેસિપીમાં સેજવાન ચટણી વપરાતી હોય છે.આજે મેં સેજવાન ચટણી બનાવી છે.
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
ઠંડી માં ચાઈનીઝ ખાવાની મજા પડે છે. જે દરેક ચાઈનીઝ રેસિપીમાં સેજવાન ચટણી વપરાતી હોય છે.આજે મેં સેજવાન ચટણી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં ત્રણ ટેબલસ્પૂન તેલ લો.તેલ ગરમ થાય પછી લસણ,આદુ, મરચાં નાખો.બરાબર સતાડો.
- 2
પછી કાશ્મીરી લાલ મરચું નાખી મિક્સ કરો.2મિનિટ હલાવો પછી પાણી નાખો.
- 3
ઊકળવા દો.કૉરનફ્લર માં પાણી નાખી. સ્લરી બનાવો. ચટણી માં ઉમેરો. સતત હલાવતાં રહો.
- 4
સ્લરી નાખ્યા પછી ચટણી ઘટ્ટ થાય છે. ગેસ બંધ કરો.પછી ખાંડ અને લીંબુ નાખીને મિક્સ કરો.(ખાંડ,લીંબુ પ્રિઝરવેટીવ કરે છે.)
- 5
સેજવેન ચટણી બનીને તૈયાર છે. પીઝ,પાસ્તા, નુડલ્સ, ચાઈનીઝ ભેળ માં ઉપયોગ થાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે. Vaishakhi Vyas -
હોમ મેડ સેઝવાન ચટણી (Home Made Schezwan Chutney Recipe In Gujarati)
સેઝવાન ચટણી અને સેઝવાન સોસ પણ બનાવી શકાય છે. એ બેઉં ઈન્ડો ચાઈનીઝ ડીશ મા વાપરવામાં આવે છે. અને તમે કોઈ ફરસાણ સાથે પણ ખાય શકો છો. Sonal Modha -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
લીલા ધાણા અને લીલા લસણ ની ચટણી# શિયાળા માં આ ચટણી ખાવા ની મજા આવે છે.લીલા ધાણા માં થી વિટામિન એ મળે છે.લસણ આપણા હ્ર્દય માટે ખૂબ જ સારું છે. Alpa Pandya -
-
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
શેઝવાન ચટણી (Schezwan Chutney recipe in Gujarati)
#સાઇડતીખું તીખું જેને ભાવતું હોય એના માટે આ શેઝવાન ચટણી બેસ્ટ છે જે મોમોસ, ચાઈનીઝ, પીઝા, ઢોસા, સેન્ડવીચ, પરાઠા, થેપલા, રાઈસ આ બધા સાથે ખાઈ શકાય છે.#cookpadindia#cookpad_guj Chandni Modi -
ગોળ આંબલી ની ચટણી (Jaggery Tamarind Chutney Recipe In Gujarati)
ગોળ આમલીની ચટણી દરેક ચાટમાં વપરાતી ચટણી છે. આ ચટણી તમે વધારે બનાવી ફ્રીજ માં લાંબો સમય સુધી સાચવી શકાય છે. Vaishakhi Vyas -
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
તીખું અને ચટપટુ ખાવાના શીખીને માટે આ spicy સેઝવાન ચટણી. આનો ઉપયોગ કરી ને સેઝવાન રાઇસ, નૂડલ્સ, પાસ્તા, ફ્રેન્કી ને એવું ગણું બધું બનાવી શકીએ છીએ. Noopur Alok Vaishnav -
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
#RC3#week3તીખું અને ચટપટુ ખાવાના શીખીને માટે આ spicy સેઝવાન ચટણી. આનો ઉપયોગ કરી ને સેઝવાન રાઇસ, નૂડલ્સ, પાસ્તા, ફ્રેન્કી ને એવું ગણું બધું બનાવી શકીએ છીએ. Noopur Alok Vaishnav -
રેડ ચટણી(Red Chutney Recipe in Gujarati)
#GA4 #Week13મેં વડાંપાઉ સાથે સૂકા લાલ મરચાં અને લસણની ચટણી બનાવી છે. થોડી લિકવીડ ચટણી બનાવી છે ખૂબ જ ખાવાની મજા આવે. Bijal Parekh -
સેઝવાન ચટણી(Chutney recipe in gujarati)
ઘણી બધી વાનગીઓ માં વપરાતી ચટણી જેમાં એક schezwan chatney પણ ખુબ જ ફેમસ છે તેની Recipe હું અહીં આપું છું.. 👍#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #ઓગસ્ટ Shilpa's kitchen Recipes -
કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
લીલી ચટણી કોથમીર ફુદીના ની તો ઘર ઘર માં બનતી હોય છે પણ કાચા ટામેટા ની ચટણી સાથે લીલું લસણ તો કઈંક ટેસ્ટ જ ઔર આવે છે. મેં વિતેર માં ખાસ બનતા સ્ટાર્ટર્સ અને ભજીયા કે ટિક્કી સાથે ખવાતી ઓલ પર્પઝ કાચા ટામેટા અને લીલા લસણ ની ચટણી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. Bansi Thaker -
આમળા ની ચટણી (Amla Chutney Recipe In Gujarati)
