વ્હીટ કેક (Wheat Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, કોકો પાઉડર,બેકીંગ પાઉડર,બેકીંગ સોડા ચાળી લેવો. પછી તેમાં ખાંડ,તેલ,દહીં તેમજ વેનીલા એસેન્સ ઉમેરી મીકસ કરો.
- 2
પછી તેમાં ચપટી કોફી નાખી ઉકળેલૂ પાણી અથવા સાદૂ ગરમ પાણી ઉમેરી બેટર રેડી કરો.
- 3
તૈયાર કરેલ મિશ્રણ ને ગ્રીસ કરેલ કેક ના મોલ્ડ માં લઇ લો.પછી તેને પિહીટેડ ઓવનમાં 180 ડિગ્રી તાપમાન પર આશરે 40થી 45 મીનીટ બેક કરો.
- 4
તો તૅયાર છે આપણી ઘઉં ની કેક કેક ઠંડી કરી મનપસંદ આઇસીંગ કરો..મે અહીં ઉપર આઇસીંગ ખાંડ છાંટી ચોકલૅટ દાણા તથા ચેરી મૂકી કેક તૈયાર કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વ્હીટ ચોકોલેટ કેક(Wheat chocolate cake recipe in Gujarati)
#noovenbakingબહુ જ સ્વાદીષ્ટ અને સોફ્ટ બને છે. Avani Suba -
-
-
-
વ્હીટ કેક(Wheat Cake Recipe in Gujarati)
બાળકોને હેલ્ધી વાનગી આપવા માટે fruits સાથે ઘઉંના લોટની કેક બનાવી આપી એ તો વધારે ખાય તો પણ ચિંતા રહેતી નથી.#GA4#week14#ઘઉં ની કેક Rajni Sanghavi -
-
ઘંઉ ની ચોકલેટ કેક(Wheat Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week14Keyword: wheat cake Nirali Prajapati -
ડ્રાય ફ્રુટ વ્હીટ કેક (Dryfruit Wheat cake Recipe in Gujarati)
#GA4#Week14#Wheatcake Krishna Vaghela -
-
-
-
-
-
-
-
ઝેબ્રા કેક (Zebra cake recipe in Gujarati)
#GA4#week4#Baked(no oven)આઈસીંગ નો સમય ન હોય કે ટી ટાઈમ માટે કેક કરવી હોય કે પછી બાળકો ને સરપા્ઈઝ કરવા હોય કાં તો મારી જેમ કેક પસંદ હોય ત્યારે ઘર મા હાજર સામગ્રી થી ઓવન વગર બનતી કેક એટલે ઝીબા્ કેક. mrunali thaker vayeda -
-
ડ્રાય ફ્રુટ વ્હીટ કેક (DryFruit Wheat Cake Recipe in Gujarati)
#GA4#Week14#WheatCake#Dryfruit#Eggless#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
ઘઉં ની કેક(Whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14આજે મેં ઘઉં અને ગોળ ની કેક બનાવી છે જે બાળકો કે મોટી ઉંમર ના હોઈ અને ડાયાબિટીસ હોઈ કે કોઈ ડાયેટ કરતું હોઈ તો પણ ખાઈ શકે બાળકો ને બન ખુબ જ ભાવશે એવી કેક છે. charmi jobanputra -
-
કેરેટ વ્હીટ કેક (No oven Carrot Wheat Cake Recipe In Gujarati)
#GA4#week14#carrotwheatcake Shivani Bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14268622
ટિપ્પણીઓ (8)