મસાલા વાળી ભાખરી

Usha Shaherwala
Usha Shaherwala @cook_27827829
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. લડકી ઘઉંનો લોટ
  2. ૨ ચમચીતેલ (મોહણ માટે)
  3. ૨ ચમચીતેલ (ભાખરી શેકવા)
  4. ઝીણું સમારેલું લીલુ મરચું
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીજીરું
  7. ૧/૨ ચમચીઅજમો
  8. લોટ બાંધવા પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ લેવો એમાં હળદર, મીઠું, અજમો, જીરુ, તેલ નાખી બરાબર મિક્સ કરવું પછી પાણી ઉમેરી એનો ભાખરી જેવો લોટ બાંધવો. પછી અને દસ મિનિટ આરામ આપો.

  2. 2

    હવે ગેસ પર એક બાજુ લોઢી ગરમ મુવી અને બીજી બાજુ લોટ કેળવીને લુવા કરી ભાખરી વણવી અને લોડી ઉપર તને શેકવા માટે મૂકવી

  3. 3

    એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવી હેમંત 1/2ચમચી તેલ નાખી ભાખરી શેકી લેવી અને ગરમા ગરમ ચા અથવા દૂધ સાથે નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Usha Shaherwala
Usha Shaherwala @cook_27827829
પર

ટિપ્પણીઓ

Similar Recipes