#લીલી શિયાળામાં દરેક ઘર માં લીલી ચટણી બનતી હોય છે. મે આમળા ની લીલી ચટણી બનાવી છે. આમળા માં વિટામીન સી ખૂબ જ હોય છે. શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી શકાય.આમળા અમૂલ્ય શક્તિ નો ખજાનો છે. Bhavna Desai -
જૈન સેઝવાન ચટણી(jain Schezwan Chutney Recipe In Gujarati)
આ ચટણી થોડી તીખી હોય છે.જે થેપલા, ચાઇનીઝ,મોમોઝ,મેક્સિકન ડિશ,સાઉથ ડિશ,પંજાબી ડિશ આવી ઘણી બધી ડિશ માં આ ચટણી નો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે.#સાઈડ Nidhi Sanghvi -
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી એવરેજ માં ઓછી તીખી હોય છે..રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ઝટપટ બનતી આ ચટણી સ્વાદ માં પરફેકટ છે. Sangita Vyas -
બોમ્બે વડા અને ગ્રીન ચટણી
ઠંડી માં ગરમા ગરમ બટેટા વડા સાથે કોથમીર ની ચટણી હોય એટલે મજા પડી જાય Kanan Maheta -
લીલા મોટા મરચાના ફરાળી ભજીયા(Farali chilli pakoda recipe in Gujarati)
#MW3ઠંડી માં અને એમાંય વરસાદ પડે ત્યારે ગરમા ગરમ ભજીયા ખાવાની બહુ મજા આવે. દરેક ગુજરાતી લોકો ની ગમતી વાનગી એટલે ભજીયા... Richa Shahpatel -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
જમવાના માં સાથે જો લાલ ચટણી લીલી ચટણી હોય તો જમવાની મજા પડી જાય.તો આજે મેં કોથમીર ફુદીનાની ચટણી બનાવી છે. Sonal Modha -
ભજીયાની ગ્રીન ચટણી(Green Chutney recipe in Gujarati)
#MW3મેં ખૂબ જ ટેસ્ટી ગ્રીન ચટણી બનાવી છે.શિયાળામાં ગ્રીન ચટણી ખાવાની ખૂબ મજા આવે છે. Bijal Parekh -
ચટણી (chutney Recipe in Gujarati)
ચોળાફળી ની અસલી મજા એની ચટણી હોય તો જ આવે...દિવાળી માં માણો ચટાકેદાર ચોરાફળી અને ચટણી...#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4 #Week15ગ્રીન ચટણીમાં મેં ખાંડ ના ઓપ્શન માં ગોળ નો ઉપયોગ કરેલ છે.. કોથમીર , મીઠા લીમડાના પાન અને ફુદીનો તેમજ ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય.પહેલી વાર ગોળ નાખી ને ચટણી બનાવી સરસ બની ટેસ્ટ માં Kshama Himesh Upadhyay -
ભજીયા ની ચટણી(Bhajiya Chutney Recipe in Gujarati)
#MW3#bhajiyachutneyભજીયા સાથે ચટણી નાં હોય તો એનો સ્વાદ અધૂરો લાગે તો બનાવી લઈએ ભજીયા સ્પેશિયલ ચટણી...Sonal Gaurav Suthar
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન ફ્રાઇડ રાઈસ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ટેસ્ટ માં થોડા સ્પાઈસી હોય છે. Bhavini Kotak -
લાલ મરચાં અને લસણ ની ચટણી (Red chilli And Garlic Chutney Recipe in Gujarati)
# શિયાળા માં આ મરચાં મળે છે અને ખાવા ની ખૂબ જ મજા આવે છે.ફ્રીઝર માં ૬ મહિના સુધી આ ચટણી ને સાચવી શકાય છે. Alpa Pandya -
હળદર ની ચટણી (Haldar Ni Chutney Recipe In Gujarati)
આ ચટણી મારા મમ્મી ની રેસિપી છે. આ એક એવી ચટણી છે જે સ્વાદ મા તો ખુબ સરસ જ લાગે છે. પણ હેલ્થ ની દ્રષ્ટિ થી પણ ખુબ જ ગુણકારી છે. #સાઈડ Moxida Birju Desai -
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_9#વિકમીલ૧_પોસ્ટ_5#સ્પાઇસી/ તીખી#goldenapproan3#week22#Spicy_Homemade_Chutni_Recipe Daxa Parmar -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ એ ઈન્ડો ચાઈનીઝ ડીશ છે .તો આજે મેં એ ડીશ બનાવી છે. Sonal Modha -
લીલી ચટણી(green chutney in gujarati)
આ લીલી ચટણી કોઈ પણ ફરસાણ સાથે કે કોઈ પણ સ્ટાર્ટર સાથે કે કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#માઇઇબુક પોસ્ટ 11 Riddhi Ankit Kamani -
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14264285
ટિપ્પણીઓ