બેસન ના લાડુ(Besan ladoo Recipe in Gujarati)

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai

બેસન ના લાડુ(Besan ladoo Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2કપ બેસન
  2. 1/8કપ રવો
  3. 1/4કપ ઘી
  4. 1/2કપ ગોળ
  5. 1/4ચમચી ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક માઈક્રો પુ્ફ કાચ ના વાસણ મા બેસન, રવો અને ઘી મીક્ષ કરી 3-4 મીનીટ શેકો.બેસન ગુલાબી રંગ નો શેકવો.

  2. 2

    મીઞણ ઠંડુ કરી તેમાં ગોળ અને ઇલાયચી પાઉડર નાખી મીક્ષ કરો.

  3. 3

    હવે તેના લાડુ વાળો. તૈયાર છે બેસન ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

Similar Recipes